SMC Recruitment 2025: સુરત શહેરમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરત મહાનગરપાલિકા (SMC) ફાયર વિભાગમાં વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 43 જગ્યાઓ ભરાશે, જેમાં ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર સહિતના પદો સામેલ છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઊંચો પગાર તથા કાયમી નોકરીની તક મળશે. અરજી પ્રક્રિયા 25 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ 9 ઑક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે.
ભરતીની મુખ્ય વિગતો
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
વિભાગ | ફાયર વિભાગ |
કુલ જગ્યાઓ | 43 |
અરજી કરવાની રીત | ONLINE |
શરૂઆતની તારીખ | 25-09-2025 |
છેલ્લી તારીખ | 09-10-2025 |
વેબસાઈટ | www.suratmunicipal.gov.in |
📅જગ્યાઓનું વિતરણ
- એડીશનલ ચીફ ફાયર ઓફિસર – 1
- ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – 2
- ફાયર ઓફિસર – 16
- સબ ઓફિસર (ફાયર) – 23
📅શૈક્ષણિક લાયકાત અને અનુભવ
એડીશનલ ચીફ ફાયર ઓફિસર : B.Sc. (Chemistry/Physics) સાથે ફાયર કોર્સ અથવા B.E./B.Tech (Fire & Safety), સાથે 14 વર્ષનો અનુભવ.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર : ફાયર સંબંધિત ડિગ્રી અને ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ.
સબ ફાયર ઓફિસર : ફાયર સંબંધિત ડિગ્રી સાથે 1 વર્ષનો અનુભવ.
ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download
🎂વય મર્યાદા
એડીશનલ ચીફ ફાયર ઓફિસર | મહત્તમ 45 વર્ષ |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર | મહત્તમ 45 વર્ષ |
સબ ફાયર ઓફિસર – | મહત્તમ 35 વર્ષ |
પગાર ધોરણ
એડીશનલ ચીફ ફાયર ઓફિસર | ₹67,700 – ₹2,08,700 |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર | ₹39,900 – ₹1,26,600 |
સબ ફાયર ઓફિસર – | ₹35,400 – ₹1,12,400 |
કેવી રીતે અરજી કરવી ?
.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી
📌ઉમેદવારે SMCની વેબસાઈટ ખોલવી.
📌“Recruitment” વિભાગમાં જઈ “Apply Now” ક્લિક કરવું.
📌જરૂરી માહિતી ભરી દસ્તાવેજ અપલોડ કરવા.
📌અરજી પૂર્ણ કર્યા બાદ ફોર્મનો પ્રિન્ટ કાઢવો.
Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી