મહત્વના શૈક્ષણિક કાર્યક્રમો અને વર્ષ

નમસ્કાર મિત્રો, સરકારી પરીક્ષાઓ ની તૈયારી ના ભાગરૂપે અને શિક્ષણની મહત્વની પરીક્ષાઓના વિવિધ મટીરીયલ માંથી તારવણી કરી અહીંયા વર્ષ મહત્વના નિર્ણય કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રોગ્રામ સહિત આપવામાં આવેલા છે. કાર્યક્રમોમાં પુરા નામ અંગ્રેજીમાં નામ વર્ષ આપવામાં આવેલા છે. શિક્ષણની વિવિધ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી મટીરીયલ થઈ પડશે..

વર્ષમહત્વના નિર્ણય / કાર્યક્રમ / પ્રોગ્રામ |
2024APAAR ID(Automated Permanent Academic Account Registry)
2023વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) કેન્દ્રીય સ્તરેvsk
2022PM-SHRI, NILP(નવ ભારત સાક્ષરતા), સ્કૂલ ઓફ એક્સેલન્સ, ઉલ્લાસ (ULLAS) |
2021G-SHALA એપ, નિપુણ ભારત મિશન, SRESTHA યોજના
2020નવી શિક્ષણ નીતિ (NEP 2020) ની શરૂઆત, PM e-Vidya |
2019વ્હાલી દીકરી યોજના, NISHTHA પ્રોગ્રામ
2018ઉજાસ ભણી (એડોલસન્ટ એજ્યુકેશન),SSA, RMSA અને RUSA નું એકીકરણ
2017SWAYAM પ્લેટફોર્મ, DIKSHA, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
2016વિદ્યાંજલિ (શાળા સ્વયંસેવક કાર્યક્રમ)
2015બેટી બચાવો બેટી પઢાવોકલા મહોત્સવની શરૂઆત
2014એસ્કોટ એલાઉન્સ, સ્વચ્છ વિદ્યાલય
2013STP (ખાસ તાલીમ કાર્યક્રમ) |
2012સૌ પ્રથમ TAT પરીક્ષા (TAT-S / TAT-HS)
2011સૌ પ્રથમ TET પરીક્ષા (TET-1 / TET-2)
2010ખેલ મહાકુંભ, પ્રજ્ઞા અભિગમ, RTE એક્ટનો અમલ (01-04-2010 થી) |
2009ગુણોત્સવની શરૂઆત, RTE Act (26 ઓગસ્ટ 2009)
2005NCF 2005 (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક)
2004કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), એજ્યુસેટ ઉપગ્રહ લોન્ચ
2001સર્વ શિક્ષા અભિયાન (SSA) ની શરૂઆત
1995મધ્યાહ્ન ભોજન યોજના (કેન્દ્ર સ્તરે), PWD Act
1986નવી શિક્ષણ નીતિ, ઓપરેશન બ્લેક બોર્ડ
1976શિક્ષણ સંયુક્ત યાદીમાં (બંધારણીય સુધારો)

🔥કેળવણી નિરીક્ષક AIE MAINS SYLLABUS DECLARED🔥

મદદનીશ કેળવણી નિરીક્ષણ(વર્ગ-3) બઢતીનાં માંગણા પત્રકમાં સુધારો મોડલી આપવા બાબત.☝🏻☝🏻☝🏻🔥

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ અને શિક્ષણ ક્ષેત્રના મહત્વના વર્ષોની વિગતો છે. તેને સરળતાથી વાંચી શકાય તે રીતે નીચે મુજબ વ્યવસ્થિત લખેલ છે

વિવિધ સિદ્ધાંતો અને તેના પ્રણેતા

indexસિદ્ધાંતવિષયપ્રણેતા
1સમષ્ટિવાદઘટકોનો નહીં પરંતુ સમગ્રનો અભ્યાસમેક્સ વર્ધીમર
2 મનોવિશ્લેષણવાદઅર્ધચેતન અને અચેતન મનનું મહત્વસિગ્મંડ ફ્રોઈડ
3વર્તનવાદ જે.બી. વોટસન
4કાર્યવાદચેતના દ્વારા થતાં કાર્યો અને વાતાવરણ સાથેની આંતરક્રિયાવિલિયમ જેમ્સે
5રચનાવાદચેતનાનો ઘટકલક્ષી અભ્યાસ, આંતરનિરીક્ષણ પદ્ધતિવિલ્હેમ વુન્ટ
6આધુનિક મનોવિજ્ઞાનના પિતાવિલ્હેમ વુન્ટ
7ભારતીય મનોવિજ્ઞાનના પિતાનરેન્દ્રનાથ સેન ગુપ્તા
8આદર્શવાદના પિતા પ્લેટો
9પ્રકૃતિવાદ સ્વીકારનાર મનોવૈજ્ઞાનિકોરવીન્દ્રનાથ ટાગોર, હર્બર્ટ સ્પેન્સર, પેસ્ટોલોજી, બર્નાર્ડ શો
10પ્રકૃતિવાદના પિતાજીન જેક રુસો
11વ્યવહારવાદના પિતાવિલિયમ જેમ્સે
12વ્યવહારવાદના સિદ્ધાંતોને શિક્ષણમાં પ્રયોગ કરનારજ્હોન ડ્યુઈ
13અસ્તિત્વવાદના પિતાસોરેન કિર્કગાર્ડ
14બુનિયાદી શિક્ષણગાંધીજી
15પર્યાવરણવાદબી. એફ. સ્કીનર
16હેતુલક્ષી વર્તનવાદએડવર્ડ સી. ટોલમેન
17ક્ષેત્ર સિદ્ધાંતકર્ટ લેવિન
18પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંતઅબ્રાહમ માસ્લો
19પ્રેરણાવાદના પિતામેકડુગલ
20અવલોકનાત્મક સિદ્ધાંતઆલ્બર્ટ બાન્દુરા
21અર્થપૂર્ણ અધ્યયનડેવિડ આસુબેલ
22સામાજલક્ષી વિશ્લેષણાત્મક સિદ્ધાંતએડલર
23વિશ્લેષણાત્મક વ્યક્તિત્વ સિદ્ધાંતકાર્લ યુંગ
24કારક અભિસંધાનબી. એફ. સ્કીનર
25શાસ્ત્રીય અભિસંધાનઈવાન પેટ્રોવિચ પાવલોવ
26પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનએડવર્ડ થોર્નડાઈક
27આંતરસૂઝ દ્વારા અધ્યયન |વુલ્ફગેંગ કોહલર
28માઈક્રોટીચિંગના પ્રણેતાડ્વાઈટ એલન
29વૃદ્ધિના પ્રણેતાઈલિઝાબેથ હરલોક
30બુદ્ધિ પ્રણેતાટર્મન
31બુદ્ધિ કસોટીના પ્રણેતાઆલ્ફ્રેડ બિને
32ક્રિયાત્મક સંશોધનના પ્રણેતાસ્ટીફન કોરે

GCSR: પેન્શન અને નિવૃત્તિના મુખ્ય નિયમો (Pension Rules)

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Gujarat Voter List Download 2026 | Taluka Panchayat, District Panchayat, Nagarpalika Part Number Search

Gujarat Voter List Download 2026 | Taluka Panchayat, District Panchayat, Nagarpalika Part Number Search

Gujarat Voter List Download 2026 | Taluka Panchayat, District Panchayat, Nagarpalika Part Number Search

તાલુકા પંચાયત / જિલ્લા પંચાયત / નગરપાલિકા મતદાર યાદી Download કરો | Part Number & Serial Number Search Gujarat 2026

🔥ચુંટણીમાં રોકાયેલ કર્મચારીઓને માનદ વેતન ચુકવવામાં બાબત લેટેસ્ટ પરીપત્ર🔥

🔥ચુંટણીમાં રોકાયેલ કર્મચારીઓને માનદ વેતન ચુકવવામાં બાબત લેટેસ્ટ પરીપત્ર🔥👆👆👆👆👆👆

ચુંટણીના બીજા દિવસે ઓનડ્યુટી ગણવા બાબત લેટેસ્ટ પરીપત્ર જાહેર🔥🔥🔥🔥🔥

Gujarat Local Body Election 2026 માટે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં, તમારો Part Number, Serial Number, Booth details અને સંપૂર્ણ Electoral Roll PDF હવે online સરળતાથી ડાઉનલોડ કરો

📌 Gujarat SEC Voter List Search 2026

  • Gujarat State Election Commission દ્વારા Taluka Panchayat, District Panchayat અને Nagarpalika Election 2026 માટે official voter search portal live કરવામાં આવ્યું છે.
  • હવે મતદારો ઘરે બેઠા પોતાના mobile માંથી જ મતદાર યાદી PDF download, name search, EPIC number search અને booth location details મેળવી શકે છે.

Taluka Panchayat / Jilla Panchayat Election 2026 – અગત્યનું સાહિત્ય, Training Videos, PSO Forms & Mock Poll Guide

✅ મતદાર યાદી PDF કેવી રીતે Download કરવી?

  • ઉપર આપેલ Download Voter List PDF બટન પર ક્લિક કરો.
  • Search Type માં Nagarpalika / District Panchayat / Taluka Panchayat પસંદ કરો.
  • તમારો District, Taluka અથવા Local Body select કરો.
  • Captcha ભરો.
  • Electoral Roll PDF Download કરો.

તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ પ્રક્રિયા | PB Cell Staff Duties, Form 12, Counting Rules

🔎 તમારો Part Number & Serial Number કેવી રીતે જાણવો?

  • ચૂંટણી વખતે Booth પર ઝડપથી મતદાન કરવા માટે તમારો Part Number અને ક્રમ નંબર (Serial Number) ખૂબ જરૂરી છે.
  • નીચે મુજબ સરળ રીતે શોધી શકો:

🔎ઉપરના Know Your Part Number / Serial Number બટન પર ક્લિક કરો.
🔎Search by Name અથવા EPIC Number પસંદ કરો.
🔎Surname, Name, Father/Husband Name દાખલ કરો.
🔎Age અને Gender પસંદ કરો.
🔎Captcha ભરી Search કરો.
🔎તમારું Booth, Ward, Part Number, Serial Number તરત મળશે.

🎯 Why This Search is Important?

Local body election દરમિયાન last minute confusion ટાળવા માટે દરેક મતદારે પોતાનું નામ અને booth details પહેલા જ verify કરવી જોઈએ.
આથી polling day પર સમય બચે છે અને voting process fast બને છે.

  • Taluka Panchayat Election voters
  • District Panchayat Election voters
  • Nagarpalika / Municipality Election voters
  • Polling staff and BLO officers
  • Election duty employees

🔥 High CPC SEO Keywords Included

Gujarat voter list download, SEC Gujarat voter search, local body election voter list, district panchayat voter roll PDF, taluka panchayat voter list 2026, nagarpalika election voter search, booth number search Gujarat, part number serial number voter list ઓનલાઈન એપ્લિકેશન સહાય

Important Note: Voting day પહેલા એક વાર તમારું નામ મતદાર યાદીમાં verify જરૂર કરો જેથી booth પર કોઈ સમસ્યા ન થાય.

Gujarat Education Department District Transfer Seniority List

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

શિક્ષકોની ચૂંટણીના બીજા દિવસે રજા બાબતે રજૂઆત

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930