All essays useful in school

શાળામાં ઉપયોગી તમામ નિબંધ. ગુજરાતી નિબંધ, હિન્દી નિબંધ, અંગ્રેજી નિબંધ, પ્રથમસત્ર નિબંધ, બીજાસત્રના નિબંધ નું સંકલન

પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોને નિબંધ લખવા માટે માર્ગદર્શક ની જરૂર પડતી હોય છે શિક્ષકોને ઘણા બધા કાર્યો વચ્ચે માર્ગદર્શન વ્યક્તિગત આપવું સંભોગ બનતું નથી અમુક આ શિક્ષકોને કામના કારણે વ્યક્તિગત માર્ગદર્શન આપી શકાતું નથી તો બાળકોને વ્યવસ્થિત માર્ગદર્શન પૂરું પાડવા માટે તેને જરૂરી મટીરીયલ ની જરૂરિયાત પડતી હોય છે હાલના સમયમાં ગુજરાતમાં ઘણી બધી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ રીક્ષા છે અને સરકાર શ્રી તરફથી પણ જ્ઞાનકુંજ અંતર્ગત અને સ્માર્ટ ક્લાસ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમામ શિક્ષકો આવી જુદી જુદી પીડીએફ પોતાના સ્માર્ટ ક્લાસમાં ઓપન કરી બાળકોને માર્ગદર્શન આપી શકે છે તે માટે અહીં ગુજરાતી નિબંધોનું સંકલન કરીને મૂકવામાં આવે છે અંગ્રેજી નિબંધ નું સંકલન કરીને મૂકવામાં આવે છે હિન્દી નિબંધોનું સંકલન કરી મૂકવામાં આવે છે તમામ શાળાઓ માટે ઉપયોગી થાય તેવી ફાઈલ પણ મૂકવામાં આવે છે સાથે સાથે પથમ સત્રમાં કઈ શાળામાં બે સત્ર ચાલતા હોય છે દિવાળી સુધીના સત્રની પ્રથમ સત્ર કહેતા હોય છે તેમાં પ્રથમ સત્રમાં લખાવી શકાય તેવા નિબંધો નું સંકલન કરીને પણ મૂકવામાં આવેલી છે તે સાથે સાથે દિવાળી થી ઉનાળા વેકેશન સુધીના દ્વિતીય સત્રમાં એટલે કે બીજા સત્રમાં લખાવી શકાય તેવા નિબંધોનું સંકલન કરીને પણ મુકવામાં આવ્યું છે અને ઉપયોગી માહિતી મેળવતા રહેવું જોઈએ ખરેખર આવી ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ

All essays useful in school

શાળામાં ઉપયોગી તમામ નિબંધ. ગુજરાતી નિબંધ, હિન્દી નિબંધ, અંગ્રેજી નિબંધ, પ્રથમસત્ર નિબંધ, બીજાસત્રના નિબંધ નું સંકલન

ALSO READ ::

શું છે શિક્ષક સેટઅપ રજીસ્ટર અને શા માટે જરૂરી છે?

💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020

પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

Post office sheme in india

પોસ્ટ ઓફિસની આ યોજના પતિ-પત્ની માટે છે બેસ્ટ, 5 વર્ષમાં થશે 13 લાખ રૂપિયાની કમાણી

જો તમે કોઈપણ જોખમ વિના પૈસા વધારવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સરકારી ગેરંટીવાળી યોજના છે, જે 5 વર્ષમાં પરિપક્વ થાય છે. જો તમારી પાસે નિવૃત્તિના પૈસા, જમીન વેચવાથી મળેલા ભંડોળ અથવા કોઈપણ મોટી રકમ હોય, તો તમે NSC માં રોકાણ કરીને સારું વ્યાજ મેળવી શકો છો. આમાં વળતર નિશ્ચિત છે અને તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમે ફક્ત નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને KYC અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ખાતું ખોલી શકો છો.

યોજના વાર્ષિકવ્યાજ7.7%
 વ્યાજની રકમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જ મળે છે.
ચક્રવૃદ્ધિ વ્યાજવધતું રહે છે

👉આ યોજનામાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે.

 👉તમે એકલા ખાતું ખોલી શકો છો અથવા જો તમે ઇચ્છો તો, તમે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો. જેમાં મહત્તમ 3 પુખ્ત વયના લોકો જોડાઈ શકે છે

👉10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પણ પોતાનું ખાતું ખોલી શકે છે. જો બાળક નાનું હોય અથવા કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય, તો તેના વાલી તેના નામે ખાતું ખોલી શકે છે.

