ગુજરાત શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર પ્રથમ ત્રિમાસિક કસોટી 2025 ની માર્કશીટ અહીંયા મૂકવામાં આવેલી છે. માર્કશીટ ડાઉનલોડ કરી લેવી. જેથી આપની પાસે ડેટા અવેલેબલ રહે.
નમસ્તે મિત્રો, કોઈપણ પરીક્ષામાં માર્કશીટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓને આખું વર્ષ અભ્યાસ કર્યા પછી તેમની માર્કશીટ આપવામાં આવે છે. અહીં આપણે ત્રિમાસિક કસોટી ની માર્કશીટ માર્કશીટને વિગતવાર જોઈશું અને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીની ગુજરાતની સરકારી શાળાઓની માર્કશીટની PDF એક્સેલ કોપી પોસ્ટ કરીશું. તમે ધોરણ ૧૨ ની PDF કોપી ડાઉનલોડ કરી શકશો.
પરીક્ષાની માર્કશીટ વિશેના કેટલાક મુખ્ય મુદ્દાઓ અહીં છે:
પત્રક A ઓનલાઇન sweeft ચાર્ટ સમજ
📝ત્રિમાસિક કસોટી ની માર્કશીટ શું છે?
ગુજરાતના શિક્ષણ વિભાગે ઓગસ્ટ ૨૦ થી ગુજરાત પરના વિદ્યાર્થીઓ માટે ત્રિમાસિક કસોટી અમલમાં મૂકી હતી. અત્રિ માસિક કસોટી એક પ્રશ્ન બેંક વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવી હતી. ગુજરાતની પ્રાથમિક શાળાઓના તમામ વિષયોની પ્રશ્ન બેંક માંથી શિક્ષકોએ એક ત્રિમાસિક કસોટી 40 ગુણની કસોટી લેવામાં આવી હતી. આ કસોટી ની માર્કશીટ નીચે મૂકવામાં આવેલી છે.
- ૧. વિદ્યાર્થીનું નામ: વિદ્યાર્થીનું નામ માર્કશીટ પર છાપેલું હોય છે.
- ૨. પરીક્ષાનું નામ: પરીક્ષાનું નામ માર્કશીટ પર છાપેલું હોય છે.
- ૩. વિષયવાર ગુણ: દરેક વિષયમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ માર્કશીટ પર છાપેલા હોય છે.
- ૪. કુલ ગુણ: વિદ્યાર્થીએ મેળવેલા કુલ ગુણ માર્કશીટ પર છાપેલા હોય છે.
- ૫. પાસ/નાપાસ સ્થિતિ: વિદ્યાર્થીનો પાસ કે નાપાસ સ્થિતિ માર્કશીટ પર છાપેલ હોય છે.
એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)
આ માર્કશીટમાં વિદ્યાર્થીના નામ અને તે અંતર્ગત વિષય વાઇઝ પ્રશ્ન વાઈઝ ગુણ છાપેલા છે.
📝ત્રિમાસિક કસોટી ની માર્કશીટ ની પીડીએફ Downlod🔗
અહીંયા નીચે ત્રિમાસિક કસોટી માર્કશીટ ની પીડીએફ આપવામાં આવેલી છે જેમાં આપ. આપના વર્ગના વિદ્યાર્થીના નામ લખી. તેની લીધેલ કસોટી તપાસી આવેલ માર્ક્સ લખી શકશો. અહીંયા તમને ત્રિમાસિક કસોટી ની માર્કશીટ પીડીએફ બ્લેન્ક આપવામાં આવેલ છે
ત્રિમાસિક કસોટી ની પીડીએફ ડાઉનલોડ કરો🔗 | અહીંયા થી કરો |
ત્રિમાસિક કસોટી ની વર્ડ ફાઈલ🔗 | અહીંયા થી કરો |
ત્રિમાસિક ગુણ પત્રકની વોર્ડ ફાઈલ નીચેથી ડાઉનલોડ કરી લો.
અહીંયા અમે ત્રીમાસિક કસોટી નું ગુણ પત્રક અને માર્કશીટ આપવાનો પ્રયત્ન કરેલો છે. આ વડ ફાઈલ અને પીડીએફ આપને ઉપયોગી થશે. જો આપને ઉપયોગી લાગી હોય તો આપના મિત્રો ને જરૂર શેર કરજો.