જીલ્લા ફેર બદલી 1-2 વર્ષ પછી કરવા અને ફિક્સ પે દૂર કરવા રજૂઆત

📚વિદ્યાસહાયક ભરતી ગુજરાતી માધ્યમ વર્ષ :-2024/25
👇👇👇👇👇👇👇👇👇
Gujarati Medium – Final Merit
(આ વેબસાઈટ આધારે તમે જોઈ શકશો કે કેટલા ઉમેદવારોને પ્રથમ તબબકા માટે બોલાવ્યા છે.. અને ક્યાં મેરીટ સુધી કોલ લેટર નીકળ્યા હશે..)
વિદ્યાસહાયક ગુજરાતી માધ્યમ ની જગ્યા 6 થી 8 ફાળવેલ વિષય વાઈઝ કુલ જગ્યાઓ
✅સામાજિક વિજ્ઞાન 2082
✅ગુજરાતી 393
✅અંગ્રેજી 393
✅હિન્દી 393
👍ગણિત વિજ્ઞાન 1746
👇👇👇👇👇👇👇👇👇
https://vsb.dpegujarat.in/FinalMeritList
બેગલેસ ડે અહેવાલ તારીખ વાઈઝ
DATE | AHEVAL |
5.7.2025 નો અહેવાલ | Clicking HERE |
12. 7.2025 નો અહેવાલ | Clicking HERE |
19.7.2025 નો અહેવાલ | Clicking HERE |
📊વર્ષ 2025 26 જુલાઈ સેટઅપ ઇન્ટ્રોડક્શન પત્ર થયેલ છે.
👁Prisa ફોર્મ 🔛નવીન વિદ્યાસહાયક માટે ➡ શિક્ષક માહિતી ફોર્મ અહીંયા થી જુવો
✅શાળા સહાયક ભરતી અહીંયાથી ફોર્મ ભરો
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ના (માતૃત્વ ) પ્રસુતિ રજા નિયમ 69 મા સ્પષ્ટતા કરવા બાબત નો 30.4.2025 નો પત્ર
આચાર્ય ચાર્જ યાદી exel
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના – Allotment List- Round-1
CGMS-2023 અંતર્ગત Round-1 માં મેરીટમાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના- Allotment List- Round-1 ના બાળકોની યાદી આ સાથે ઉપર સામેલ છે.
👇🏻👇🏻👇🏻👇🏻
ડાયરેકટ લિંક યાદી
💥આદર્શ નિવાસી શાળા – Allotment List- Round-1
CGMS -2025 અંતર્ગત Round-1 માં મેરીટમાં આવેલ આદર્શ નિવાસી શાળા – Allotment List- Round-1 ના બાળકોની યાદી આ સાથે ઉપર સામેલ છે.
ડાયરેકટ. લિંક યાદી
🌈📚જવાહર નવોદય નું ફોર્મ ભરવા માટેનું સ્કૂલ ના આચાર્ય ના સહી સિક્કા કરવા નો કોરું ફોર્મ

🌈 શિક્ષક પ્રોફાઈલ નમૂનો

વિદ્યા સહાયક હાજર રિપોર્ટ નકલ નમૂનો

Paripatr
ધોરણ – 6/7/8 ના સત્ર – 1 શિક્ષક આવૃતિ પીડીએફ
CRC BRC ની ફરજો || CRC -BRC JOB CHART
Primary School Teachers and Headmaster:ફરજો :
CRC ભરતી માટે લેખિત પરીક્ષાનું માળખું
SDP SCHOOL DEVLOPMENT PLAN EXEL
સ્કૂલ બેઝ લાઈન એસેસમેન્ટ નમૂનો exel
ગુજરાત તમામ જિલ્લા ના રજા લિસ્ટ 2025
બાળમેળો પત્ર, પ્રવુતિઓ અને બાળકો માટે કરાવવા ની પ્રવૃત્તિ ફાઈલ 2025-26
jobs
BOB LOCAL OFISAR BHARTI 💥👨🏻💼BOB માં આવી ભરતીCLIK HERE
💥 જુનિયર ક્લાર્ક ભરતી 2025 📌રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં ભરતી જાહેર.જગ્યાનું નામ:-જુનિયર ક્લાર્ક
Gujarat Ne Bharat ની વિવિધ બેંકો ની ભરતી અહીંયાથી જુઓ
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા નવી ભરતી.
📢 Vidyasahayak Bharti 2024 – Provisional Merit List (PML-2) Published for 6 to 8 (Gujarati Medium)
✅ બેંક ઓફ બરોડા ભરતી કુલ જગ્યા ± 2500
👁ગુજરાત ની જગ્યા ± 1160
Indian Air Force Agniveervayu Recruitment 2025
Modasa Nagarpalika Recruitment 2025
નાયબ સેક્શન અધિકારી બનવાની તક જગ્યા 102
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી
આશ્રમ શાળા જ્ઞાન સહાયક (પ્રાથમિક) નિવાસી માટે પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરેલ છે
પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 25 મેરીટ યાદી
APPLICATION FORM ONLINE
જવાહર નવોદય વિધાલય 2025 ધોરણ 5 માટે ફોર્મ અહીંયા થી ભરો All info…
How to Calculate Salary with Increment in July 2025 for Gujarat Government Employees = click here
🏷️ ધોરણ 3 થી8 માટે વર્ગખંડ ટાઇમ ટેબલ,,, ડાઉનલોડ કરી લો…
✓ લેટેસ્ટ અપડેટ 2025
અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025
પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નો અહેવાલ PDF EXEL CLICK HERE
Edu news
SCE મૂલ્યાંકનમાં ચાલુ વર્ષે આવેલા ફેરફારથી દરેક શિક્ષક માહિતગાર હોવા જરૂરી છે.
પત્રક- B ધોરણ- 3 થી 5માં કોઈ ફેરફાર થયેલ નથી.
પત્રક- B ધો.6 થી 8 માં 4 ક્ષેત્રોની બદલે 5 ક્ષેત્રો થયા છે. અગાઉ જે વિધાનો જાતે લખવાના આવતા હતા. તે દૂર કરેલ છે અને ક્ષેત્ર-1માંથી 1 વિધાન- વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે. આ વિધાન દૂર કર્યું છે. અને ભારતીય જ્ઞાન પ્રણાલી ક્ષેત્ર- 5 માં 10 વિધાનો ઉમેરાયા છે.
RACHNATMK PATRK EXEL DOWNLOD
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
પત્રક- C ધોરણ -3 માં અંગ્રેજી વિષય પ્રથમ અને દ્વિતીય સત્રમાં ઉમેરાયેલ છે. એટલે તેના 200 ગુણ ઉમેરાયા છે.
ગુજરાતી-200
ગણિત-200
પર્યાવરણ-200
અંગ્રેજી-2
વ્યક્તિત્વ વિકાસ PATRK DOWNLOD
કુલ ગુણ-1000
ધો. 4 પત્રક-C માં અગાઉ દ્વિતીય સત્રમાં જ અંગ્રેજી હતું. હવે ચાલુ વર્ષથી પ્રથમ સત્રમાં પણ મૂલ્યાંકન કરવાનું થાય છે.
ગુજરાતી-200
ગણિત-200
પર્યાવરણ-200
અંગ્રેજી-200
હિન્દી-100(દ્વિતીય સત્ર)
વ્યક્તિત્વ વિકાસ-200
કુલ ગુણ-1100
ધોરણ- 1 અને 2 માં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલાયેલ હોવાથી તેમના પત્રકો બદલાશે. હાલ પાઠ્યપુસ્તકમાં સૂચના મુજબ મૂલ્યાંકન કરવાનું છે. અને પ્રગતિમાપન રજીસ્ટર નિભાવવાનું છે.
