Quarterly test  Notifications Gujrat

આજે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કર્યો.

ત્રિમાસિક કસોટી મહત્વના મુદ્દાઓની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. ત્રિમાસિક કસોટી નો સમય, ક્યારે આપવામાં આવશે? કઈ વેબસાઈટ પર મૂકવામાં આવશે? તમામ બાબતોની સમય આ આર્ટીકલ ની અંદર છે

મહત્વના મુદ્દા

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.

2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શક્શે.

3) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.

5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.

ત્રી માસિક નમૂના નું સમય પત્રક

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.

7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal ५२ ते४ ६२४ शाना ६-मेल डी પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શક્શે.

9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.

10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે.

કસોટી નો પરિપત્ર

કસોટી નો પરિપત્ર ડાઉનલોડઅહીંયાથી કરો

✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁

ઓગસ્ટમાં ગુજરાત માં રજા ની ભરમાર વિદ્યાર્થીઓ થઇ જશે ખુશખુશાલ

રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.

12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.

✡️ કસોટી નો સમય:

18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 

✡️ કસોટીનો અભ્યાસક્રમ

15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ

કસોટી ગુણભાર 

ધોરણ ત્રણ થી આઠ માટે 40 ગુણ તમામ વિષય માટે

 ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે.

ડાઉનલોડ કરો ધોરણ 3 થી 8 ની તમામ વિષયની નમૂનાની 40 ગુણ ની કસોટીઓ

ધોરણ 3 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 4 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 5 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 6 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 7 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 8 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 3નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 4નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 5નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 6નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 7નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 8નમૂના ના પેપર DOWNLOD
ધોરણ નમૂના ના પેપર DOWNLOD

વેબસાઈટ

Online Attendance Portal 

Ssa Online Attendance Portal  પ્રશ્નબેંક માટે અહીંયા થી જુવો પ્રશ્ન બેંક downlod કરો

કસોટીની મૂલ્યાંકન શીટ

👀રાજ્ય કક્ષાની 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની ભલામણ અન્વયે 18 થી 30 ઓગસ્ટ સુધી યોજાનાર કસોટીની મૂલ્યાંકન શીટ

ALSO READ :: 15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025

15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025

Meta Title: 15 August Invitation Card for School Parents – Independence Day 2025 Design & Free Download

Meta Description: Download beautifully designed 15 August Independence Day 2025 invitation card for school parents. Fully customizable, print-ready design for your school celebration.

🎉 15 August Independence Day 2025 – Special Invitation for School Parents

India celebrates its Independence Day every year on 15 August with great pride and enthusiasm. For schools, this is not just a national event but also an opportunity to connect with parents and involve them in the celebration. Sending a beautifully designed invitation card to parents makes the event even more special.

If you are a teacher or school administrator, you can now download a professional 15 August invitation card for free and customize it with your school details.

📌 Why Send a 15 August Invitation Card to Parents?

Builds Strong Parent-School Relationship nviting parents strengthens the bond between the school and families.
Encourages ParticipationParents’ presence motivates students to perform better.
Creates a Formal Event Feel A printed or digital invitation sets the tone for a grand celebration
Memorable KeepsakeMany parents keep these cards as memories of their child’s school days.

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

🎨 Features of Our 15 August Invitation Card Design

  • ✅ High-Quality HD Design – Suitable for print and digital sharing.
  • ✅ Customizable Text – Add your school name, program details, and timings.
  • ✅ Patriotic Theme – Tricolor background, Indian flag, Ashoka Chakra, and cultural elements.
  • ✅ Multiple Formats – JPG, PNG, and PDF versions available.
  • ✅ Free Download – Absolutely free for schools and teachers.

📅 Sample Text for Independence Day 2025 Invitation

Shri sabli ra juth Primary School

Cordially Invites You

To join us in celebrating

79th Independence Day of India

Date: 15th August 2025

Time: 8:00 AM onwards

Venue: School Assembly Ground

Come and be a part of our patriotic celebrations with flag hoisting, cultural programs, and student performances.

📥 How to Download Your 15 August Invitation Card

Click the Download Button below.

Open the file and customize it using Canva, Photoshop, or MS PowerPoint.

Save and print or share digitally via WhatsApp, Email, or Social Media.

તમારી શાળાના નામ સાથે…

💥 *15 ઓગસ્ટ 202-526 માટે આકર્ષક આમંત્રણ પત્રિકા ફ્રીમાં* માત્ર 10 સેકન્ડ….

https://sites.google.com/view/digital-shala/home/all-free-tool/patrika-free

અન્ય શૈક્ષણિક ગ્રુપમાં શેર કરવા વિનંતી.🙏🏻

💡 Tips for Using the Invitation Card

Send digital invites to parents at least 5 days before the event.

Print a few hard copies for parents who may not use smartphones.

Post the design on the school’s official Facebook, Instagram, and WhatsApp groups for wider reach.

📈 SEO Keywords for Higher Ranking

5 August invitation card for school parents, Independence Day 2025 card download, free school invitation design, patriotic invitation card, tricolor school invitation template, editable Independence Day card for teachers, Indian flag invitation design.

Final Words

The 15 August Invitation Card for School Parents is not just a formality—it is a warm gesture that shows respect and appreciation for parents’ involvement in their child’s school life. Download your free HD Independence Day invitation card today and make your 15 August 2025 celebration truly memorable..

Independence Day Speech in Gujarati

Independence Day Speech in Gujarati

Independence Day Speech in Gujarati: સ્વતંત્રતા દિવસના અવસરે વિદ્યાર્થીઓ આપી શકે છે આ ભાષણ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠશે સ્થળ

જાણોIndependence Day Speech in Gujarati, 15 August, 2025, સ્વતંત્રતા દિવસ સ્પીચ: ભારત 15 ઓગસ્ટ, 2025 friday રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Independence Day Speech in Gujarati, 15 August, 2025, સ્વતંત્રતા દિવસ સ્પીચ: ભારત 15 ઓગસ્ટ, 2025 friday ના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ દેશભક્તિને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે ગુજરાતીમાં સ્વતંત્રતા દિવસનું ભાષણ લઈને આવ્યા છીએ. જેને તમે શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન અથવા વક્તવ્ય સ્પર્ધા સામેલ કરી શકો છે.

Independence Day Speech in Gujarati

સ્વતંત્રતા દિવસ સ્પીચ – 1

સ્વતંત્રતા દિવસ સ્પીચ – 2

  • આજે, આપણે આપણા મહાન રાષ્ટ્રના ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીના એક ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. આ દિવસ આપણા પૂર્વજોની હિંમત અને બલિદાનનો સાક્ષી છે જેમણે ભારતને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવા માટે અથાક લડત આપી હતી.
  • ભારત 15 ઓગસ્ટ, 2025ના રોજ ગર્વથી તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીના 79 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ આપણા દેશની સ્વતંત્રતાની યાત્રા અને અસંખ્ય નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનને સન્માન આપે છે.
  • આપણું રાષ્ટ્ર એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે તમામ પ્રદેશો, સંસ્કૃતિઓ અને ધર્મોના લોકોને એકસાથે લાવી આશાના કિરણ તરીકે ઊભું છે. જ્યારે આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે તે પડકારોને પણ ઓળખવા જોઈએ જે હજુ પણ આગળ છે.આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને માન આપીને લોકશાહી, સમાનતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખીએ.
  • આ સ્વતંત્રતા દિવસ પર, ચાલો આપણે આપણી આઝાદીને આનંદથી ઉજવીએ પરંતુ ભારતના ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો અને જવાબદારીઓને પણ યાદ કરીએ. સાથે મળીને આપણે ભારતને એક એવું રાષ્ટ્ર બનાવી શકીએ જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ છે અને વિશ્વને પ્રેરણા આપતું રહે.

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

સ્વતંત્રતા દિવસ સ્પીચ – 3

આજે સ્વતંત્રતા દિવસના અવસર પર અહીં ઉપસ્થિત તમામ શિક્ષકો, માનનીય મહેમાનો અને પ્રિય ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા આજે દેશના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે, 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોના શાસનથી આપણા દેશને આઝાદી મળી હતી. તેથી દર વર્ષે આ દિવસે આપણે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છે.
આજે આપણે આ દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ મહાપુરુષોને વંદન કરીએ છીએ, જેમણે પોતાના જીવનનું બલિદાન આપીને આપણને અંગ્રેજોની બેડીઓમાંથી આઝાદી અપાવી.

આંગણવાડી શિક્ષકના પગાર સમાચાર: આંગણવાડી શિક્ષકનો પગાર કેટલો છે અને 8મા પગાર પંચ પછી તેમાં કેટલો વધારો થશે?

આંગણવાડી શિક્ષકના પગાર સમાચાર: આંગણવાડી શિક્ષકનો પગાર કેટલો છે અને 8મા પગાર પંચ પછી તેમાં કેટલો વધારો થશે?

