ગુજરાત શાળા સહાયક ભરતી 2025: શિક્ષણ વિભાગની મોટી જાહેરાત! ₹21,000 પગાર, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો

વિગતમાહિતી
પદનું નામશાળા સહાયક
ભરતીનો પ્રકાર₹ ૨૧,૦૦૦/- (ફિક્સ)
શૈક્ષણિક લાયકાતકોઈપણ વિષયમાં સ્નાતક + B.Ed.
વય મર્યાદા૩૮ વર્ષથી વધુ નહીં
પસંદગી પ્રક્રિયા
માન્ય આઉટસોર્સિંગ એજન્સી દ્વારા
કામગીરીનો સમયગાળો૧૧ માસ (વેકેશન સિવાય)

ઉમેદવારોએ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાના માપદંડો પૂર્ણ કરવાના રહેશે:

શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduate) હોવા જોઈએ અને સાથે **B.Ed.**ની ડિગ્રી ફરજિયાત છે

વય મર્યાદા: ઉમેદવારની ઉંમર ૩૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ

કમ્પ્યુટર જ્ઞાન: પરિપત્ર મુજબ, કમ્પ્યુટરની જાણકારી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે કારણ કે કામગીરીમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ સામેલ છે

✔શાળાની વહીવટી કામગીરીમાં આચાર્યને મદદ કરવી.

✔શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવું

✔સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબનો યોગ્ય ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.

✔આચાર્ય અથવા ઉપરી કચેરી દ્વારા સોંપવામાં આવેલી અન્ય તમામ કામગીરી કરવી, ભલે તે શાળા સમય પછીની હોય

આ ભરતી સીધી સરકારી ભરતી નથી, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

એજન્સીની પસંદગી: જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી અથવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માન્ય આઉટસોર્સિંગ એજન્સી નક્કી કરવામાં આવશે1.

ઉમેદવારની યાદી: આ એજન્સી નિર્ધારિત લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી તૈયાર કરશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુપરત કરશે1.

કરાર: ઉમેદવારનો કરાર સીધો સરકાર સાથે નહીં, પરંતુ આઉટસોર્સિંગ એજન્સી સાથે થશે1.

સમયગાળો: આ નિમણૂક ૧૧ મહિના માટેની રહેશે. કરાર પૂરો થતાં ઉમેદવાર આપોઆપ છૂટા થયેલા ગણાશે.

શાળા સહાયકની ભરતી બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Samagr shixa abhiyan

સમગ્ર  અભિયાનશિક્ષા એટલે શું ? સમગ્ર શિક્ષા અભિયાન  દ્વારા શાળાની આપવામાં આવતી ગ્રાન્ટ 

વર્ષ 1994 95 મો જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ તરીકે બીપી ની શરૂઆત થઈ. જે વર્ષ 2001 માં સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાયો જે શરૂઆતમાં 6 થી 14 વર્ષના બાળકો માટે કામ કરતો હતો.

  •  વર્ષ 2019 માં R.M.S.A, R.U.S.A અને તે નું SSA માં વિલીનીકરણ થતા સર્વ શિક્ષા અભિયાન નું નામ સમગ્ર શિક્ષા અભિયાન થયું. અને સર્વ શિક્ષા અભિયાન નું કાર્યક્ષેત્ર ધોરણ 1 થી 8 ની જગ્યાએ પૂર્વ શાળાથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું થયું છે.
  •  વર્ષ 1986 ની નવી શિક્ષણનીતિ અને ડીપીઇપી જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અને ત્યારબાદ વર્ષ 2001 થી સર્વ શિક્ષણ અભિયાનનો અમલ દેશ વાપી અને સાર્વત્રિક રીતે થયો.

 💥આમ સર્વ શિક્ષા અભિયાન સમગ્ર ભારત દેશમાં પ્રાથમિક શિક્ષણના કાર્યક્રમોનો છે 

  •  છ થી 14 વર્ષના તમામ બાળકોને ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાના મુખ્ય આશય સાથે શરૂ થયેલો આ કાર્યક્રમનું કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનું નાણાકીય યોગદાન મળે છે.
  •  ગુજરાત રાજ્યમાં આ યોજનાનો અમલ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે તે હવેથી ગુજરાત શાળા શિક્ષા પરિષદ તરીકે ઓળખાય છે 

💥 અત્યારે SSA આ કાર્યક્રમનું નામ સમગ્ર શિક્ષા છે 

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાની વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે.

 શાળાની વર્ગખંડ બાંધકામ ,કમ્પાઉન્ડ હોલ ,પીવાનું પાણી, પ્રયોગશાળા ,શૌચાલય વ્યવસ્થાપન ,પ્રવેશ ઉત્સવ પ્રાથમિક ચિકિત્સા મોડેલ શાળા મરામત કન્યા શૌચાલય  teaching learning and enhancement  ,સંકલિત ઉપચારાત્મક કાર્ય. વિશિષ્ટ તાલીમ વિગેરે ……

➡️ વર્ષ 2018 19 થી એસએસસી અંતર્ગત શાળાની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે નીચે અનુસાર છે

 વિદ્યાર્થી સંખ્યા ગ્રાન્ટ ની રકમ 
1થી 15 સુધી 10,000/-
16 થી 100 સુધી25,000/-
101 થી 250 સુધી 50,000/-
251 થી 1000 સુધી 75,000/-
1000 થી ઉપર 1,00,000/-
  1. શાળા બહારના બાળકો માટે વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા 
  2.  વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ 
  3.  જેન્ડર એજ્યુકેશન 
  4.  નાણા અને  હિસાબ નું મેનેજમેન્ટ 
  5.  શાળાનું તમામ પ્રકારનું બાંધકામ અને રીપેરીંગ 
  6.  શિક્ષક તાલીમ અને સમુદાયના સભ્યોની તમામ પ્રકારની તાલીમ 
  7.  લર્નિંગ ગેરંટી પ્રોગ્રામ 
  8.  શાળા કક્ષાએ વિવિધ ગ્રાન્ટોની ફાળવણી 
  9.  કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવા માટે npegel અને kgbv નામની નિવાસી શાળાઓ 

ADEPTS એડ઼ેપટ્સ :: પ્રાથમિક શિક્ષણના આ કાર્યક્રમ વિશે જાણો

ADEPTS વિશે મહત્વની માહિતી 
  • ADEPTS કાર્યક્રમ સૌપ્રથમ પાંચમી સપ્ટેમ્બર 2007 થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 458 શાળાઓમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મુકાયો.
  •  બીજો તબક્કો 15મી ઓગસ્ટ 2008 થી શરૂ થયો. ગુજરાત રાજ્યની કુલ 7000 પ્રાશાળાઓનું સમાવેશ કરવામાં આવ્યો.
  •  ત્રીજો તબક્કો 2010 માં 22000 જેટલી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મુકાયો ની હાલમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ચાલે છે.
ADEPTS ના ચાર પરિમાણ
 જ્ઞાનાત્મક પરિમાણ39 વિધાનો
 સામાજિક પરિમાણ16 વિધાનો
 ભૌતિક પરિમાણ06 વિધાનો
 સંસ્થાકીય પરિમાણ19 વિધાનો
ADEPTS કુલ 80 વિધાન 
  1. ADEPTS પ્રવૃત્તિ મોડયુલ એ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન / દિશા સૂચન છે શિક્ષક પોતાની વિશિષ્ટ સુજ અને આવડત દ્વારા વિશેષ નવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ પ્રયોગો કરી શકે છે 
  2.  વિધાનોની સિદ્ધિ માટે ક્રમિકતા જરૂરી નથી 
  3.  પોતાની પરિસ્થિતિ અને અનુકૂળતા મુજબ તેની પ્રાથમિકતા નક્કી કરી શકાય છે 
  4.  તમામ એસી વિધાનો ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી પણ તે મહત્તમ સિદ્ધિનું રાખવું જોઈએ 
  5. ADEPTS એ શિક્ષકોના વલણ ગર્તનો કાર્યક્રમ હોવાથી શિક્ષકે સિદ્ધ કરેલા વિધાન તેના વ્યક્તિત્વમાં આત્મસ સાત સમાઈ જાય છે. તેથી વ્યક્તિગત રીતે આ વિધાન વારંવાર કે નવા શૈક્ષણિક વસ્તી સિદ્ધિ કરવાનું રહેતું નથી 
  6. દા :ત શિક્ષક પોતાના વ્યવસાય અને સંસ્થા સાથે આત્મીયતા કેળવે છે.
ADEPTS શા માટે?
  •  શિક્ષકના શિક્ષકોની નિખારવા 
  •  વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા 
  •  શાળાની સમાજમાં ઉત્તમ સ્થાન અપાવવા 
  •  વિદ્યાર્થી અને શિક્ષકના વલણ ઘડતર માટે 
  •  શિક્ષણમાં હકારાત્મક ફેરફાર કરવા 
  •  સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવા 
  •  આંતરિક ક્ષમતાઓનો વિકાસ કરવા 
  •  શિક્ષણમાં સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને દિશા પ્રેરવા માટે જરૂરી છે 
ADEPTS ના હેતુઓ 
  •  ગુણવત્તા સભર શિક્ષણ આપવું 
  •  જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું 
  •  શાળા અને સમુદાયનો સમન્વય કરવો 
  •  ઉપલબ્ધ સામગ્રીનું અસરકારક ઉપયોગ કરવો 
  •  સ્વં મૂલ્યાંકનની સમજ કેળવવી 
  •  શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો ઘનિષ્ઠ બનાવવા 
  •  શિક્ષકની વ્યવસાયિક સજેતામાં વધારો કરવા 
  •  શિક્ષક અને વિદ્યાર્થીના વલણમાં અપેક્ષિત પરિવર્તન અને ફેરફારો લાવવા માટે જરૂરી છે 
ADEPTS IMP FAQ

ભૌતિક પરિમાણ ના કેટલા વિધાનો છે?

  •  ભૌતિક પરિમાણના છ વિધાનો છે 

સંસ્થાકીય પરિમાણ કેટલા વિધાનો છે?

  •  સંસ્થાકીય પરિમાણના 19 વિધાનો છે 

 અહીંયા મેં adapts બાબતોની અને તેના વિધાનોની ચર્ચા કરેલ છે. આગામી આવનાર કેળવણી નિરીક્ષણ ની પરીક્ષા અને શિક્ષકોની પરીક્ષાઓમાં આ આપને ઉપયોગી થશે. આપને આ બાબત ગમી હોય તો શેર જરૂરથી કરશો 

શિક્ષકો ની બદલી હાજર છુટા રિપોર્ટ 2 jilla fer

ગુજરાત રાજ્યની મુખ્ય વિદ્યાર્થી કલ્યાણ સ્કોલરશીપ યોજનાઓ – સંપૂર્ણ માહિતી

ધોરણસહાય રકમ (ખાનગી શાળા માટે)સરકારી/અનુદાનિત માટે મુખ્ય શિક્ષણ ઉપકરણશાળાને સહાય
9-10₹22,00₹6,000₹3,000
11-12₹25,000
₹7,000
₹4,000

30 વર્ષમાં કુલ 7.5 લાખ વિદ્યાર્થીઓને લાભ મળ્યો

લક્ષ્યાંક: ધો. 5 પૂર્ણ કરનાર શ્રેષ્ઠ 2 લાખ વિદ્યાર્થીઓ

લાભાર્થી ધોરણ: ધો. 6થી 12 સુધી

ધોરણસહાય રકમ (ખાનગી શાળા માટે)સરકારી/અનુદાનિત માટે મુખ્ય શિક્ષણ ઉપકરણશાળાને સહાય
6 to 8 ₹20000₹5000₹2,000
9 to 10₹22,000
₹6,000
₹3,000
11 to 12 2500070004000

ઉદ્દેશ્ય: કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન

યોગ્યતા: ધો. 9 થી 12 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીઓ

ધો. 9-10 માટે ₹10,000 / વર્ષ

ધો. 11-12 માટે ₹15,000 / વર્ષ

6 લાખ જેટલી કન્યાઓને લાભ મળશે

કુલ બજેટ: ₹1250 કરોડ

ઉદ્દેશ્ય: વિજ્ઞાન શિક્ષણ માટે શિક્ષણ ખર્ચ સહાય

લક્ષ્યાંક: ધો. 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ

ધો. 11 માટે ₹10,000 / વર્ષ

ધો. 12 માટે ₹15,000 / વર્ષ

ગરીબ અને મધ્યમ વર્ગના ધંધાવાળા વિદ્યાર્થીઓને સહાય

કુલ બજેટ: ₹400 કરોડ

Gujarat scholarship schemes for students

Mukhymantri Gyan Sadhana Yojana 2025

Namo Laxmi Yojana Gujarat

Gyan Setu Merit Scholarship

Gujarat Government Education Schemes 2025

Scholarship for 9 to 12 students in Gujarat

New Sarkari Yojana for students 2025

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ યોજના AB_PMJAY-MAA➡ કયા કયા ડોક્યુમેન્ટ PDF તૈયાર   કરી રાખવા

પાલક માતા પિતા યોજના

PMJAY AYUSHMAN CARD જાણો વિગતો, ફોર્મ