C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

રજા અરજી નમૂનો

➡આ રજા અરજી નમૂનો પ્રાથમિક શિક્ષક ની માંદગી અને પોતાની જમા રજા હોય, કોમ્યુટેડ રજા મુકવી હોય તેના માટે છે. 
Exel ફાઈલ છે.

જિલ્લા શિક્ષણ સમિતિ – ……..

પ્રાથમિક શિક્ષકોની રજા અંગેની અરજી

પ્રતિ,

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

તા.

૧. શિક્ષકનું પૂરું નામ : …………………………………………………………………………………………..

૨. હોદ્દો : આચાર્ય / મ. શિ.. / વિદ્યાસહાયક

૩. શાળાનું નામ : …………………………………………………………………………………………..

૪. પે સે. શાળાનું નામ : …………………………………………………………………………………………..

૫. ખાતામાં દાખલ તારીખ : …………………………………………………………………………………………..

૬. કઈ તારીખ થી કઈ તારીખ સુધી : ……………………………………………………………………………………….

માંગેલ રજાના દિવસો : …………………………………………………………………………………………..

હાજર થવાની સંભવિત તારીખ : …………………………………………………………………………………………..

૭. ક્યા પ્રકારની રજા માંગેલ છે : …………………………………………………………………………………………..

૮. છેલ્લે કઈ તારીખે રજા ભોગવી : ………………………………………………………………………………………….

ક્યા પ્રકારની : …………………………………………………………………………………………..

કેટલા દિવસ : …………………………………………………………………………………………..

૯. રજા માંગવાનું કારણ : …………………………………………………………………………………………..

૧૦. રજા દરમ્યાન વર્ગની વ્યવસ્થા શું કરેલ છે ? : ……………………………………………………………………..

કોને સોપેલ છે ? : ……………………………………………………………………..

શિક્ષકની સહી : ……………………………..

શાળાના આચાર્યની સહી : ………………………………….

સિક્કો :

પે સે. ના આચાર્યશ્રી એ ભરવાની વિગત

૧૧. કઈ તારીખ થી કઈ તારીખ સુધીની રજા : ……………………………………………………………………….

૧૨. માંગ્યા મુજબની રજા લ્હેણી નીકળે છે ? : ……………………………………………………………………….

૧૩. કુલ કેટલા દિવસની રજા લ્હેણી નીકળે છે ? : ……………………………………………………………………….

૧૪. જો મેડીકલ રજા માંગેલ હોય તો : ……………………………………………………………………….

અનફીટ સર્ટિફિકેટ સામેલ છે ? : ……………………………………………………………………….

૧૫. રજા મંજુર કરવા માટેનો અભિપ્રાય : ……………………………………………………………………….

……………………………………………………………………….

આચાર્ય

પે સે શાળા

(સહી – સિક્કો )

અરજીની અગાઉની અરજી કરનારને આપેલી રજાનું પત્રક

રજાનો પ્રકારચાલુ વર્ષનીપાછલા વર્ષમાંકુલ
સરેરાશ પગાર દરે આપેલી રજા ( ભર પગારી રજા)


વૈદકિય દાખલા પરથી સરેરાશ પગારે આપેલી રજા (મેડીકલ)


સરેરાશ અર્ધા પગારે આપેલી રજા ( અર્ધ પગારી)


લેણી થતી રજા (પ્રાપ્ત રજા) વળતર રજા


ખાનગી કારણોસર માટે આપેલી રજા (કપાત પગારી રજા)


વૈદકિય દાખલા પરથી આપેલી રજા (મેડીકલ જમા ન હોય તો કપાત પગારી રજા)


અસાધારણ રજા


કુલ


આ ઉપરથી દાખલો લખી આપવામાં આવે છે કે સને ૨૦……. થી ૨૦……. સુધી ……………… મહીને ……………….. દિવસની લેણી થતી રજા ખાનગી કારણો માટે સરેરાશ ………………. પગાર લીધેલ રકમ ફન્ડામેન્ટલ્સ રૂલ્સ બોમ્બે સિવિલ સર્વિસ રૂલ્સ કાનૂન સને ૨૦૦૨ ના રીવાઇઝ્ડ રૂલ અન્વએ મંજુર કરી શકાય તેમ છે.

તારીખ : ………………….. પે સે આચાર્ય સહી : …………………… સિક્કા :

•રજા મંજુર કરનાર અધિકારીના હુકમો

તારીખ : ………………….. તા.પ્રા.શિ.અ. સહી : …………………… સિક્કા :

કર્મચારીનું પૂરું નામ :

શાળાનું નામ :

હોદ્દો :

તારીખ :

પ્રતિ,

આચાર્યશ્રી

…………………………… પ્રાથમિક શાળા

તા. ………………………. જિ. ………………………

વિષય : ……………………………………… રજા મંજુર કરવા બાબત.

આદરણીય સાહેબ,

જય ભારત સાથ જણાવવાનું કે હું …………………………………………………………….. શ્રી……………………………………. પ્રાથમિક શાળામાં આચાર્ય / આ.શિ. / વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. હું …………………………………………….. કારણોસર તારીખ ……………… થી ………………… સુધી કુલ દિવસ ……………………… દરમ્યાન શાળા પર ફરજ બજાવી શકું તેમ નથી તો આ સંદર્ભે મારી ………………….. દિવસની ……………………… રજા મંજુર કરવા વિનંતી.