આંગણવાડી શિક્ષક પગાર સમાચાર: ભારતમાં આંગણવાડી શિક્ષકો નાના બાળકોની પ્રારંભિક શિક્ષણ, પોષણ અને આરોગ્ય જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યકરો માતાઓ અને બાળકોને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, પોષણ, રસીકરણ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં સરકારને મદદ કરે છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે આંગણવાડી શિક્ષકનો પગાર કેટલો છે? અને જો 8મું પગાર પંચ લાગુ થાય છે, તો તેમના પગારમાં કેટલો વધારો થઈ શકે છે? આ જાણવા માટે, તમારે આ લેખ અંત સુધી વાંચવો પડશે, અમે વિગતવાર સમજાવ્યું છે.

ALSO READ ::

Anganwadi Bharti Gujarat 2025 – Recruitment for 9000 Posts of Anganwadi Worker and Helper | Apply Online Now!

વનરક્ષક Job::ગુજરાતમાં ધો.10 અને 12 ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, કેટલો મળશે પગાર?

હાલમાં, આંગણવાડી શિક્ષકનું માનદ વેતન

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આંગણવાડી શિક્ષકોનો પગાર ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ માનદ વેતન વિવિધ રાજ્યોના આંગણવાડી કેન્દ્રોના શિક્ષકો માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ અમે નીચે અંદાજિત માનદ વેતનનો ઉલ્લેખ કર્યો છે:

NMMS શિષ્યવૃત્તિ 2025 અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ 2025, તમને આ રીતે ₹ 36,200 મળશે

HAR GHAR TIRANGA ESSAY IN GUJRATI

પદનું નામ  વર્તમાન માનદ વેતન
આંગણવાડી કાર્યકર₹6,500 – ₹11,000
મીની આંગણવાડી કાર્યકર  ₹4,500 – ₹7,500
આંગણવાડી સહાયક ₹3,000 – ₹5,000

8મા પગાર પંચ પછી માનદ વેતનમાં કેટલો વધારો થશે?

જુઓ, જો ભારત સરકાર આંગણવાડી કાર્યકરોને આઠમા પગાર પંચનો લાભ આપવાનું નક્કી કરે છે, તો અંદાજિત પગાર આ રીતે વધશે. આંગણવાડી કાર્યકરનું માનદ વેતન 8,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. મીની આંગણવાડી કાર્યકરનો પગાર ₹5,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 9,500 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે અને જો આપણે આંગણવાડી સહાયિકાની વાત કરીએ, તો તેમનો પગાર ₹4,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને ₹7,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ ફક્ત અંદાજિત આંકડો છે, આના પર વાસ્તવિક વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. તમને સરકારની જાહેરાતની રાહ જોવાની વિનંતી છે.

શું આંગણવાડી કાર્યકરો પર 8મું પગાર પંચ લાગુ થશે?

હવે તમારામાંથી ઘણા લોકોને આ પ્રશ્ન થશે કે શું આંગણવાડી કાર્યકરોને આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આઠમું પગાર પંચ ફક્ત સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે છે. હાલમાં, આંગણવાડી કાર્યકરોને ફક્ત કેન્દ્રીય યોજનાઓ હેઠળ માનદ વેતન આપવામાં આવે છે, તેમને કામચલાઉ કર્મચારીઓનો દરજ્જો આપવામાં આવ્યો નથી. પરંતુ આંગણવાડી કાર્યકરોની સતત માંગ છે કે તેમને પણ નિયમિત સરકારી કર્મચારીઓ જેવો દરજ્જો અને સુવિધાઓ આપવામાં આવે. જો ભવિષ્યમાં સરકાર આંગણવાડી કાર્યકરોને નિયમિત સરકારી કર્મચારીઓનો દરજ્જો આપે છે, તો તેમને પણ આઠમા પગાર પંચનો સીધો લાભ મળી શકે છે અને તેમના માનદ વેતનમાં પણ વધારો થઈ શકે છે.

15 august invitation card

૧૫ ઓગસ્ટના રોજ ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આમંત્રણ કાર્ડ બનાવવાની પરંપરા છે. આ કાર્ડ ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય ઉજવણીઓ જેવા વિવિધ કાર્યક્રમો માટે આમંત્રણ કાર્ડ તરીકે કામ કરે છે.

શાળાઓમાં: શાળાઓમાં 15 ઓગસ્ટ નિમિત્તે આમંત્રણ કાર્ડ બનાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાર્યક્રમમાં આમંત્રિત કરી શકાય છે.

