
આજે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કર્યો.
ત્રિમાસિક કસોટી મહત્વના મુદ્દાઓની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. ત્રિમાસિક કસોટી નો સમય, ક્યારે આપવામાં આવશે? કઈ વેબસાઈટ પર મૂકવામાં આવશે? તમામ બાબતોની સમય આ આર્ટીકલ ની અંદર છે
મહત્વના મુદ્દા
1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શક્શે.
3) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.
ત્રી માસિક નમૂના નું સમય પત્રક


અમારી www.educationparipatr.com ના અન્ય 15 ઓગસ્ટ ના સ્પેશ્યલ આર્ટિકલ વાંચો
Independence Day Speech in Gujarati
Independence Day 2025 Slogan in Gujrati ૧૫ ઓગસ્ટ માટે કયા ૧૦ સૂત્રો છે? આ રીતે તમારા ઉત્સાહને ભરો
હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો
Independence Day essay in Gujrati:૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર સરળ અને ટૂંકો નિબંધ ગુજરાતીમાં|
6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.
7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal ५२ ते४ ६२४ शाना ६-मेल डी પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શક્શે.
9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.
10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે.
કસોટી નો પરિપત્ર
કસોટી નો પરિપત્ર ડાઉનલોડ | અહીંયાથી કરો |
✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁
ઓગસ્ટમાં ગુજરાત માં રજા ની ભરમાર વિદ્યાર્થીઓ થઇ જશે ખુશખુશાલ
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?
All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26
શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ
11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.
12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.
✡️ કસોટી નો સમય:
18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ
✡️ કસોટીનો અભ્યાસક્રમ
15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ
કસોટી ગુણભાર
ધોરણ ત્રણ થી આઠ માટે 40 ગુણ તમામ વિષય માટે
ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે.
ડાઉનલોડ કરો ધોરણ 3 થી 8 ની તમામ વિષયની નમૂનાની 40 ગુણ ની કસોટીઓ
ધોરણ 3 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ
ધોરણ 4 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ
ધોરણ 5 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ
ધોરણ 6 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ
ધોરણ 7 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ
ધોરણ 8 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ
ધોરણ 3 | નમૂના ના પેપર DOWNLOD |
ધોરણ 4 | નમૂના ના પેપર DOWNLOD |
ધોરણ 5 | નમૂના ના પેપર DOWNLOD |
ધોરણ 6 | નમૂના ના પેપર DOWNLOD |
ધોરણ 7 | નમૂના ના પેપર DOWNLOD |
ધોરણ 8 | નમૂના ના પેપર DOWNLOD |
ધોરણ | નમૂના ના પેપર DOWNLOD |
💥🌀🌐 ધોરણ ૬ થી ૮ ના તમામ વિષયના મોડેલ પેપર
વેબસાઈટ
Online Attendance Portal
Ssa Online Attendance Portal પ્રશ્નબેંક માટે અહીંયા થી જુવો પ્રશ્ન બેંક downlod કરો
કસોટીની મૂલ્યાંકન શીટ 
👀રાજ્ય કક્ષાની 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની ભલામણ અન્વયે 18 થી 30 ઓગસ્ટ સુધી યોજાનાર કસોટીની મૂલ્યાંકન શીટ
ALSO READ :: 15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025
પરીક્ષા માટે પેપર