પ્રતિ,
આચાર્યશ્રી,
________
________
વિષય : __ દિવસની સી. એલ. રજા મેળવવા બાબત
સવિનય જય ભારત સાથે આપ સાહેબશ્રીને જણાવવાનું કે મારે _______ કારણોસર તારીખ _______ થી તારીખ _______ સુધી એમ કુલ __ દિવસની સી. એલ. રજા ની જરૂરિયાત હોય હું ફરજ પર હાજર રહી શકું તેમ નથી. તો મારી __ દિવસની રજા મંજૂર કરવા આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી. મારા વર્ગખંડ નો ચાર્જ આ. શિક્ષકશ્રી _______ ને સોંપવામાં આવે છે. આભાર
આપનો વિશ્વાસુ,
સહી: ____________________
(
________)
________
![]()
ચાર્જ સંભાળનાર શિક્ષકશ્રીની સહી : ____________________