વર્ગ વ્યવસ્થા

સંભાળનારની સહી : લિ. આપનો વિશ્વાસુ,

જા.નં. આચાર્યનું નામ :

તારીખ શાળાનું નામ :

તારીખ:

પ્રતિ શ્રી,

આચાર્યશ્રી

……………………… પે સે. શાળા

તા. જિ. ……………………………

વિષય : ઉપરોક્ત સંદર્ભે

જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળાના શિક્ષક શ્રી ……………………………………….ની ઉપરોક્ત અરજી સંદર્ભે યોગ્ય કરવા વિનંતી.

આચાર્ય

સહી – સિક્કા

જા.નં. પે સે. આચાર્યનું નામ :

તારીખ શાળાનું નામ :

તારીખ:

પ્રતિ,

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

તા. ……………………………..

વિષય : ……………………………………………………………………………………………………………………………………………

જય ભારત સાથે જણાવવાનું કે અમારી પેટા શાળાનીચે ની યાદી મુજબના આચાર્ય / શિક્ષકશ્રી ઓ ની ઉપરોક્ત અરજી સંદર્ભે યોગ્ય કરવા વિનંતી.

ક્રમશિક્ષકનું નામશાળાનું નામરજા તારીખ સમયગાળોરજાનો પ્રકારરીમાર્કસ



































પે સે. આચાર્ય

સહી – સિક્કા

  • બીડાણ:

અસલ પ્રકરણ સાધનિક કાગળો સાથે

નં. તા.પ્રા.શિ./વશી/ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી

તારીખ :

વંચાણ : (૧) ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો ૨૦૦૨

(૨) આચાર્યશ્રી પે સેન્ટર શ્રી ભડ પે સે. શાળા જાવક નં. ……….. તા: ………………….

કાર્યાલય આદેશ :

.શિ./મુ.શિ. શ્રી …………………………………………………………………………. ની ઉપરોક્ત સાદર૨ વાળા પત્રથી રજા માંગણી રીપોર્ટ રજૂ કરેલ છે.

સબબ સાદર૨ વાળા પત્ર અન્વયે શ્રી …………………………………………………………………… આ.શિ. / મુ.શિ. …………………………………………………… શાળા માં ફરજ બજાવતા શિક્ષકશ્રી તારીખ : ……………………………….. થી ……………………………….. સુધી દિવસ ………….. ની અર્ધપગારી રજા / કોમ્યુટેડ રજા / પ્રાપ્ત રજા / કપાત રજા જે સાદર૧ વાળા નિયમોનુસાર રજા મંજૂર કરવાનો આથી આદેશ કરવામાં આવે છે.

આ અંગેની નોંધ મજકુર કર્મચારીશ્રીની સેવાપોથીમાં કરવી.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

નકલ જાણ અને અમલ અર્થે

આચાર્ય પે સેન્ટર શ્રી …………………….. પે સે. શાળા

સંબધિત શિક્ષકશ્રી …………………………………………..

SSC CGL 2025 Notification out: Apply Online, Eligibility, Exam Date, Syllabus & More

🔔 SSC CGL 2025 Notification out Overview

📅 Important Dates

EventDate
Notification ReleaseJune 09, 2025
Apply Online StartsJune 09, 2025
Last Date to ApplyJuly 04, 2025
Application CorrectionJuly 09 – July 11, 2025
Tier-1 ExamAugust 2025 (Expected)
Tier-2 ExamDecember 2025 (Expected)

🧾 SSC CGL 2025 Vacancies

Popular Posts:

🧑‍🎓 Eligibility Criteria

AAO: Bachelor’s + CA/CMA/MBA desirable

JSO: Bachelor’s Degree with 60% in Maths

Other Posts: Bachelor’s in any stream

Minimum: 18 years

Maximum: Varies 27-32 years (Post-wise)

SC/ST: 5 years

OBC: 3 years

PWD: 10-15 years

📝 How to Apply Online

🔗Important Links:

Notification 🔗Click Here
Apply Online 🔗Click Here

📚 Exam Pattern

👉100 Questions, 200 Marks

👉Duration: 60 Minutes

👉Sections: GA, Reasoning, Maths, English

👉Negative Marking: 0.50 per wrong answer

👉Paper I: For all posts

👉Paper II: For JSO

👉Paper III: For AAO

General Awareness: Current Affairs, History, Science

Quant: Arithmetic, Algebra, DI

English: Grammar, Comprehension

Reasoning: Puzzles, Coding-Decoding

Tier I (Qualifying)

Tier II (Merit Based)

Document Verification

Final Merit List

SSC will release Tier-1 Admit Cards around 10-15 days before the exam. Download from regional SSC websites.

Category Expected Cut Off

General 140-150

OBC 130-140

SC 110-120

ST 100-110

EWS 125-135

Start Early

Daily Practice with Mock Tests

Follow Previous Year Questions

Revise Weekly

Time Management is Key

This week is important for government jobs, many vacancies will be completed, apply immediately

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી છેલ્લી તારીખો

પોસ્ટજગ્યાઅરજી કરવાની છેલ્લી તારીખ
આર્કાઈવ્ઝ આસીસ્ટન્ટ,1424-6-2025
વાયરમેન, વર્ગ-36625-6-2025
સબ ફાયર ઓફિસર, વર્ગ-3525-6-2025
આસીસ્ટન્ટ (લેબ), વર્ગ-3126-6-2025
માઈન્સ સુપરવાઈઝ, વર્ગ-3626-6-2025
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટંન્ટ, વર્ગ-3126-6-2025
આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-310027-6-2025

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2025

સેન્ટ્રલ બેંક ભરતી 2025 છેલ્લી તારીખ

પ્રસાર ભારતી ઇન્ટર્નશિપ 2025