
હવે ગુજરાતમાં શાળાઓમાં રજાનો રીપોર્ટ લખવા માંથી મુક્તિ મેળવો. અહી નીચે દર્શાવેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો તમને pdf ફાઇલ સ્વરૂપે એક ફાઇલ ઓપન થશે જેને તમે ડાઉનલોડ કરી અને સેવ કરી શકો છો.

રજા અરજી નમૂનો
➡આ રજા અરજી નમૂનો પ્રાથમિક શિક્ષક ની માંદગી અને પોતાની જમા રજા હોય, કોમ્યુટેડ રજા મુકવી હોય તેના માટે છે.
Exel ફાઈલ છે.
જિલ્લા શિક્ષણ સમિતિ – ……..
પ્રાથમિક શિક્ષકોની રજા અંગેની અરજી
પ્રતિ,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
તા.
૧. શિક્ષકનું પૂરું નામ : …………………………………………………………………………………………..
૨. હોદ્દો : આચાર્ય / મ. શિ.. / વિદ્યાસહાયક
૩. શાળાનું નામ : …………………………………………………………………………………………..
૪. પે સે. શાળાનું નામ : …………………………………………………………………………………………..
૫. ખાતામાં દાખલ તારીખ : …………………………………………………………………………………………..
૬. કઈ તારીખ થી કઈ તારીખ સુધી : ……………………………………………………………………………………….
માંગેલ રજાના દિવસો : …………………………………………………………………………………………..
હાજર થવાની સંભવિત તારીખ : …………………………………………………………………………………………..
૭. ક્યા પ્રકારની રજા માંગેલ છે : …………………………………………………………………………………………..
૮. છેલ્લે કઈ તારીખે રજા ભોગવી : ………………………………………………………………………………………….
ક્યા પ્રકારની : …………………………………………………………………………………………..
કેટલા દિવસ : …………………………………………………………………………………………..
૯. રજા માંગવાનું કારણ : …………………………………………………………………………………………..
૧૦. રજા દરમ્યાન વર્ગની વ્યવસ્થા શું કરેલ છે ? : ……………………………………………………………………..
કોને સોપેલ છે ? : ……………………………………………………………………..
શિક્ષકની સહી : ……………………………..
શાળાના આચાર્યની સહી : ………………………………….
સિક્કો :
પે સે. ના આચાર્યશ્રી એ ભરવાની વિગત
૧૧. કઈ તારીખ થી કઈ તારીખ સુધીની રજા : ……………………………………………………………………….
૧૨. માંગ્યા મુજબની રજા લ્હેણી નીકળે છે ? : ……………………………………………………………………….
૧૩. કુલ કેટલા દિવસની રજા લ્હેણી નીકળે છે ? : ……………………………………………………………………….
૧૪. જો મેડીકલ રજા માંગેલ હોય તો : ……………………………………………………………………….
અનફીટ સર્ટિફિકેટ સામેલ છે ? : ……………………………………………………………………….
૧૫. રજા મંજુર કરવા માટેનો અભિપ્રાય : ……………………………………………………………………….
……………………………………………………………………….
આચાર્ય
પે સે શાળા
(સહી – સિક્કો )
અરજીની અગાઉની અરજી કરનારને આપેલી રજાનું પત્રક
રજાનો પ્રકાર | ચાલુ વર્ષની | પાછલા વર્ષમાં | કુલ |
સરેરાશ પગાર દરે આપેલી રજા ( ભર પગારી રજા) | |||
વૈદકિય દાખલા પરથી સરેરાશ પગારે આપેલી રજા (મેડીકલ) | |||
સરેરાશ અર્ધા પગારે આપેલી રજા ( અર્ધ પગારી) | |||
લેણી થતી રજા (પ્રાપ્ત રજા) વળતર રજા | |||
ખાનગી કારણોસર માટે આપેલી રજા (કપાત પગારી રજા) | |||
વૈદકિય દાખલા પરથી આપેલી રજા (મેડીકલ જમા ન હોય તો કપાત પગારી રજા) | |||
અસાધારણ રજા | |||
કુલ |
આ ઉપરથી દાખલો લખી આપવામાં આવે છે કે સને ૨૦……. થી ૨૦……. સુધી ……………… મહીને ……………….. દિવસની લેણી થતી રજા ખાનગી કારણો માટે સરેરાશ ………………. પગાર લીધેલ રકમ ફન્ડામેન્ટલ્સ રૂલ્સ બોમ્બે સિવિલ સર્વિસ રૂલ્સ કાનૂન સને ૨૦૦૨ ના રીવાઇઝ્ડ રૂલ અન્વએ મંજુર કરી શકાય તેમ છે.
તારીખ : ………………….. પે સે આચાર્ય સહી : …………………… સિક્કા :
•રજા મંજુર કરનાર અધિકારીના હુકમો
તારીખ : ………………….. તા.પ્રા.શિ.અ. સહી : …………………… સિક્કા :
કર્મચારીનું પૂરું નામ :
શાળાનું નામ :
હોદ્દો :
તારીખ :
પ્રતિ,
આચાર્યશ્રી
…………………………… પ્રાથમિક શાળા
તા. ………………………. જિ. ………………………
વિષય : ……………………………………… રજા મંજુર કરવા બાબત.
આદરણીય સાહેબ,
જય ભારત સાથ જણાવવાનું કે હું …………………………………………………………….. શ્રી……………………………………. પ્રાથમિક શાળામાં આચાર્ય / આ.શિ. / વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. હું …………………………………………….. કારણોસર તારીખ ……………… થી ………………… સુધી કુલ દિવસ ……………………… દરમ્યાન શાળા પર ફરજ બજાવી શકું તેમ નથી તો આ સંદર્ભે મારી ………………….. દિવસની ……………………… રજા મંજુર કરવા વિનંતી.
વર્ગ વ્યવસ્થા
સંભાળનારની સહી : લિ. આપનો વિશ્વાસુ,
જા.નં. આચાર્યનું નામ :
તારીખ શાળાનું નામ :
તારીખ:
પ્રતિ શ્રી,
આચાર્યશ્રી
……………………… પે સે. શાળા
તા. જિ. ……………………………
વિષય : ઉપરોક્ત સંદર્ભે
જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળાના શિક્ષક શ્રી ……………………………………….ની ઉપરોક્ત અરજી સંદર્ભે યોગ્ય કરવા વિનંતી.
આચાર્ય
સહી – સિક્કા
જા.નં. પે સે. આચાર્યનું નામ :
તારીખ શાળાનું નામ :
તારીખ:
પ્રતિ,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
તા. ……………………………..
વિષય : ……………………………………………………………………………………………………………………………………………
જય ભારત સાથે જણાવવાનું કે અમારી પેટા શાળાનીચે ની યાદી મુજબના આચાર્ય / શિક્ષકશ્રી ઓ ની ઉપરોક્ત અરજી સંદર્ભે યોગ્ય કરવા વિનંતી.
ક્રમ | શિક્ષકનું નામ | શાળાનું નામ | રજા તારીખ સમયગાળો | રજાનો પ્રકાર | રીમાર્કસ |
પે સે. આચાર્ય
સહી – સિક્કા
- બીડાણ:
અસલ પ્રકરણ સાધનિક કાગળો સાથે
નં. તા.પ્રા.શિ./વશી/ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી
તારીખ :
વંચાણ : (૧) ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો ૨૦૦૨
(૨) આચાર્યશ્રી પે સેન્ટર શ્રી ભડ પે સે. શાળા જાવક નં. ……….. તા: ………………….
કાર્યાલય આદેશ :
આ.શિ./મુ.શિ. શ્રી …………………………………………………………………………. ની ઉપરોક્ત સાદર–૨ વાળા પત્રથી રજા માંગણી રીપોર્ટ રજૂ કરેલ છે.
સબબ સાદર–૨ વાળા પત્ર અન્વયે શ્રી …………………………………………………………………… આ.શિ. / મુ.શિ. …………………………………………………… શાળા માં ફરજ બજાવતા શિક્ષકશ્રી તારીખ : ……………………………….. થી ……………………………….. સુધી દિવસ ………….. ની અર્ધપગારી રજા / કોમ્યુટેડ રજા / પ્રાપ્ત રજા / કપાત રજા જે સાદર–૧ વાળા નિયમોનુસાર રજા મંજૂર કરવાનો આથી આદેશ કરવામાં આવે છે.
આ અંગેની નોંધ મજકુર કર્મચારીશ્રીની સેવાપોથીમાં કરવી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
નકલ જાણ અને અમલ અર્થે
આચાર્ય પે સેન્ટર શ્રી …………………….. પે સે. શાળા
સંબધિત શિક્ષકશ્રી …………………………………………..
2 thoughts on “C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati”