ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002

ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002:  ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? રજા ના નિયમોમાં નિયમ, ,રજા પ્રકાર પ્રાપ્ત રજા /હક રજા અર્ધ પગારી રૂપાંતરિત બિન જમા રજા ,પ્રસુતિ રાજા  ,દિવસ ,વિશેષ માહિતીની આ પોસ્ટ માં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે . સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.

રજા વિષે કેટલીક સમજવા જેવી બાબતો 

  • 💢સર્વિસ /નોકરી  દરમિયાન  ગમે તેટલી રજા જમા હોય પણ રોકડ માં રૂપાંતર 300 રજા નું થાય .
  • 💢વેકેશન કર્મચારી ને 30 (2.5)અને નોન વેકેશન ને અર્ધપગારી રજા 20 મળે મહિને 1.66/(5/3) જમા થાય 
  • 💢ફિક્સ પે માં હોય તેને 12 કે 15 સી .એલ સિવાય કોઈ રજા મળતી નથી (ગ્રાન્ટેડ માધ્યમિક માં 15 c .l છે )
  • 💢પ્રસુતિ માટે હયાત બાળકો નો નિયમ છે.(ex એક મહિલા કર્મચારી છે .તેને બે સંતાન છે . સંતાન થયા બાદ નોકરી મળે તો રજા મળવા પાત્ર નથી એમ પિતૃત્વ રજા માં પણ છે
  • 💢લેણી અને માંગેલી રજા નો પ્રકાર ફેરવવા ની સત્તા અધિકારી ને નથી . કર્મચારી ની લેખિત પરવાનગી હોવી આવશ્યક છે 
  • 💢વારંવાર કોઈ કર્મચારી તબીબી કારણ ધરી રજા માંગે તો તબીબી મંડળ નું ધ્યાન દોરવું 
નિયમ રજા  પ્રકાર દિવસ વિશેષ માહિતી 
👉46💥પ્રાપ્ત રજા /હક રજા 30💥શિક્ષકો ને મળતી નથી (નોન વેકેશનલ ) 💥સત્ર 1ની 15 સત્ર 2 ની 15=30  💥નોકરી દરમિયાન 300 જમા થાય . 💥મહિનામાં 2.5 (અઢી )રજા મંજુર થાય દર મહિને આજ રીતે ગણતરી  💥પ્રાપ્ત રજા  7/120 =  7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય  💥વર્ષ માં ત્રણ વાર ભોગવી શકાય 
👉50(2)💥પ્રાપ્ત રજા (વેકેશન વાળા કર્મચારી 
)
💥વેકેશન માં કામ કર્યું હોય  💥3 દિવસ વેકેશન માં કામ કરો ત્યારે 1 દિવસ પ્રાપ્ત મળે  💥1/3 રજા જમા થાય  💥(ફિક્સ પગાર ના કર્મચારી ને પ્રાપ્ત રજા ન મળે તેને વળતર રજા મળે એપણ પુરેપુરી મળે )
👉57(1)💥અર્ધ પગારી 20💥મહિને   5/3 અથવા 1.66 જમા થાય  
👉58💥રૂપાંતરિત  💥7 દિવસ થી લઇ 90 દિવસ ભોગવી શકો (વિવેકાનું સાર ફેરફાર મંજુર કરનાર કરી શકે ) 💥સમગ્ર નોકરી દરમિયાન 240 રજા વાપરી શકો 
👉59બિન જમા રજા 360💥રજા જમા ન હોય ત્યારે વાપરી શકાય . 💥સળંગ 90 અને સમગ્ર નોકરી દરમિયાન 360 મળે 
👉60💥કપાત /અસાધારણ રજા 36 માસ  (1080 દિવસ )💥સળંગ 3 મહિના /આખી નોકરી દરમિયાન 36 માસ 
👉69💥પ્રસુતિ180💥6 મહિના  💥0થી 1 વર્ષ  દરમિયાન પગાર મળતો નથી .(ફક્ત પ્રસુતિ રજા ફૂલ પગાર માં નડતી નથી ) 💥1 વર્ષ અને 2 વર્ષ કરતા ઓછી નોકરી અડધો પગાર મળે  💥2 વર્ષ કરતા નોકરી વધુ હોય તો ભાપગારી  💥હયાત બે બાળકો નો નિયમ છે.
👉70💥પિતુત્વ15💥બાળક ના જન્મ થી 6 મહિના 
👉71💥કસુવાવડ /ગર્ભ પાત 45/7 💥કુદરતી કસુવાવડ 45 દિવસ સુધીની રજા મળવાપાત્ર (અધિકારી નક્કી કરે ) 💥કૃત્રિમ (બાળક નથી જોઈતું તો 7 દિવસ ) 💥5 વર્ષ માં એકજ વાર (કુદરતી કસુવાવડ માં આ નિયમ લાગુ પડતો નથી )
    

👉કેજ્યુઅલ લીવ

👉 કેજ્યુઅલ લીવ ને પ્રાસંગિક રજા પણ કહે છે.

👉કુલ વર્ષ ની પ્રાથમિક માં   12 રજા અને માધ્યમિક 15 કેજ્યુઅલ (CL) મળે છેઃ

[[કેજ્યુઅલ લિવ  CL રજા ના પ્રકાર માં નથી  અને મરજિયાત રજા પણ રજા ના પ્રકાર માં નથી.

આ રજા માત્ર સરકાર આપે છેઃ ]]

👉 વેકેશન ની આગળ પાછળ રજા ભોગવતા પેહલા પૂર્વ મંજૂરી અવશ્ય લેવી 

👉 3 દિવસ થી વધુ નહિ તેટલી પરચુરણ રજા ભોગવી શકાશે (અપવાદ -10)

👉કોઇપણ પ્રકારની રજા નકારવાનો હક સત્તાધિકારીને છે,રજા હક્ક તરીકે માંગી શકાય નહી.નિયમ ૧૦() ▸ કેન્સલ કરી શકે છે 

👉કેજ્યુઅલ રજા સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરાવવાની રહે છે.

👉 આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે શાળા શરુ થાય તે પહેલાં કેઝ્યુલ રજા નો રીપોર્ટ મુખ્યશિક્ષકને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

👉 અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાશે. કપાત પગારી રજા ને અસાધારણ રજા પણ કહેવાય છેઃ 

 👉સતત ૭ દિવસ ની C.L મુખ્યશિક્ષક મંજૂર કરી શકે.

પરંતુ,અસાધારણ સંજોગોમાં ૭ કરતાં વધુ રજા ની જરુર પડે તો વધારાની ૩ સહિતની કુલ ૧૦ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરી શકશે.

 👫મુખ્યશિક્ષકોની C.L તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજૂર કરશે.

👫સ્ટાફના ૧/ર કરતાં વધુ શિક્ષકોની C એકસાથે મુખ્યશિક્ષક મંજૂર કરી શકશે નહી.

👫રજા પર રહેનાર શિક્ષકનો વર્ગ અન્ય હાજર શિક્ષકોને સોંપવાનો રહેશે જેથી જવાબદારી નું વહન થઇ શકે.

» અચાનક જવાનું થાય તે સિવાય જો અડધા દિવસની CL પર જવાનું થાય તો શાળા સમય શરુ થતાં જ રીપોર્ટ રજૂ કરી મંજૂર કરાવી લેવો જોઇએ જેથી ઓનલાઇન હાજરી માં નોંધ કરી શકાય.

આ પણ વાંચો ::👁

June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

 

Dainik Ayojan Nondhpothi pdf

દૈનિક આયોજન – નોંધપોથી લખવામાં રાખવાની કાળજી

  • બધા જ વિષયોને મહત્વ આપવું જોઈએ.
  • શૈક્ષણિક કેલેન્ડર મુજબ માસવાર અભ્યાસક્રમને આધારે આયોજન થવું જોઈએ.
  • દરેક તાસ માટે એક નોંધ કરવી.
  • સ્વચ્છ અક્ષરે લખાણ કરવું જોઈએ.
  • વિષય – વિષયાંગ અને અધ્યયન નિસ્પત્તિ લખાવી જોઈએ.
  • કરેલ પ્રયોગ – પ્રવૃત્તિનું વર્ણન કરવું.
  • આપેલ ગૃહકાર્ય – સ્વાધ્યાય કાર્યની નોંધ કરવી.
  • તારીખ, વાર, શિક્ષકની સહી, આચાર્યની સહી અવશ્ય હોવી જોઈએ.
  • રજા, તહેવાર, તાલીમ કે કોઈ કાર્યક્રમ હોય તો તેની નોંધ કરવી.
  • પૂરક વિષય, રમત-ગમ્મત, સંગીત, યોગ, કમ્પ્યુટર, જેવી અન્ય પ્રવૃત્તિઓને આવરી લેવી.
  • ઉપયોગમાં લીધેલ TLM કે શૈક્ષણિક સામગ્રીની નોંધ જરૂર કરવી.

પાઠ્યક્રમ દૈનિક આયોજન ગુજરાતી std 6 to 8 new 2025/26

Dainik nondhpothi subject gujrati std 6 to 8 gujrati new

palash gujrati ajmayshi book dainik aayojan

June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025


પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નો અહેવાલ

પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ

મુખ્ય અતિથિનું ઉદ્બોધન અને શાળા પ્રગતિની ચર્ચા

પર્યાવરણ સંરક્ષણ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન

અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 EXEL

અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 pdf

June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30