TET-1 Result: શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ(SEB) દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી મિડિયમ વાઈઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, કુલ 11027 ઉમેદવારો પાસ થયા છે.

કુલ 11,027 ઉમેદવારો પાસ

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. પરીક્ષા બોર્ડે આજે શુક્રવારે (30 જાન્યુઆરી, 2026) TET-1નું પરિણામ જાહેર કર્યુ છે. આ પરીક્ષામાં કુલ 1,01,525 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 91,628 ઉમેદવારો પરીક્ષામાં હાજ રહ્યા હતા. આમ, કુલ 12.03 ટકા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે.

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર 2 –

ઉમેદવારોએ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે. જેમાં ઉમેદવારોએ પોતાનો સીટ નંબર, આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે.

8th Pay Commission: તો આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ જાય છે ઝીરો (0)? જાણો તેની ગણતરી

8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધીમાં DA વધશે?: તેનાથી સંબંધિત વિગતો જાણો; નવું આયોગ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે

8th Pay Commission new updet :Estimated Pay – Matrix

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Leave a Comment

0

Subtotal