ધોરણ : ૬ થી ૮
વિષય થીમ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.
તજજ્ઞનું નામ :
ભાગ લીધેલ કુમાર :
ભાગ લીધેલ કન્યા :
ભાગ લીધેલ શિક્ષકોની સંખ્યા :
✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )
ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.
ઓ.આઈ.સી. ગર્લ્સ એજ્યુકેશન સ્ટેટ પ્રોજેકટ કચેરી ગાંધીનગરથી પ્રેરીત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ……………….. પ્રાથમિક શાળામાં “ઉજાસ ભણી” યોજવામાં આવેલ હતો. વિષય વસ્તુ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું સંબંઘીત વક્તવ્ય શાળાના શિક્ષકશ્રી ……………………… દ્વારા પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ હતું. જેમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગથી થતું નુકશાન, સોશ્યલ મીડિયા એફક્શન એટલે શું? કયા-ક્યા સોશ્યલ મીડિયા આપણને અસુરક્ષિત માર્ગે કેવી રીતે લઈ જાય છે? આવું ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સમયાંતરે કોની સલાહ લેવી જોઈએ? આવી સલાહ શા માટે લેવી જોઈએ? તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? સાયબર ક્રાઈમ એટલે શું? ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કયારે અને કેવી રીતે સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ? આવા જરૂરી મુદ્દાઓ વર્ણવી લીધા હતાં. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં જરૂરી નોંધ પણ કરી હતી. આ કાર્યક્રમના અંતે ‘કઠોળભેળ’ના પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.
→ વિષય થીમ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવુ ફોટોગ્રાફ


