Samagr shixa abhiyan

સમગ્ર  અભિયાનશિક્ષા એટલે શું ? સમગ્ર શિક્ષા અભિયાન  દ્વારા શાળાની આપવામાં આવતી ગ્રાન્ટ 

વર્ષ 1994 95 મો જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ તરીકે બીપી ની શરૂઆત થઈ. જે વર્ષ 2001 માં સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાયો જે શરૂઆતમાં 6 થી 14 વર્ષના બાળકો માટે કામ કરતો હતો.

  •  વર્ષ 2019 માં R.M.S.A, R.U.S.A અને તે નું SSA માં વિલીનીકરણ થતા સર્વ શિક્ષા અભિયાન નું નામ સમગ્ર શિક્ષા અભિયાન થયું. અને સર્વ શિક્ષા અભિયાન નું કાર્યક્ષેત્ર ધોરણ 1 થી 8 ની જગ્યાએ પૂર્વ શાળાથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું થયું છે.
  •  વર્ષ 1986 ની નવી શિક્ષણનીતિ અને ડીપીઇપી જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અને ત્યારબાદ વર્ષ 2001 થી સર્વ શિક્ષણ અભિયાનનો અમલ દેશ વાપી અને સાર્વત્રિક રીતે થયો.

 💥આમ સર્વ શિક્ષા અભિયાન સમગ્ર ભારત દેશમાં પ્રાથમિક શિક્ષણના કાર્યક્રમોનો છે 

  •  છ થી 14 વર્ષના તમામ બાળકોને ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાના મુખ્ય આશય સાથે શરૂ થયેલો આ કાર્યક્રમનું કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનું નાણાકીય યોગદાન મળે છે.
  •  ગુજરાત રાજ્યમાં આ યોજનાનો અમલ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે તે હવેથી ગુજરાત શાળા શિક્ષા પરિષદ તરીકે ઓળખાય છે 

💥 અત્યારે SSA આ કાર્યક્રમનું નામ સમગ્ર શિક્ષા છે 

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાની વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે.

 શાળાની વર્ગખંડ બાંધકામ ,કમ્પાઉન્ડ હોલ ,પીવાનું પાણી, પ્રયોગશાળા ,શૌચાલય વ્યવસ્થાપન ,પ્રવેશ ઉત્સવ પ્રાથમિક ચિકિત્સા મોડેલ શાળા મરામત કન્યા શૌચાલય  teaching learning and enhancement  ,સંકલિત ઉપચારાત્મક કાર્ય. વિશિષ્ટ તાલીમ વિગેરે ……

➡️ વર્ષ 2018 19 થી એસએસસી અંતર્ગત શાળાની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે નીચે અનુસાર છે

 વિદ્યાર્થી સંખ્યા ગ્રાન્ટ ની રકમ 
1થી 15 સુધી 10,000/-
16 થી 100 સુધી25,000/-
101 થી 250 સુધી 50,000/-
251 થી 1000 સુધી 75,000/-
1000 થી ઉપર 1,00,000/-
  1. શાળા બહારના બાળકો માટે વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા 
  2.  વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ 
  3.  જેન્ડર એજ્યુકેશન 
  4.  નાણા અને  હિસાબ નું મેનેજમેન્ટ 
  5.  શાળાનું તમામ પ્રકારનું બાંધકામ અને રીપેરીંગ 
  6.  શિક્ષક તાલીમ અને સમુદાયના સભ્યોની તમામ પ્રકારની તાલીમ 
  7.  લર્નિંગ ગેરંટી પ્રોગ્રામ 
  8.  શાળા કક્ષાએ વિવિધ ગ્રાન્ટોની ફાળવણી 
  9.  કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવા માટે npegel અને kgbv નામની નિવાસી શાળાઓ 

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post