👉તમે પરિવારના કોઈપણ સભ્યને નોમિની બનાવી શકો છો. તમે આ યોજનામાં ગમે તેટલા ખાતા ખોલી શકો છો.

ન્યૂનતમ રોકાણ ફક્ત 1,000 રૂપિયા છે અને મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી, તમે જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરો. સૌથી સારી વાત એ છે કે આમાં કરવામાં આવેલ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ હેઠળ આવે છે. તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી કર મુક્ત રોકાણ કરી શકો છો.

હાલમાં, આ યોજના વાર્ષિક 7.7% વ્યાજ આપે છે, જે ચક્રવૃદ્ધિ સાથે વધતું રહે છે. વ્યાજની રકમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જ ઉપલબ્ધ થાય છે. પહેલા 4 વર્ષ માટેનું વ્યાજ ફરીથી રોકાણ કરવામાં આવે છે, જેના પર કર મુક્તિ મળે છે, પરંતુ 5મા વર્ષનું વ્યાજ કરપાત્ર છે.

પતિ અને પત્ની બંને નોકરી

જો પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય, તો તેઓ સંયુક્ત ખાતું ખોલીને વધુ લાભ મેળવી શકે છે. ધારો કે તમે બંને એકસાથે 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી તમને લગભગ 13,04,130 રૂપિયા મળશે. આમાંથી 4,04,130 રૂપિયા વ્યાજના રૂપમાં હશે. એકંદરે, આ યોજના એવા લોકો માટે યોગ્ય છે જેઓ ઓછા જોખમે સરકારી ગેરંટી સાથે સુરક્ષિત વળતર ઇચ્છે છે. પોસ્ટ ઓફિસ NSC માત્ર પૈસા વધારવામાં જ નહીં પરંતુ કર બચાવવામાં પણ મદદ કરે છે.

ALSO READ ::

શું છે શિક્ષક સેટઅપ રજીસ્ટર અને શા માટે જરૂરી છે?

💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020

પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

પોસ્ટ ઓફિસની આ યોજના પતિ-પત્ની માટે છે બેસ્ટ, 5 વર્ષમાં થશે 13 લાખ રૂપિયાની કમાણી

પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સરકારી ગેરંટીવાળી યોજના છે, જે 5 વર્ષમાં પરિપક્વ થાય છે.

Teacher setup register based on student-teacher ratio till 31/07/2025

વિષય: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબત મહત્વપૂર્ણ સૂચનાઓ

શિક્ષક સેટઅપ રજીસ્ટર એ આવક-જાવક અને વર્ગની ગણતરીઓના આધારે શાળામાં કેટલાં શિક્ષકો જરૂરી છે તે નક્કી કરવા માટેનો આધિકારીક દસ્તાવેજ છે. દરેક શાળાએ 31/07/2025 ની સ્થિતિએ વર્ગ, વિદ્યાર્થી અને શિક્ષકની વિગત CTS, SAS અને Teacher Portal પર અપલોડ કરવી ફરજીયાત છે.

શિક્ષણ વિભાગનો ઠરાવ (11/05/2023): દરેક વર્ષે 31 જુલાઈએ શિક્ષક સેટઅપ નિર્ધારણની જોગવાઈ

ઠરાવ (20/07/2024): Shikshak Setup Register તૈયાર કરવા બાબતે સૂચનાઓ

પ્રશાસકી પત્ર (02/07/2025) અને (21/07/2025): સ્કૂલ ઓફ એક્સલન્સ, બાલવાટિકા અને દિવ્યાંગ બાળકોની વિગત આપવી ફરજિયાત

પત્રક-1 થી પત્રક-12 સુધીના તમામ Excel પત્રકો નમૂનાની સાથે આપવામાં આવ્યા છે. મુખ્ય પત્રકોમાં નીચે મુજબની વિગતો જરૂરી રહેશે:

પત્રક નં.વિગતો વિશે
પત્રક-1ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકા પ્રવેશ વિઘાર્થીઓ
પત્રક-2મુખ્ય શિક્ષકના મહેકમની માહિતી
પત્રક-11દિવ્યાંગ વિઘાર્થીઓની માહિતી (UDID/પ્રમાણપત્ર આવશ્યક)
CTS Portal પર ડેટા અપલોડ 31 જુલાઈ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ માહિતી CTs portal પર હોવી જરૂરી
SAS અને Teacher Portalશિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી અપડેટ રાખવી
શૂન્ય વિદ્યાર્થી શાળાઓ તાત્કાલિક બંધ કરવા સૂચના
ફેક પ્રવેશથી બચો –આભાસી ડેટા દર્શાવી વધારાના શિક્ષક મેળવવાના પ્રયત્નો ટાળો

વર્ગ રજીસ્ટર અને વયપત્રક મુજબ દરેક વર્ગના વિદ્યાર્થીઓની વિગતો એકઠી કરો

પત્રક 1 થી 12માં જરૂરી તમામ કૉલમ મુજબ માહિતી દાખલ કરો

CTs Portal, SAS અને Teacher Portal પર વિગતો અપલોડ કરો

Taluka Education Officer ને સોફ્ટકોપી ફોર્મેટમાં પત્રકો મોકલવા

“Shikshak setup register Gujarat”

“31 July school teacher student ratio format”

“Primary teacher setup excel sheet download”

“CTs portal student data entry”

“SAS teacher portal update”

“Balvatika entry in setup register”

“UDID certified Divyang student report”

“School of Excellence student details format”

“Zero student school closure Gujarat”

“Primary teacher allotment criteria Gujarat”

🎯 સેટ અપ બાબતની અગત્યનો પરિપત્ર જોવા

🎯 આ સાથેના પત્રક-1 થી 12 Excel નમૂનાઓ 

last world

આ સૂચનાઓ ગુજરાતના દરેક પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયાના કોઈ પણ તબક્કાની અવગણના ફરજદારી અને જવાબદારીના મુદ્દે થઈ શકે છે. ખાસ કરીને શાળાની પ્રવેશ વિગત, બાલવાટિકા વિદ્યાર્થીઓ, અને દિવ્યાંગ બાળકોની માહિતી ચોકસાઈથી ભરો અને સમયસર અપલોડ કરો.

Knowing the National Education Policy-2020

21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી ૩૪ વર્ષ જુની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE)૧૯૮૬ના બદલે તેને અમલમાં  મુકવામાં આવશે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષે અહીંયા મેં તમામ બાબત ને આવરી લઇ એક નવીન લેખ ,આર્ટિકલ અને તેના પ્રશ્નો મૂક્યા છે .જે નવી રાષ્ટ્રીય શિક્ષણ ની નીતિ 2020 ને સમજવા ઉપયોગી થશે

💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 1968 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986 
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો-1992 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020
💥(1) ACCESSએક્સેસ(પ્રવેશ ,પ્રવેશ માર્ગ
💥(2) EQUITY સમાનતા 
💥(3) QUALITYગુણવત્તા
💥(4)AFFORDABILITY પરવડે તેવી ક્ષમતા
 💥(5) ACCOUNTABILITY  જવાબદારી
💥અધ્યક્ષ👉કે.કસ્તૂરીરંગન, ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈસરો, બેંગ્લુરુ
💥સભ્યો👉વસુધા કામત, મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, ટી.વી. કેટ્ટીમની, કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝહર આસિફ, એમ.કે.શ્રીધર
💥સચિવ👉શકીલા ટી. શેમ્સ, (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ), ઉચ્ચ શિક્ષણ વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

નવું અભ્યાસ માળખું  5 + 3+3+4 પેહલા 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં 10+2 હતું . આ  5 + 3+3+4 નવા માળખાનો અભ્યાસ અહીંયા સંપૂર્ણ કોષ્ટક માં કરેલ છે . માળખામાં સૌ પ્રથમ વાર “બાલવાટિકાનો નવો કોન્સેપટ છે  બે કોષ્ટક થી આપ વધુ માહિતી મેળવો 

  • ✅રાષ્ટ્રીય સંશોધન કાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે
  • ✅ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે
  • ✅ 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે
  • ✅શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે
  • ✅SC, ST, OBC અને અન્ય ડEDG શ્રેણીના વિધાર્થીઓની કૂશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
  • ✅2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે 
  • ✅વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
  • ✅અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ PhD કરી શકાશે
  • ✅વિધાર્થીનું શિક્ષણ કોઇ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.)
  • ✅ વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે “એકેડેમિક બેન્ક ઓફ કેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.