નમસ્કાર મિત્રો અહીં આપણે રજા વિશેની માહિતી જોઈશું.
ગુજરાત સરકારના કર્મચારીઓની વિવિધ પ્રકારની રજાઓ મળતી હોય છે. આ રજાઓમાં ધજા રજા ના નિયમો પણ હોય છે. આચાર્ય તરીકે અને શિક્ષકોને કોઈ ખોટી કામગીરી દરમિયાન રજાઓને લગતા પ્રશ્નો વારંવાર આવતા હોય છે. કોઈ પણ કર્મચારીને કેટલી રજાઓ મળી શકે ?કયા પ્રકારની રજાઓ ભોગવી શકે? સર્વિસ બુકમાં કઈ રજાઓ નોંધ કરવામાં આવશે? આચાર્ય તરીકે હું કેટલી રજાઓ મંજુર કરવાની સત્તા ધરાવું છું? વિગેરે વિગેરે…
SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE
પરિચય
- ગુજરાત મૂર્તિ સેવા રજા નિયમો 2002 ભારતના સંવિધાનની કલમ 309 સત્તાની રુ બનાવેલ છે.
- ગુજરાત રાજ્ય મુલ્કી સેવા રજા નિયમો 2002 નો અમલ ➖ 15 નવેમ્બર 2002
- ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડે છે અને કોઈપણ સંજોગો ઉપસ્થિત થતો અદગઠનની સત્તા નાણા વિભાગની છે.
- રજા ના નિયમોમાં સરકાર કોઈ સંજોગોમાં છૂટછાટ આપવાની જરૂર જણાય તો નાણા વિભાગની પૂર્વ મંજૂરી સંમતિ તે સિવાય છૂટછાટ આપી શકાતી નથી.
- આ નિયમો હેઠળની સત્તાઓનું અમલ શોપની સરકારના નાણા વિભાગ સાથે પરમશ કર્યા સિવાય થઈ શકશે નહીં.
આપણે અહીં અર્ધપગારી રજા વિશેના નિયમો અને તે વિશે જોઈશું.
અર્ધ પગારી રજા
મુલ્કી સેવા રજા ના નિયમો 2002માં અર્ધપગારી રજા નિયમ 57 મુજબ આવે છે.
- ➖1 જાન્યુઆરીના રોજ 10 અને 1 જુલાઈના રોજ 10 સેવાપોથી જમાં થાય છે.
- ➖ એક માસ દીઠ 5/3 લીખી રજા જમા થાય.
- ➖ સમગ્ર નોકરી દરમિયાન ગમે તેટલી રજા એકઠી કરી શકાય છે.
- ➖ 300 રજા નું રોકડમાં રૂપાંતર થઈ શકે છે.
- ➖ અંગત કારણસર ભોગવી શકાય
- ➖ પગાર અને મોંઘવારી સિવાયના ભથ્થાઓ નિયમ અનુસાર મળવા પાત્ર.

સુધારો બાબતો ➡️અર્ધ પગારી રજા


નમસ્કાર મિત્રો આ નિયમ 57 પગાર રજાઓ ગુજરાત સરકારના ઓફિસિયલ મોડ્યુલ સ્કૂલ લીડરશીપમાંથી લેવામાં આવેલ છે.
