TET (Teacher Eligibility Test) એટલે શિક્ષક તરીકે નિયુક્તિ મેળવવા માટે લેવામાં આવતી પાત્રતા પરીક્ષા.
આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે પ્રાથમિક (Class 1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક (Class 6 થી 8) કક્ષામાં શિક્ષક તરીકે યોગ્ય ઉમેદવારોની પસંદગી થાય.
વ્યાયામ શિક્ષકોની ભરતી આવી રહી છે



વિદ્યાસહાયક ભરતી વેબસાઇટ શરૂ…..
વિદ્યાસહાયક ભરતી વેબસાઇટ શરૂ….. વિદ્યાસહાયક ભરતીના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે……click here
https://vsb.dpegujarat.in/Home

વય મર્યાદા

🎯 TET નો હેતુ
TET પરીક્ષાનો ઉદ્દેશ્ય એ છે કે:
- શિક્ષણક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા જળવાય.
- શૈક્ષણિક રીતે પાત્ર અને કૌશલ્યવાન શિક્ષકોની પસંદગી થાય.
- સરકારી તથા ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે ઉમેદવારોને એક સમાન ધોરણ પર આંકી શકાય.
📘 TET ની પ્રકાર
| WhatsApp Group | Join Now |
| Telegram Group | Join Now |
| WhatsApp Chenal | Join Now |
| WhatsApp Group2 | Join Now |
| WhatsApp Group3 | Join Now |
TET ના બે મુખ્ય ભાગ છે:
- TET-I — ક્લાસ 1 થી 5 (પ્રાથમિક શિક્ષકો માટે)
- TET-II — ક્લાસ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે)
| TET-I પાસ કરનાર ઉમેદવાર માત્ર પ્રાથમિક શિક્ષક તરીકે લાયક ગણાય છે, જ્યારે TET-II પાસ કરનાર ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે લાયક ગણાય છે. |
🧮 પરીક્ષા માળખું (Exam Pattern)
- કુલ પ્રશ્નો – 150
- કુલ માર્ક – 150
- સમય – 2 કલાક
- નકારાત્મક માર્કિંગ નથી
- વિષયો – બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, ભાષા (ગુજરાતી/અંગ્રેજી), ગણિત, પર્યાવરણ અભ્યાસ
🧠 લાયકાત અને માન્યતા
| TET પાસ કરવી એટલે માત્ર લાયકાત મેળવવી — તે નોકરીની ગરંટી નથી આપે, પરંતુ શિક્ષક ભરતી પરીક્ષામાં ભાગ લેવાની અરજી માટે અનિવાર્ય છે. એક વાર TET પાસ કરી લે પછી તે લાયકાત જીવનભર માન્ય હોય છે (નવી નિયમાવલી મુજબ). |
✅ Important Dates & Details
- The online application starts 29 October 2025.
- Last date to apply: 12 November 2025.
- Last date for fee payment: 14 November 2025.
- Exam date: 14 December 2025 (tentative) for classes 1–5.
- Conducting body: State Examination Board, Gujarat (SEB) under the Government of Gujarat.
- Website for application: SEB’s portal and OJAS Gujarat online portal.
🎓 Eligibility Criteria (for TET-1)
| Minimum: | Senior Secondary (12th standard) pass. |
| Plus: | One of the following teacher training qualifications: |
- 2-year PTC / D.El.Ed.
- 4-year B.El.Ed.
- 2-year Diploma in Education (Special Education)
| Mediums: Gujarati, Hindi, English (candidates must choose the medium they are qualified in). Application fees: ₹ 350 for General category; ₹ 250 for SC/ST/SEBC/EWS/PH categories. |
📝 How to Apply
ટેટ 1 ની પરીક્ષા નું RESULT જાહેર
Result જોવા માટેની લિંક 🔗👇👇👇👇
🔥🔥🔥🔥BIG BREAKING NEWS🚨🚨🚨🚨
આખરે ટેટ 1 ની પરીક્ષા નું RESULT જાહેર🔥🔥🔥🔥
Result જોવા માટેની લિંક 🔗👇👇👇👇
https://sebexam.org/Form/printResult
- Visit the official portal: OJAS or sebexam.org where the “Apply Online” link is available.
- Read the notification carefully (dates, eligibility, fees, pattern).
- Register: Provide personal details, educational qualification, contact information.
- Upload scanned photo and signature as per specified format.
- Pay the application fee online by net-banking/credit-card/debit-card.
- Print/save the confirmation/application receipt for future reference.
ℹ️ Tips
🔥શિક્ષક યોગ્યતા કસોટી -1 TET -1 પરીક્ષા તા.21.12.2025 ના રોજ..*હોલટીકીટ ડાઉનલોડ

downlod link
- Fill in the correct medium (Gujarati/Hindi/English) — once selected it may not be changed.
- Double-check all details (name, DOB, category, qualification) before submitting — changes later may not be permitted.
- Keep scanned copy and printout of your application for your records.
- Make sure you pay the fee within the given period (before or by 14 Nov 2025 in this case) to avoid rejection.
- After applying, regularly check the website for admit card release and updates.
NOTIFECATION
Apply ONLINE LINK
TET -1 NOTIFECATION APPLAY ONLINE CLICK HERE SEB EXAM 14 DESEMBAR 2025
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
balachadi sainik school admishan start 2025




