Get Jobs Notification Subscribe Here !
કોઈ પણ પરિક્ષા વગર / મિશન વાત્સલ્ય યોજના હેઠળ સીધી ભરતી 2025
📅 જીલ્લા બાળ સુરક્ષા એકમ – ભરતી જાહેરાત 2025
ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), નડિયાદ, જિ.ખેડા માટે મંજુર જગ્યાઓ પૈકી નીચે મુજબના પદો માટે કોન્ટ્રાક્ટ આધારે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત રહેશે.
📌 ભરતીની વિગતો
ક્રમ સંખ્યા | પદનું નામ | ખાલી જગ્યા | માસિક પગાર |
👉Protection Officer (Institutional Care 👉Protection Officer (Non-Institutional Care) | 1 1 | ₹27,804/- ₹27,804/- |
LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!
🎓 લાયકાત (Eligibility Criteria)
શૈક્ષણિક લાયકાત:
Social Work / Sociology / Child Development / Human Rights / Public Administration / Psychology / Psychiatry / Law / Public Health / Community Resource Management માંથી કોઈપણ વિષયમાં Post Graduate ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
અથવા ઉપરોક્ત વિષયોમાંથી કોઈ એકમાં Graduate ડિગ્રી સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ (પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન / ઈમ્પ્લીમેન્ટેશન / મોનીટરીંગ / સુપરવિઝન) Women & Child Development / Social Welfare ક્ષેત્રમાં જરૂરી છે.
કમ્પ્યુટર જ્ઞાન | આવશ્યક |
ઉંમર મર્યાદા | 21 થી 40 વર્ષ |
📝 મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઉપરોક્ત પદો માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતમાં 55% કરતા વધુ માર્ક્સ હોવા આવશ્યક છે.
- ઉમેદવાર પાસે આધાર કાર્ડ તથા મૂળ પ્રમાણપત્રો સાથે હાજર થવું રહેશે.
- દરેક ઉમેદવારને ઇન્ટરવ્યુ સમયે કમ્પ્યુટર નોલેજનું પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાશે.
- અરજી કરતી વખતે સાચી માહિતી આપવી ફરજિયાત છે. ખોટી માહિતી આપવા બદલ ઉમેદવારી રદ થશે.
- પદો સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ આધારિત રહેશે.
📅 ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ
તારીખ | 02/09/2025 |
સમય | સવારે 09:00 થી 11:00 વાગ્યે |
સ્થળ | જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, બ્લોક-બી, સ્ટેટ પેટેલ હોલ, મોડી રોડ, નડિયાદ, જિલ્લા – ખેડા |
📂 જરૂરી દસ્તાવેજો
NEET PG 2025 result declared, check the result quickly from this direct link
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવ પ્રમાણપત્ર
- કમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
👉 ખાસ નોંધ
આ ભરતી કોન્ટ્રાક્ટ આધારે હોવાથી ઉમેદવારને કોઈપણ કાયમી હક્ક પ્રાપ્ત નહીં થાય. જિલ્લા બાળ સુરક્ષા એકમના નિર્ણય અંતિમ રહેશે.
અગત્યની લિંક્સ 🖇️
👉 ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
🔗 વધુ માહિતી માટે
મૂળ જાહેરાત માટે નીચેનો સંદર્ભ જુઓ:
જાહેરાત ક્રમાંક: માહીતી/નડી/252/2025
સંપર્ક:📲📱
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, નડિયાદ, જિલ્લા – ખેડા
