RMC Bharti 2025: રાજકોટમાં કાયમી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) તરફથી ખુશખબર આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ ઈજનેર (Environment Engineer) વર્ગ-1 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત જાહેર કરી છે. સારા પગાર અને સરકારી સુવિધાઓ સાથેની આ નોકરી માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વિકલાંગો માટે એક સુવર્ણ તક સમાન ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડકટર પદની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ભરતી માટે શું છે લાયકાત? કોણ અરજી કરી શકે છે? શું રહેશે ભરતી પ્રક્રિયા?
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની જગ્યા માટેની ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમજ પાંચ વર્ષ માટે રૂ.26000 ફિક્સ પગાર મળશે. આ માટે 16 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી 16 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર સુધી સ્વીકારવામાં આવશે.
નિગમ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર આ પદ માટે અરજી કરવા માટેની વયમર્યાદા 18થી 33 વર્ષ રહેશે પરંતુ સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની મહત્તમ છૂટછાટ લાગુ પડશે. શૈક્ષણિક લાયકાત ધોરણ 12 સમકક્ષ રહેશે અને 100 ગુણની ઓ. એમ. આર. હેતુલક્ષી પરીક્ષા આપવાની રહેશે. તેના આધારે જ આખરી મેરીટ તૈયાર કરવામાં આવશે. જરૂરી પ્રમાણપત્રમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. તેમજ વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ
દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતીમાં વિવિધ કેટેગરી હેઠળ જગ્યાઓ ફાળવવામાં આવી છે:
LV (Low Vision): 143
HH (Hearing Impaired): 143
LC, AAV (OA, OL, BL વગેરે): 143
MI (Multiple Disabilities): 142
કુલ જગ્યાઓ: 571
અરજી ફી
ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. સંયુક્ત પરીક્ષાની પ્રોસેસ ફી માટે ચુકવણીની મુદત 16/09/2025 થી 03/10/2025 સુધી રહેશે.
કેવી રીતે અરજી કરવી ?
ઉમેદવારોને GSRTCની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. સમયમર્યાદા પછી આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
નિષ્કર્ષ
આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે એક મોટી તક છે, જ્યાં તેમને સરકારી નોકરી સાથે સ્થિર આવક મળશે. જો તમે લાયક છો તો વહેલી તકે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
TET Exam: રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે.
સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવનામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Nadiad Bharti 2025 : નડિઆદમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધું જ
Nadiad Municipal Corporation Recruitment For Various Posts: નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે.
Nadiad Municipal Corporation Recruitment 2025, નડિઆદ મહાનગરપાલિકા ભરતી 2025 : નડિઆદ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. નડિઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરા આપી છે. કુલ 3 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે.
સ્વચ્છ ભારત મિશન – અર્બન તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત અંતર્ગત નડીયાદ મહાનગરપાલિકામાં 11 માસ કરાર આધારિત જગ્યાઓ માટે 19-9-2025ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. પોસ્ટ અને જગ્યાની વિગતો નીચે આપેલી છે.
નડિયાદ મહાનગરપાલિકા ભરતી માટે ભાગ લેવા ઈચ્છા ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવું.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Birth Certificate Online ઘરે બેઠા ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર મેળવો, જાણો સ્ટેપ બાય માહિતી – Birth Certificate Online
Birth Certificate Online: જન્મ પ્રમાણપત્ર એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની જન્મ તારીખ, સ્થળ અને માતાપિતાની માહિતીને પ્રમાણિત કરે છે. તે શાળા પ્રવેશ, પાસપોર્ટ, સરકારી યોજનાઓ અને અન્ય કાનૂની હેતુઓ માટે જરૂરી છે. ભારતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાય છે. ઓનલાઈન અરજીની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, ફી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
પછી ફી (જો લાગુ હોય તો) ઓનલાઈન ચૂકવો. ફી સામાન્ય રીતે 20 રૂપિયા હોય છે, પરંતુ જો તમે મોડી અરજી કરો છો તો વધારાની ફી લાગી શકે છે.
અરજી સબમિટ કર્યા પછી, તમને એક એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે. તેને સુરક્ષિત રાખો.
નોધ: બાળકના જન્મ 21 દિવસની અંદર નોંધણી કરાવવાથી વધારાના ખર્ચ અને જટિલ પ્રક્રિયાઓ ટાળી શકાય છે. અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા બધા દસ્તાવેજોની સોફ્ટ કોપી રાખો અને તેનું પૂર્વાવલોકન કરો. અરજી ફોર્મની સ્થિતિ નિયમિતપણે તપાસો અને સંદર્ભ નંબર સુરક્ષિત રાખો. જો જન્મ ઘરે થયો હોય, તો CRS પોર્ટલ પર અરજી કરવી શ્રેષ્ઠ છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 જગ્યાઓ પર સેવક તથા સેવિકાની પસંદગી કરવામાં આવશે, જેમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 જગ્યાઓ પર સેવક તથા સેવિકાની પસંદગી કરવામાં આવશે, જેમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલી તમામ શરતો વાંચીને નિર્ધારિત સ્થળેથી અરજી ફોર્મ મેળવી તેને ભરવાનું રહેશે.
ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને નિમણૂક મેળવવા માટે શારીરિક કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ પાસ કરવું ફરજિયાત રહેશે. જો શારીરિક પરીક્ષા માટે વધારે સંખ્યામાં ઉમેદવારો હાજર રહેશે તો લેખિત પરીક્ષાનું આયોજન પણ થઈ શકે છે. અરજી ફોર્મ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ રહેશે અને ભરેલ ફોર્મ નિર્ધારિત સ્થળે જમા કરાવવાનું રહેશે.
અરજી ફોર્મ 25 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન દરરોજ સવારે 11:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ઓનલાઈન ફોર્મ પોલીસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://cpahmedabad.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ભરેલું ફોર્મ તથા સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે PRO રૂમ, જુના પોલીસ કમિશ્નર કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતે જાતે હાજર રહી જમા કરાવવું રહેશે.
સંસ્થાનું નામ –
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
પોસ્ટનું નામ
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/સેવિકા
કુલ જગ્યા પર ભરતી
650
નોકરીનું સ્થાન
અમદાવાદ
શૈક્ષણિક લાયકાત
9 ધોરણ પાસ
અરજી ફોર્મ મેળવવાની તારીખ –
તા-25-08-2025 થી તા-18-09-2025 સુધી
અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ
તા-25-08-2025 થી 20-09-2025 સુધી 11 કલાકથી 18 કલાકની વચ્ચે જમા કરાવવાનું રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Vadodara Bharti 2025: વડોદરામાં રહેતા અને સારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. Vadodara Bharti 2025 અંતર્ગત પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી વડોદરા ઝોન દ્વારા પ્રોજેક્ટ ઈજનેર (G.U.D.C.) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પરીક્ષા વગર સીધી ઓફલાઇન અરજી દ્વારા થશે. ચાલો જાણીએ બધી મહત્વપૂર્ણ વિગતો.
આ પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹50,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ભરતી માત્ર 11 મહિનાની કરાર આધારિત રહેશે, પરંતુ ઉમેદવારો માટે આ એક સરસ તક બની શકે છે.
અરજી કરવાની પ્રક્રિયા
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગતો, શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ, અનુભવ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી સાથે અરજી મોકલવી પડશે.
સરનામું :
અરજી માત્ર રજિસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાય છે.
નિષ્કર્ષ
જો તમે સિવિલ એન્જિનિયરિંગમાં લાયકાત ધરાવતા હો અને સરસ પગાર સાથેની નોકરી શોધી રહ્યા હો તો Vadodara Bharti 2025 તમારી માટે એક સુવર્ણ તક છે. પરીક્ષા વગર, સીધી અરજી કરીને તમને ₹50,000 પ્રતિ માસ ફિક્સ સેલેરીની સરકારી નોકરી મળી શકે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
LIC Personal Loan 2025: પૈસાની અચાનક જરૂર કોઈને પણ પડી શકે છે – ભલે તે મેડિકલ ઇમરજન્સી, બાળકોના શિક્ષણનો ખર્ચ, લગ્નનો બજેટ કે પછી ઘરની મરામત હોય. આવા સમયમાં પર્સનલ લોન એક શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે. હવે LIC (Life Insurance Corporation of India) તમારા માટે સરળ અને ઝડપી પર્સનલ લોન સુવિધા લઈને આવ્યું છે.
📌LICનું પર્સનલ લોન લોકો માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં કોઈ જામીનની જરૂર નથી અને પ્રક્રિયા પણ ડિજિટલ છે.
₹5.5 લાખ સુધીનું પર્સનલ લોન ઉપલબ્ધ.
સરળ Repayment Tenure – તમારી સુવિધા મુજબ.
આકર્ષક અને સ્પર્ધાત્મક વ્યાજ દર.
100% Online Apply Process.
ફાસ્ટ એપ્રુવલ – 24 થી 72 કલાકમાં લોન એકાઉન્ટમાં.
Government-backed Institution એટલે વિશ્વાસપૂર્વક સેવા.
લાયકાત (Eligibility)
📌LIC પર્સનલ લોન મેળવવા માટે કેટલાક સરળ માપદંડો છે:
💡અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
💡ઉંમર 21 થી 58 વર્ષ વચ્ચે હોવી જરૂરી.
💡માન્ય આધાર કાર્ડ અને PAN કાર્ડ હોવા ફરજિયાત.
💡સ્થિર આવક હોવી જોઈએ (Salary Earner કે Self-Employed).
💡LIC Policy Holder હોવું વધારાનો લાભ આપે છે.
જરૂરી દસ્તાવેજો
લોન મેળવવા માટે માત્ર થોડા બેસિક ડોક્યુમેન્ટ્સ જોઈએ:
📌આધાર કાર્ડ અને PAN કાર્ડ. 📌ઇન્કમ પ્રૂફ – Salary Slip, Bank Statement અથવા ITR. 📌LIC Policy Document (જો હોય તો). 📌પાસપોર્ટ સાઇઝ ફોટો.
Application Process💡
📌LIC પર્સનલ લોન માટે અરજી કરવી અત્યંત સરળ છે:
LICની Official Website પર જાઓ અથવા નજીકની બ્રાંચમાં સંપર્ક કરો.
પર્સનલ લોન સેક્શનમાં જઈને ફોર્મ ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરો અને Verification પછી 24-72 કલાકમાં લોન એકાઉન્ટમાં મળશે.
EMI info…
📌જો તમે ₹5.5 લાખનું લોન 5 વર્ષ (60 મહિના) માટે લો છો, તો તમારી માસિક EMI આશરે ₹12,500 થી ₹13,000 વચ્ચે આવશે. EMIનું સાચું હિસાબ LICની Official Website પર EMI Calculator વડે જાણી શકાય છે.
નિષ્કર્ષ
💡જો તમને પણ અચાનક ખર્ચ માટે વિશ્વસનીય અને સરળ લોન જોઈએ, તો LIC પર્સનલ લોન 2025 તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. બિનજામીન લોન, સરળ EMI અને ઝડપી મંજૂરી – આ બધી સુવિધાઓ એક જ જગ્યાએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
The Border Security Force (BSF) has released the official notification for Head Constable Recruitment 2025. A total of 1,121 vacancies are available for Head Constable (Radio Operator & Radio Mechanic) posts. The online application process has started on 24th August 2025 and will remain open until 23rd September 2025. Interested candidates can check eligibility, salary, selection process, and apply online through the BSF recruitment portal.
The BSF Head Constable Recruitment 2025 is a great opportunity for candidates seeking government jobs in the defence sector. With 1,121 vacancies for RO & RM posts, eligible candidates should apply before the last date 23rd September 2025. Visit the official BSF portal for detailed information and timely updates.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
હિન્દી દિવસ પર હૃદયસ્પર્શી શાયરી શેર કરો, 14 સપ્ટેમ્બરે શિક્ષકો અને મિત્રો તરફથી તમને પ્રશંસા મળશે.
હિન્દી દિવસ શાયરી 2025: હિન્દી દિવસ શાયરી 2025 ના ખાસ પ્રસંગે હિન્દીનું સન્માન કરવાનો શ્રેષ્ઠ માર્ગ સુંદર શાયરી શેર કરવાનો છે. 14 સપ્ટેમ્બરના રોજ ઉજવાતા હિન્દી દિવસ પર, તમે આ શાયરી દ્વારા તમારા મિત્રો, શિક્ષકો અને પરિવારને અભિનંદન આપી શકો છો અને હિન્દીની મીઠાશનો સંદેશ ફેલાવી શકો છો.
હિન્દી દિવસ શાયરી 2025 હિન્દીમાં: હિન્દી ફક્ત આપણી માતૃભાષા જ નથી, પણ આપણી સંસ્કૃતિ અને ઓળખનો અભિન્ન ભાગ પણ છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરે દેશભરમાં હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભાષા માત્ર વાતચીતનું માધ્યમ નથી, પરંતુ લાગણીઓ અને સંસ્કૃતિનો વારસો પણ છે. હિન્દી દિવસ પર, કવિઓએ તેમની કવિતાઓ અને કવિતાઓ (હિન્દીમાં હિન્દી દિવસ શાયરી 2025) દ્વારા હિન્દીનું ગૌરવ વધુ વધાર્યું છે. આ લેખમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ હિન્દી દિવસ શાયરી (હિન્દીમાં હિન્દી દિવસ શાયરી 2025) લાવ્યા છીએ જે તમે તમારા મિત્રો, શિક્ષકો અને પરિવાર સાથે શેર કરી શકો છો.
“हिंदी को हम अपनाएं, विश्व में नाम बढ़ाएं.” “भारत का स्वाभिमान है हिंदी, हर दिल की पहचान है हिंदी.”
“हिंदी है जन-जन की बोली, यही है भारत की डोली.” “मातृभाषा से प्रेम करो, हिंदी दिवस हर्ष से मनाओ.”
“मातृभाषा का मान बढ़ाओ, हिंदी का झंडा लहराओ.” “हिंदी का गौरव जग में छाए, इसे हर भारतवासी अपनाए.” “हिंदी में ही आत्मा बसती है, यही तो सबको जोड़ती है.” “हिंदी दिवस का पर्व है प्यारा, सबका है यह न्यारा.”
“हिंदी का हम करें सम्मान, यही है राष्ट्र का अभिमान.” “हिंदी को बढ़ाना है उद्देश्य, यही है जीवन का विशेष.” “हिंदी का मान बढ़ाओ, भारत का नाम जग में फैलाओ.”
“हिंदी है भारत की शान, यही है अपनी पहचान.” “हिंदी हमारी आत्मा है, इसकी रक्षा करना धर्म है.”