The date of application for admission to Jawahar Navodaya Vidyalaya has been extended.

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન માટે પ્રવેશ કરવાની અરજી ની તારીખ લંબાવાય છે.

➡️ દેશભરમાં જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2025 26 માટે ધોરણ છ માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2025 હતી .પરંતુ હવે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે વાલીઓ પોતાના બાળકોની નવોદય વિદ્યાલય પ્રવેશ અપાવવા માગે છે તેઓ કોઈપણ વાલી કે વિદ્યાર્થી 13 તારીખ પહેલા ફોર્મ ભરી શકે છે. 13 ઓગસ્ટ પછી અરજી વિન્ડો બંધ થઈ જશે.

Nvs ની સત્તાવાર વેબસાઈટ Navodaya. gov.in  અરજી ફોર્મ ભરી શકાય છે.

➡️ ધ્યાન રાખવું કે ઓલ ફોર્મ ફક્ત ઓનલાઇન સ્વીકારવામાં આવશે.

બધાની જાણકારી માટે તમને જણાવી દઈએ કે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની ફી જમા કરાવવાની જરૂર નથી.

 જવાહર નવોદય વિદ્યાલયના તમામ વર્ગો સંપૂર્ણપણે મફતમાં છે.

✅Jnvvst ધોરણ 6 પ્રવેશ ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ વેબસાઈટ .Navodaya.gov.in ની મુલાકાત લો 

✅ વેબસાઈટના હોમપેજ પર પોપ પોપ એપ માં પ્રવેશ સંબંધી વેબસાઈટ લીંક cbseitms. rcil. gov. in/nvs પર ક્લિક કરો

✅ હવે નવા પેજ પર CLICK HERE FOR RAJISTRESHAN CLASS VI( ક્લિક હેર ફોર રજીસ્ટ્રેશન ફોર ક્લાસ વી આઇ જે.એનવીએસટી) 2026-2027  પર ક્લિક કરો અને બધી જરૂરી માહિતી દાખલ કરી ફોર્મ ભરો.

✅ અરજી સંપૂર્ણ ભર્યા બાદ નોંધણી ફોર્મ પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો તેનું પ્રિન્ટ આઉટ લો અને સુરક્ષિત રાખો 

ફોર્મ ભરવાની સાથે માતા-પિતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા પડશે આવી સ્થિતિમાં અરજી કરતા પહેલા બધા દસ્તાવેજો તમારી સાથે રાખો આ દસ્તાવેજો માં 

✅ વિદ્યાર્થીની સહી 

✅ વાલીની સહી 

✅ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ 

✅ વાલી દ્વારા ભરાયેલ અને આચાર્ય દ્વારા ચકાસાહેબ પ્રમાણપત્ર 

✅ આધારકાર્ડ 

✅ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર હોવું જોઈએ .

✅ રહેઠાણ પ્રમાણપત્રમાં ઉમેદવારની મૂળભૂત વિગતો જેમ કે રાજ્ય પ્લોક જીલ્લો આધાર નંબર પાન વિગેરે અરજી પોટલમાં ભરવાની રહેશે .

➡️ બધા ડોક્યુમેન્ટ જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ અને તે 10KB થી 100KB ની વચ્ચે હોવા જોઈએ.

સેટ અપ પત્રક સૂચનાઓ લેટર 30.7.2025 new

સેટ અપ પત્રક સૂચનાઓ લેટર 30.7.2025 newCLICK HERE
GRUP CHENAL
DAYS
HOURS
MINUTES
SECONDS
Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment