Rojgar Bharti Melo 2025:Banaskantha

રોજગાર ભરતી મેળો 2025 –  ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધી કંપનીઓમાં નોકરી મેળવવાનો મોટો મોકો

ઘણા યુવાનો રોજગાર માટે ચિંતિત છે. ડિગ્રી કે ડિપ્લોમા કર્યા પછી પણ, “હવે નોકરી ક્યાંથી મળશે?” એવો પ્રશ્ન મનમાં ઉદભવે છે. જો તમને પણ આ જ ચિંતા છે, તો આ વખતે એક સુવર્ણ તક આવી છે. પાલનપુર રોજગાર ભરતી મેળો 2025 માં જાણીતી બે કંપનીઓ સીધી ભરતી કરવા આવી રહી છે. Rojgar Bharti Melo 2025

રોજગાર ભરતી મેળો 2025ની મુખ્ય વિગતો

તારીખ 25 ઓગસ્ટ 2025
સમયસવારે 11:00 વાગ્યે
સ્થળલોક્નીકેતન વિનયમંદિર, વિરમપુર (તા. અમીરગઢ), બનાસકાંઠા

એક જ દિવસે સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ. અને મશિનો પ્લાસ્ટો પ્રા. લિ. સીધી પસંદગી પ્રક્રિયા કરશે.

Machino Plasto Pvt. Ltd. (Vanod, Ahmedabad)

પદનું નામOperator
કુલ જગ્યાઓ150
લાયકાતSSC / HSC / ITI / Diploma
ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ
લિંગમાત્ર પુરૂષ ઉમેદવાર

 Suzuki Motor Gujarat Pvt. Ltd. (Becharaji)

  1. પદનું નામ: Line Operator
  2. કુલ જગ્યાઓ: 100
  3. લાયકાત: SSC / HSC / ITI / Graduate
  4. ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
  5. લિંગ: માત્ર પુરૂષ ઉમેદવાર

ભરતી મેળામાં સાથે શું લાવવું?

આવો ત્યારે આ દસ્તાવેજો સાથે રાખજો

શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને મૂળ

પાસપોર્ટ સાઈઝના ફોટા

આધારકાર્ડ / પાનકાર્ડ જેવા ઓળખપત્ર

જો હોય તો અપડેટેડ Resume

સાથે સાથે, સુઘડ કપડાં પહેરજો. પ્રથમ છાપ ખૂબ મહત્વની હોય છે.

કંપનીપદજગ્યાઓલાયકાતઉંમર મર્યાદાલિંગ
Machino PlastoOperator150SSC / HSC / ITI / Diploma18–27Male
Suzuki MotorLine Operator100SSC / HSC / ITI / Graduate18–35Male

શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.

જ્ઞાન સહાયક પ્રાથમિક લિંક: https://tinyurl.com/t8h7reeb

શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.

જ્ઞાન સહાયક પ્રાથમિક લિંક: https://tinyurl.com/t8h7reeb

Leave a Comment