શિક્ષક અભિરુચિ કસોટી (TAT – HS) પરીક્ષા 2026 : સંપૂર્ણ અભ્યાસક્રમ, ઘટાડેલ પાઠ્યક્રમ અને મહત્વની લિંક્સ
શિક્ષક અભિરુચિ કસોટી (TAT – HS) પરીક્ષા – 2026 માટેનો અભ્યાસક્રમ તારીખ 19/02/2026 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકારિક વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાઠ્યપુસ્તકમાં ઘટાડેલ પ્રકરણો / મુદ્દાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ માહિતી ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
| ક્રમ | વિષય | PDF લિંક |
|---|---|---|
| 1 | Biology | View PDF |
| 2 | Chemistry | View PDF |
| 3 | Physics | View PDF |
| 4 | Maths | View PDF |
| 5 | Social Science | View PDF |
| 6 | Computer | View PDF |
📘 TAT – HS 2026 સંપૂર્ણ અભ્યાસક્રમ (Subject Wise)
| ક્રમ | વિષય | અભ્યાસક્રમ PDF |
|---|---|---|
| 1 | સામાજિક વિજ્ઞાન | View PDF |
| 2 | સમાજશાસ્ત્ર | View PDF |
| 3 | સંસ્કૃત | View PDF |
| 4 | રાજ્યશાસ્ત્ર | View PDF |
| 5 | યોગ સ્વાસ્થ અને શારીરિક શિક્ષણ | View PDF |
| 6 | મનોવિજ્ઞાન | View PDF |
| 7 | ભૂગોળ | View PDF |
| 8 | બાયોલોજી | View PDF |
| 9 | ફિઝિક્સ | View PDF |
| 10 | કોમર્સ | View PDF |
| 11 | તત્વજ્ઞાન | View PDF |
| 12 | ગણિત | View PDF |
| 13 | કેમેસ્ટ્રી | View PDF |
| 14 | કૃષિવિદ્યા | View PDF |
| 15 | કમ્પ્યુટર | View PDF |
| 16 | ઇતિહાસ | View PDF |
| 17 | આંકડાશાસ્ત્ર | View PDF |
| 18 | અર્થશાસ્ત્ર | View PDF |
📘 ભાષાવાર અભ્યાસક્રમ અને TAT-S જાહેરનામું (બાકી રહેલ)
| ક્રમ | વિષય / વિગત | વાસ્તવિક PDF લિંક |
|---|---|---|
| 1 | TAT – HS હિન્દી પ્રથમ ભાષા (હિન્દી માધ્યમ) | View PDF |
| 2 | TAT – HS હિન્દી દ્વિતીય ભાષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) | View PDF |
| 3 | TAT – HS ગુજરાતી પ્રથમ ભાષા (ગુજરાતી માધ્યમ) | View PDF |
| 4 | TAT – HS ગુજરાતી દ્વિતીય ભાષા (અંગ્રેજી માધ્યમ) | View PDF |
| 5 | TAT – HS અંગ્રેજી પ્રથમ ભાષા (અંગ્રેજી માધ્યમ) | View PDF |
| 6 | TAT – HS અંગ્રેજી દ્વિતીય ભાષા (ગુજરાતી અને હિન્દી માધ્યમ) | View PDF |
| 7 | શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક – TAT-S) 2026 જાહેરનામું | View Notification |
📘 TAT – HS (Reduced Syllabus) વિષયવાર PDF
📝 TAT – HS 2026 ફોર્મ ભરવા માટે મહત્વની સૂચના
TAT – HS 2026 ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારો શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તેઓએ ટકાવારી 0 (શૂન્ય), ક્લાસમાં “NOT APPLICABLE” અને પાસિંગ વર્ષ તરીકે 2026 દર્શાવવાનું રહેશે.
👉 TAT – HS 2026 Online Form ભરવા અહીં ક્લિક કરો
| WhatsApp Group | Join Now |
| Telegram Group | Join Now |
| WhatsApp Chenal | Join Now |
| WhatsApp Group2 | Join Now |
| WhatsApp Group3 | Join Now |
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
Gujarat Two Wheeler Subsidy 2026: महिलाओं को मिलेंगे ₹46,000, आज ही करें Apply!