  • સમુદાયમાં: સ્થાનિક સમુદાયમાં આમંત્રણ કાર્ડ બનાવીને લોકોને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં જોડાવા માટે આમંત્રિત કરી શકાય છે.
આમંત્રણ કાર્ડ ડિઝાઇન

આમંત્રણ કાર્ડને આકર્ષક અને માહિતીપ્રદ બનાવવા માટે, નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકાય છે ¹:

  • તારીખ અને સમય: કાર્યક્રમની તારીખ અને સમયનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
  • સ્થળ: કાર્યક્રમનું સ્થળ પણ આમંત્રણ કાર્ડમાં શામેલ હોવું જોઈએ.
  • કાર્યક્રમ રૂપરેખા: આમંત્રણ કાર્ડમાં કાર્યક્રમની રૂપરેખાનું સંક્ષિપ્ત વર્ણન આપવું યોગ્ય રહેશે.

આમંત્રણ કાર્ડ માટેના વિચારો

આમંત્રણ કાર્ડને રંગીન અને આકર્ષક બનાવવા માટે ચિત્રો અને ગ્રાફિક્સનો ઉપયોગ કરી શકાય છે.

  • આમંત્રણ કાર્ડમાં સ્વતંત્રતા દિવસના મહત્વ અને ઇતિહાસ વિશેની માહિતી શામેલ કરવી પણ એક સારો વિચાર હોઈ શકે છે.
  • તમને વિવિધ પ્રકારના આમંત્રણ કાર્ડ ટેમ્પ્લેટ અને ડિઝાઇન ઓનલાઇન મળી શકે છે જે તમને તમારા કાર્યક્રમ માટે યોગ્ય આમંત્રણ કાર્ડ બનાવવામાં મદદ કરી શકે છે

આમંત્રણ કાર્ડ

સ્નેહી શ્રી ……………………………………………………………………….. 

                               સવિનય જય ભારત સહ જણાવવાનું કે તારીખ-૧૫/૦૮/૨૦ર૨ ને સોમવારના રોજ …………………. પ્રાથમિક શાળામાં સ્વાંતત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખેલ હોય આપશ્રીને શાળા પરિવાર વતી હાજર રહેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

સ્થળ – ……………. પ્રાથમિક શાળા 

તારીખ- 15/8/2025 ને સોમવાર                                  

સમય-  સવારે  ૮.૦૦ કલાકે                                                        લિ.

                                                                          આચાર્ય તથા શાળા પરિવાર                                                                         તથા શાળા વ્યવસ્થાપન સમિતિ

15 Mi August Sanchalan Script Pdf Download

શાળાઓ, કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ માં ધ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધ્વજવંદન ની સાથે રાષ્ટ્રગાન ગાવું, દેશભક્તિ ગીતો ગાવા, દેશપ્રેમના નારા બોલવવા તેમજ નૃત્ય, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ ના સંચાલન માટે ની 15 MI August Sanchalan Script Pdf અહી આપવામાં આવેલ છે. જેમાં જરૂરી ફેરફાર કરીને શાળામાં પ્રોગ્રામ Sanchalan સરળતાથી અને સુગમ્ય બને એ માટેની Anchoring Speech નીચે આપેલ લિન્ક પરથી Download કરી શકો છો

👁 15 મી ઓગસ્ટ સંચાલન
સ્ક્રીપટ

👁 15 મી ઓગસ્ટ સંચાલન
સ્ક્રીપટ
downlod

👁 15 મી ઓગસ્ટ સંચાલ સ્ક્રીપટ pdf Fail

Har Ghar Tiranga Selfi Uplod Online 2025

@narendramodi  #HarGharTiranga અભિયાન// Har Ghar Tiranga Certificate Apply Online 2025  દેશવાસીઓનું “માન”

રાષ્ટ્રની “શાન” તિરંગો…

આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની પ્રેરણાથી દર વર્ષે દેશવાસીઓ #HarGharTiranga અભિયાન હેઠળ ઉત્સાહપૂર્વક જોડાય છે, ત્યારે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આ વર્ષે પણ પોતાના ઘર કે કાર્ય સ્થળે 9 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવવીને બુલંદ અવાજે ભારતમાતાનો જયકાર કરીએ. 

Har ghar ત્રિરંગા અભિયાન Quiz ગુજરાતી

તિરંગા સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા તેમજ harghartiranga.com પર અવશ્ય અપલોડ કરો.

  • Har Ghar Tiranga Certificate Apply Online 2025: हमारे वे सभी नागरिक व युवा जो कि, इस 15 अगस्त के उपलक्ष्य मे घर बैठे – बैठे हर घर तिरंगा सर्टिफिकेट  को चेक व डाउनलोड करना चाहते है तो हमारा यह आर्टिकल केवल आपके लिए है जिसकी मदद से  आप चुटकियो  मे अपना हर घर तिरंगा सर्टिफिकेट   को चेक व डाउनलोड कर सकते है और इसीलिए हम, आपको इस लेख मे विस्तार से Har Ghar Tiranga Certificate 2025 करने के बारे में बतायेगें जिसकी पूरी – पूरी विस्तृत जानकारी प्राप्त करने हेतु आपको हमारे साथ बने रहना होगा।
  • Har Ghar Tiranga Certificate 2025 को समर्पित इस लेख मे हम, आपको बता दें कि,  हर घर तिरंगा सर्टिफिकेट  हेतु अपना रजिस्ट्रैशन करने हेतु अपना चालू मोबाइल नंबर  को साथ मे रखना होगा ताकि आप आसानी से ङर घर तिरंगा सर्टिफिकेट  को चेक व डाउनलोड कर सकें 
  • लेख के अन्त में हम आपको  क्विक लिंक्स प्रदान  करेगें ताकि आप इसी प्रकार के आर्टिकल्स को प्राप्त करके इनका लाभ प्राप्त कर सकते है।

Har Ghar Tiranga Certificate Apply Online 2025 – Overview

VANDE MATRAMHAR GHAR TRIRANGA ABHIYAN
Name of the MahostasvAazadi Ka Amrit Mahostsav
Name of the ArticleHar Ghar Tiranga Certificate Download
Type of ArticleLatest Update
Subject of Articleहर घर तिरंगा प्रमाणपत्र 2 मिनट में ऑनलाइन डाउनलोड करें?
ModeOnline
Charges of RegistrationNIL
Registration Period August To 15th August, 2025
  • Detailed Information of Har Ghar Tiranga Certificate Apply Online 2025? Please Read The Article Completely.
  • इस 15 अगस्त ले शपथ और हाथों हाथ पाये सरकारी सर्टिफिकेट, जाने क्या है पूरी प्रक्रिया – Har Ghar Tiranga Certificate Apply Online 2025?
  • अपने इस लेख मे  हम, आप सभी पाठको, युवाओं सहित आप सभी  भारतवासियो  को  हार्दिक स्वागत करते हुए आपको विस्तार  से इस लेख की मदद से Har Ghar Tiranga Certificate Apply Online 2025  के बारे मे बताना चाहते है जिसके लिए आपको ध्यानपू्र्वक इस लेख को  पढ़ना  होगा ताकि आप पूरी जानकारी प्राप्त कर प्राप्त कर सकें जिसके लिए आपको हमारे साथ बने रहना होगा ताकि आप पूरी – पूरी जानकारी प्राप्त कर सकें।

Har Ghar Tiranga Certificate Download

  • साथ ही साथ आपको बता दें कि, har ghar tiranga certificate download करने के लिए आपको  ऑनलाइन प्रक्रिया को अपनाते हुए अपना पंजीकरण करना होगा जिसमे  आपको कोई समस्या ना हो इसके लिए हम, आपको पूरी पंजीकरण से लेकर डाउनलोडिंग की  ऑनलाइन प्रक्रिया के बारे मे बतायेगे ताकि  आप आसानी से इस  सर्टिफिकेट  को चेक व डाउनलोड कर सके और इसका लाभ प्राप्त कर सकें तथा
  • लेख के अन्त में हम आपको  क्विक लिंक्स प्रदान  करेगें ताकि आप इसी प्रकार के आर्टिकल्स को प्राप्त करके इनका लाभ प्राप्त कर सकते है।

Step By Step Online Process har ghar tiranga certificate download kaise kare ?

आप सभी भारतवासी जो कि, हर घर तिरंगा सर्टिफिकेट 2025 को चेक व डाउनलोड करना चाहते है वे इन स्टेप्स को फॉलो कर सकते है जो कि, इस प्रकार से हैं –Har Ghar Tiranga Certificate Apply Online 2025करने के लिए सबसे पहले आपको इसकी आधिकारीक वेबसाइट के होम – पेज पर आना होगा जो कि, इस प्रकार का होगा –

ALSO READ ::

Gujarati Suvichar for School

Har Ghar Tiranga Certificate Apply Online 2025

  • होम – पेज पर आने के बाद आपको Upload Selfie With Flag  का विकल्प मिलेगा जिस पर आपको क्लिक करना होगा,
  • क्लिक करने के बाद आपके सामने इसका एक  पॉप – अप  खुलेगा जो कि, इस प्रकार  का होगा –
  • अब यहां पर आपको  अपनी तिरंग के साथ सेल्फी को अपलोड करना होगा और प्रोसीड के विकल्प पर क्लिक करना होगा,
  • क्लिक करने के आपके सामने इसका एक छोटा सा रजिस्ट्रैशन फॉर्म  भरना होगा औऱ सबमिट के ऑप्शन पर क्लिक करना होगा,
  • क्लिक करने के बाद आपके सामने इसका एक शपथ पत्र खुलेगा जिसे आपको  ध्यानपूर्वक वढ़ने के बाद सबमिट के ऑप्शन पर क्लिक करना होगा,
  • क्लिक करने के बाद आपके सामने इसका सर्टिफिकेट  खुल जायेगा जिसे आप आसानी से चेक व डाउनलोड कर पायेगे आदि।
  • उपरोक्त सभी स्टेप्स को फॉलो करके आप आसानी से हर धर तिरंगा सर्टिफिकेट  को चेक व डाउनलोड कर पायेगे और इसका लाभ प्राप्त कर पायेगे।

સારાંશ

આ લેખમાં, અમે ભારતીયો સહિત આપ સૌ યુવાનોને ફક્ત હર ઘર તિરંગા પ્રમાણપત્ર ઓનલાઇન અરજી 2025 વિશે જ વિગતવાર જણાવ્યું નથી, પરંતુ અમે તમને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતવાર પ્રક્રિયા વિશે પણ જણાવ્યું છે જેથી તમે સરળતાથી પ્રમાણપત્ર ચકાસી અને ડાઉનલોડ કરી શકો અને તેના લાભો મેળવી શકો અને

છેલ્લે, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ ગમ્યો હશે, જેના માટે તમે અમારા લેખને લાઈક, શેર અને ટિપ્પણી કરશો.

સીધી લિંક્સ

હર ઘર તિરંગા સેલ્ફી અપલોડ કરવા માટે 👆🏼

FAQ’s – har ghar tiranga

હર ઘર તિરંગા અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ અને આદર વધારવાનો છે. આ ઝુંબેશ હેઠળ, લોકોને તેમના ઘરોમાં ત્રિરંગા ધ્વજ ફરકાવવા અને તેની સાથે સેલ્ફી લેવા અને તેને ઓનલાઈન શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઝુંબેશમાં ભાગ લેવા માટે કેવી રીતે નોંધણી કરાવવી?

હર ઘર તિરંગા ઝુંબેશમાં ભાગ લેવા માટે, તમે નીચેના પગલાંઓ અનુસરી શકો છો ¹:

  1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (લિંક ઉપલબ્ધ https://harghartiranga.com/).
  2. હોમ પેજ પર “પિન અ ફ્લેગ” વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરો અથવા Google એકાઉન્ટ દ્વારા નોંધણી કરાવો.
  4. સ્થાન ઍક્સેસ પ્રદાન કરો અને તમારા સ્થાન પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરો.

હર ઘર તિરંગા પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું?

હર ઘર તિરંગા પ્રમાણપત્ર મેળવવા માટે, તમે નીચેના પગલાંઓ અનુસરી શકો છો²:

  1. સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવો.
  2. ત્રિરંગા ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરો.
  3. પ્રમાણપત્ર ડાઉનલોડ કરો અને સાચવો.

READ MORE :::

meri-mati-mera-desh-2025-certificate

Big news about the 8th Pay Commission, hope returns on the faces of central employees, big increase in salary

દર મહિને, પગારની તારીખ આવતાની સાથે જ, દેશના કરોડો સરકારી કર્મચારીઓ એક જ વાત વિશે વિચારે છે, શું પગારમાં થોડો વધારો થઈ શકે છે. શું સરકાર હવે કંઈક નવું કરશે? ખાસ કરીને જ્યારે પગાર પંચની વાત આવે છે, ત્યારે બધાની નજર સરકારના આગામી પગલા પર છે. હવે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ અંગે સંસદમાં એક મોટું નિવેદન આપ્યું છે, જેને સાંભળીને લાખો કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં ફરી આશાનું કિરણ જાગ્યું છે.

ALSO READ ::

Dearness Allowance Calculation (DA Merger)

Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under

સરકારે પગાર પંચ વિશે માહિતી આપી

રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ માટે મુખ્ય મંત્રાલયો અને વિભાગો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કમિશનનું નોટિફિકેશન સમયસર અને નિર્ધારિત સમય મર્યાદામાં જારી કરવામાં આવશે.

કર્મચારી 8મા પગાર પંચની રાહ કેમ જોઈ રહ્યા છીએ?

