ભારતના તમામ બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે અને પાયાના શિક્ષણ વધુ મજબૂત બને તે માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નીપુણ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમો ચાલુ કરેલ છે. આની સમજ મેળવવી ખૂબ જ અગત્યની હોય અહીંયા વિદ્યા પ્રવેશ ની તમામ માહિતી આપવામાં આવેલી છે.
✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod
➡ એફ એલ એન FLN એટલે શું?
| Foundational literacy and numeracy Nipun Bharat મિશન અંતર્ગત FLN (Foundational literacy and numeracy) |
પાયાના શિક્ષણને ગુણવત્તા સફળ બનાવવા માટે NCEART ના આયોજન મુજબ ધોરણ-૧ માં પ્રવેશ લેનાર તમામ બાળકો માટે પ્રારંભિક ત્રણ માસ માટે પ્રવૃત્તિ સભર શિક્ષણ માટેનું નવીન / અભિનવ પ્રયાસ એટલે વિદ્યા પ્રવેશ કાર્યક્રમની અમલવારી
વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી
| ✅ વિદ્યા પ્રવેશ અંતર્ગત શિક્ષક માટે પ્રવૃત્તિ માર્ગદર્શિકા અને વિદ્યાર્થીઓ માટેનું પ્રવૃત્તિ પોથી નું નિર્માણ કરવામાં આવેલું છે |
| ✅ વિદ્યાર્થીઓ માટે આનંદદાયી પ્રવૃત્તિમય અને અધ્યયન નિષ્પત્તિ સાથે સુસંગતતા ધરાવતા 10 સપ્તાહની પ્રવૃત્તિ યુક્ત અભ્યાસક્રમ નું આયોજન કરવામાં આવેલું છે. |
| ➡ આ અંતર્ગત શિક્ષક ,સીઆરસી, બીઆરસી ,બીઆરપી ની પ્રશિક્ષણ આપવામાં આવેલું છે તેની તાલીમ આપવામાં આવેલી છે. |
| ➡ વિદ્યા પ્રવેશ એ મોડ્યુલ પણ છે |
અગત્ય ની માહિતી ➖ ધોરણ 1 ના બાળકોને પ્રવેશ જ્યારે મેળવે ત્યારે તેમની શાળામાં નવું ન લાગે તે માટે પ્રવૃત્તિલક્ષી જે મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું તેનું નામ વિદ્યા પ્રવેશ મોડ્યુલ છે.
✅ આ મોડ્યુલ ની અંદર સપ્તાહ વાઈજ પ્રવૃત્તિઓનું આલેખન કરવામાં આવ્યું છે.
➡ વર્ષ 2022➖ 23 માં અજમાયસી તરીકે લેવામાં આવ્યું હતું.
✅ 10 સપ્તાહ સુધીની પ્રવૃત્તિઓનું મુકવામાં આવી હતી.
✅ આ વિદ્યા પ્રવેશ મોડ્યુલ ની લિંક નીચે મુકું છું તે જોઈ લેશો.
🔗 વિદ્યા પ્રવેશ મોડ્યુલ ની લીંક



| WhatsApp Group | Join Now |
| Telegram Group | Join Now |
| WhatsApp Chenal | Join Now |
| WhatsApp Group2 | Join Now |
| WhatsApp Group3 | Join Now |
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
