મહત્વના શૈક્ષણિક કાર્યક્રમો અને વર્ષ

નમસ્કાર મિત્રો, સરકારી પરીક્ષાઓ ની તૈયારી ના ભાગરૂપે અને શિક્ષણની મહત્વની પરીક્ષાઓના વિવિધ મટીરીયલ માંથી તારવણી કરી અહીંયા વર્ષ મહત્વના નિર્ણય કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રોગ્રામ સહિત આપવામાં આવેલા છે. કાર્યક્રમોમાં પુરા નામ અંગ્રેજીમાં નામ વર્ષ આપવામાં આવેલા છે. શિક્ષણની વિવિધ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી મટીરીયલ થઈ પડશે..

વર્ષમહત્વના નિર્ણય / કાર્યક્રમ / પ્રોગ્રામ |
2024APAAR ID(Automated Permanent Academic Account Registry)
2023વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) કેન્દ્રીય સ્તરેvsk
2022PM-SHRI, NILP(નવ ભારત સાક્ષરતા), સ્કૂલ ઓફ એક્સેલન્સ, ઉલ્લાસ (ULLAS) |
2021G-SHALA એપ, નિપુણ ભારત મિશન, SRESTHA યોજના
2020નવી શિક્ષણ નીતિ (NEP 2020) ની શરૂઆત, PM e-Vidya |
2019વ્હાલી દીકરી યોજના, NISHTHA પ્રોગ્રામ
2018ઉજાસ ભણી (એડોલસન્ટ એજ્યુકેશન),SSA, RMSA અને RUSA નું એકીકરણ
2017SWAYAM પ્લેટફોર્મ, DIKSHA, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
2016વિદ્યાંજલિ (શાળા સ્વયંસેવક કાર્યક્રમ)
2015બેટી બચાવો બેટી પઢાવોકલા મહોત્સવની શરૂઆત
2014એસ્કોટ એલાઉન્સ, સ્વચ્છ વિદ્યાલય
2013STP (ખાસ તાલીમ કાર્યક્રમ) |
2012સૌ પ્રથમ TAT પરીક્ષા (TAT-S / TAT-HS)
2011સૌ પ્રથમ TET પરીક્ષા (TET-1 / TET-2)
2010ખેલ મહાકુંભ, પ્રજ્ઞા અભિગમ, RTE એક્ટનો અમલ (01-04-2010 થી) |
2009ગુણોત્સવની શરૂઆત, RTE Act (26 ઓગસ્ટ 2009)
2005NCF 2005 (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક)
2004કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), એજ્યુસેટ ઉપગ્રહ લોન્ચ
2001સર્વ શિક્ષા અભિયાન (SSA) ની શરૂઆત
1995મધ્યાહ્ન ભોજન યોજના (કેન્દ્ર સ્તરે), PWD Act
1986નવી શિક્ષણ નીતિ, ઓપરેશન બ્લેક બોર્ડ
1976શિક્ષણ સંયુક્ત યાદીમાં (બંધારણીય સુધારો)

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Leave a Comment