હાલમાં, દેશમાં 7મા પગાર પંચની ભલામણો લાગુ છે જે ડિસેમ્બર 2025 સુધી માન્ય છે. તે 2016 માં લાગુ કરવામાં આવી હતી અને 10 વર્ષ માટે બનાવવામાં આવી હતી. બદલાતી આર્થિક પરિસ્થિતિઓ અને ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં યોગ્ય ફેરફારો કરી શકાય તે માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે. આ વખતે પણ લોકો આશા રાખી રહ્યા છે કે નવું કમિશન તેમના જીવનમાં નાણાકીય રાહત લાવશે.

નવા પગાર પંચની રચના ક્યારે થઈ શકે?

સરકાર દ્વારા હજુ સુધી કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એવો અંદાજ છે કે 8મા પગાર પંચની ભલામણો 2026 ના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમાં ફિટમેન્ટ ફેક્ટર વધારી શકાય છે, જેનાથી સીધા પગારમાં મોટો વધારો થશે. જો આવું થાય છે, તો તે દેશના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક ઐતિહાસિક ભેટ હશે.

કર્મચારીઓને શું ફાયદો થશે?

ફિટમેન્ટ ફેક્ટર વધારવાનો અર્થ એ છે કે મૂળ પગારમાં સીધો વધારો થશે. આનાથી ફક્ત માસિક પગારમાં વધારો થશે નહીં પરંતુ પેન્શન, ડીએ અને એચઆરએ જેવા અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે. આ પગલાથી મોંઘવારીનો બોજ હળવો થઈ શકે છે અને કર્મચારીઓને માનસિક સંતોષ પણ મળશે કે સરકાર તેમની મહેનતને સમજે છે.

9 પગાર પંચ FAQ ❓

જવાબ: ૮મું પગારપંચ એ ભવિષ્યનું સંભવિત પગારપંચ છે જે ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરી શકે છે અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરી શકે છે.

જવાબ: અમલીકરણનો સમય અનિશ્ચિત છે અને તે સરકારના નિર્ણયો પર આધાર રાખશે.

જવાબ: સંભવિત ફેરફારોમાં પગાર વધારો, સુધારેલા ભથ્થાં અને અપડેટેડ લાભોનો સમાવેશ થઈ શકે છે.

જવાબ: કદાચ, કારણ કે પગાર પંચ ઘણીવાર પેન્શન લાભોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારોની ભલામણ કરે છે.

જવાબ: ભલામણોનો અમલ કરવાથી પગાર અને ભથ્થાં પર સરકારી ખર્ચમાં વધારો થઈ શકે છે.

જવાબ: સંભવ છે, પરંતુ લાભોની મર્યાદા ચોક્કસ ભલામણો અને કર્મચારી શ્રેણીઓના આધારે બદલાઈ શકે છે.

ALSO READ ::

Gujarati Suvichar for School

Dearness Allowance Calculation

મોંઘવારી ભથ્થાની ગણતરી: શું સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવામાં આવશે કે નહીં?

Teacher setup register based on student-teacher ratio till 31/07/2025

વિષય: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબત મહત્વપૂર્ણ સૂચનાઓ

શિક્ષક સેટઅપ રજીસ્ટર એ આવક-જાવક અને વર્ગની ગણતરીઓના આધારે શાળામાં કેટલાં શિક્ષકો જરૂરી છે તે નક્કી કરવા માટેનો આધિકારીક દસ્તાવેજ છે. દરેક શાળાએ 31/07/2025 ની સ્થિતિએ વર્ગ, વિદ્યાર્થી અને શિક્ષકની વિગત CTS, SAS અને Teacher Portal પર અપલોડ કરવી ફરજીયાત છે.

શિક્ષણ વિભાગનો ઠરાવ (11/05/2023): દરેક વર્ષે 31 જુલાઈએ શિક્ષક સેટઅપ નિર્ધારણની જોગવાઈ

ઠરાવ (20/07/2024): Shikshak Setup Register તૈયાર કરવા બાબતે સૂચનાઓ

પ્રશાસકી પત્ર (02/07/2025) અને (21/07/2025): સ્કૂલ ઓફ એક્સલન્સ, બાલવાટિકા અને દિવ્યાંગ બાળકોની વિગત આપવી ફરજિયાત

પત્રક-1 થી પત્રક-12 સુધીના તમામ Excel પત્રકો નમૂનાની સાથે આપવામાં આવ્યા છે. મુખ્ય પત્રકોમાં નીચે મુજબની વિગતો જરૂરી રહેશે:

પત્રક નં.વિગતો વિશે
પત્રક-1ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકા પ્રવેશ વિઘાર્થીઓ
પત્રક-2મુખ્ય શિક્ષકના મહેકમની માહિતી
પત્રક-11દિવ્યાંગ વિઘાર્થીઓની માહિતી (UDID/પ્રમાણપત્ર આવશ્યક)
CTS Portal પર ડેટા અપલોડ 31 જુલાઈ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ માહિતી CTs portal પર હોવી જરૂરી
SAS અને Teacher Portalશિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી અપડેટ રાખવી
શૂન્ય વિદ્યાર્થી શાળાઓ તાત્કાલિક બંધ કરવા સૂચના
ફેક પ્રવેશથી બચો –આભાસી ડેટા દર્શાવી વધારાના શિક્ષક મેળવવાના પ્રયત્નો ટાળો

વર્ગ રજીસ્ટર અને વયપત્રક મુજબ દરેક વર્ગના વિદ્યાર્થીઓની વિગતો એકઠી કરો

પત્રક 1 થી 12માં જરૂરી તમામ કૉલમ મુજબ માહિતી દાખલ કરો

CTs Portal, SAS અને Teacher Portal પર વિગતો અપલોડ કરો

Taluka Education Officer ને સોફ્ટકોપી ફોર્મેટમાં પત્રકો મોકલવા

“Shikshak setup register Gujarat”

“31 July school teacher student ratio format”

“Primary teacher setup excel sheet download”

“CTs portal student data entry”

“SAS teacher portal update”

“Balvatika entry in setup register”

“UDID certified Divyang student report”

“School of Excellence student details format”

“Zero student school closure Gujarat”

“Primary teacher allotment criteria Gujarat”

🎯 સેટ અપ બાબતની અગત્યનો પરિપત્ર જોવા

🎯 આ સાથેના પત્રક-1 થી 12 Excel નમૂનાઓ 

last world

આ સૂચનાઓ ગુજરાતના દરેક પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયાના કોઈ પણ તબક્કાની અવગણના ફરજદારી અને જવાબદારીના મુદ્દે થઈ શકે છે. ખાસ કરીને શાળાની પ્રવેશ વિગત, બાલવાટિકા વિદ્યાર્થીઓ, અને દિવ્યાંગ બાળકોની માહિતી ચોકસાઈથી ભરો અને સમયસર અપલોડ કરો.

Knowing the National Education Policy-2020

21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી ૩૪ વર્ષ જુની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE)૧૯૮૬ના બદલે તેને અમલમાં  મુકવામાં આવશે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષે અહીંયા મેં તમામ બાબત ને આવરી લઇ એક નવીન લેખ ,આર્ટિકલ અને તેના પ્રશ્નો મૂક્યા છે .જે નવી રાષ્ટ્રીય શિક્ષણ ની નીતિ 2020 ને સમજવા ઉપયોગી થશે

💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 1968 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986 
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો-1992 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020
💥(1) ACCESSએક્સેસ(પ્રવેશ ,પ્રવેશ માર્ગ
💥(2) EQUITY સમાનતા 
💥(3) QUALITYગુણવત્તા
💥(4)AFFORDABILITY પરવડે તેવી ક્ષમતા
 💥(5) ACCOUNTABILITY  જવાબદારી
💥અધ્યક્ષ👉કે.કસ્તૂરીરંગન, ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈસરો, બેંગ્લુરુ
💥સભ્યો👉વસુધા કામત, મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, ટી.વી. કેટ્ટીમની, કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝહર આસિફ, એમ.કે.શ્રીધર
💥સચિવ👉શકીલા ટી. શેમ્સ, (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ), ઉચ્ચ શિક્ષણ વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

નવું અભ્યાસ માળખું  5 + 3+3+4 પેહલા 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં 10+2 હતું . આ  5 + 3+3+4 નવા માળખાનો અભ્યાસ અહીંયા સંપૂર્ણ કોષ્ટક માં કરેલ છે . માળખામાં સૌ પ્રથમ વાર “બાલવાટિકાનો નવો કોન્સેપટ છે  બે કોષ્ટક થી આપ વધુ માહિતી મેળવો 

  • ✅રાષ્ટ્રીય સંશોધન કાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે
  • ✅ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે
  • ✅ 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે
  • ✅શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે
  • ✅SC, ST, OBC અને અન્ય ડEDG શ્રેણીના વિધાર્થીઓની કૂશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
  • ✅2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે 
  • ✅વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
  • ✅અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ PhD કરી શકાશે
  • ✅વિધાર્થીનું શિક્ષણ કોઇ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.)
  • ✅ વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે “એકેડેમિક બેન્ક ઓફ કેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.