TET Exam Preparation

શિક્ષક એ સમાજના નિર્માણનો આધારસ્તંભ છે. બાળકનો પ્રથમ માર્ગદર્શક શિક્ષક જ હોય છે, જે માત્ર પુસ્તકનો જ જ્ઞાન આપે છે એવું નથી, પરંતુ તે બાળકમાં સંસ્કાર, વિચારસરણી, વ્યક્તિત્વ વિકાસ અને જીવન મૂલ્યોનો બીજ વાવે છે. આવા મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર કર્મચારી બનવા માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) લેવામાં આવે છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

TET પરીક્ષાનો હેતુ યોગ્ય અને ગુણવત્તાવાળા શિક્ષકોની પસંદગી કરવાનું છે. આ પરીક્ષામાં બાળકના વિકાસ, વિષયજ્ઞાન, ભાષાજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર સંબંધિત પ્રશ્નો પુછવામાં આવે છે. તેથી પરીક્ષા માટે વ્યવસ્થિત અભ્યાસ, નિયમિત પુનરાવર્તન, અને સતત પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે.

TET પરીક્ષા માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી, પરંતુ બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ છે. એટલે આ પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારોથી કરવી જોઈએ.

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

➡ tet એ પરીક્ષાની તૈયારી માટે અહીંયા કેટલાક વિષય આપવામાં આવેલા છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલા આ વિષયો માંથી તૈયારી કરશો તો પરીક્ષામાં જરૂરથી સફળ થશો

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Leave a Comment

0

Subtotal