TET-1 (Teacher Eligibility Test ) 0ld Paper

TET-1 (Teacher Eligibility Test – Paper 1) એ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે, જે ધોરણ 1 થી 5 (પ્રાથમિક શાળા) માટેના શિક્ષક પદ માટે યોગ્યતા મેળવવા માટે જરૂરી છે.

📚 પરીક્ષાનું માળખું (Exam Pattern)

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

વિષયપ્રશ્નોની સંખ્યાગુણ
બાળ માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર3030
ભાષા-1 (ગુજરાતી3030
ભાષા-2 (અંગ્રેજી/હિન્દી)3030
ગણિત3030
પર્યાવરણ અભ્યાસ3030
કુલ150150

ઉપરનું કોષ્ટક માત્ર નમૂના રૂપથી સાચો ન હોઈ શકે માત્ર ઉદાહરણ છે

ALSO READ:: TET -1 NOTIFECATION APPLAY ONLINE CLICK HERE SEB EXAM 14 DESEMBAR 2025

📍સમય: 90-120 મિનિટ
📍લક્ષ્ય: OMR આધારિત MCQ પ્રકારના પ્રશ્નો
📍નેગેટિવ માર્કિંગ: નહી

🕘 જૂના પ્રશ્નપત્રોની સુચિ (Old Papers List)

  • 2012 પ્રથમ TET-1 પેપર
  • 2014 પ્રશ્નપત્ર PDF
  • 2015 પ્રશ્નપત્ર + ઉત્તર કી
  • 2017 મોડલ પેપર
  • 2018 પૂર્ણ પેપર ઉપલબ્ધ
  • 2023 તાજેતરમાં લેવાયેલું પેપર

Old Paper downlod 📥

🧾 ટેટ-1 પરીક્ષાની તૈયારી કરતાં હોય તો એકવાર જૂના પેપર ડાઉનલોડ કરી લો 👇👇

✒ ટેટ-1 પેપર‌ 2023 ,,,ડાઉનલોડ કરો
✒ ટેટ-1 પેપર‌ 2018ડાઉનલોડ કરો
✒ ટેટ-1 પેપર‌ 2015ડાઉનલોડ કરો
✒ ટેટ-1 પેપર‌ 2014ડાઉનલોડ કરો
✒ ટેટ-1 પેપર‌ 2012ડાઉનલોડ કરો

💥 ટેટ-01 ની તૈયારી કરવા માટે 6000 જેટલા વન લાઇનર ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

🔥 બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંત PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અહીં તમને TET-1 પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે – ખાસ કરીને જૂના પેપર (Old Papers), માળખું (Exam Pattern), વિષયો અને તૈયારી માટે ઉપયોગી રહેનાર લીંક સહિત.

📌 तैयारी માટે ટિપ્સ:

  • દરરોજ 2 મુદ્દા પર ફોકસ કરો (જેમ કે ગણિત + શિક્ષણશાસ્ત્ર).
  • જૂના પેપરથી MCQ સમજો અને સમયપાલન શીખો.
  • મોડલ ટેસ્ટ લો – પેપર સમયસર પૂરું કરવાનું Target રાખો.
  • NCERT ધોરણ 1-5ના પાટ્યપુસ્તકો રિવિઝિટ કરો (મૂલ્યમાપન માટે ખૂબ ઉપયોગી છે).

balachadi sainik school admishan start 2025

GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

Leave a Comment

0

Subtotal