પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 202526 ( શહેરી ગ્રામ્ય ટ્રાઇબલ ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષાના આવેદનપત્રો www.sebexam.org વેબસાઈટ પર તારીખ 1. 10 .2025 થી 15. 10 .2025 દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
➡ પરીક્ષાનો કાર્યક્રમ
GUJCOST STEM Quiz: ₹2 કરોડના ઈનામ સાથે STEM Quiz 4.0,ફ્રી રજીસ્ટ્રેશન

ઉમેદવાર ની લાયકાત
➖ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ સેક્સનિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત મહાનગરપાલિકા. નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે
- ➡ ધોરણ પાંચમાં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષિક ગ્રેડ મેળવેલો હોવો જોઈએ.
➡ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવ માં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
- ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગ્રેડ મેળવેલો હોવો જોઈએ.
નોંધ ➖ જો કોઈ ઉમેદવાર કે વિદ્યાર્થી ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેની ગેરલા ફેરવવામાં આવશે અને નિયમન અસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી.
અભ્યાસક્રમ
➡ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 નું ઓક્ટોબર 2025 સુધીનો રહેશે.
➡માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ નવ નું ઓક્ટોબર 25 સુધીનો રહેશે.
માધ્યમ
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ના પ્રશ્નપેપર નું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
➡ પ્રશ્નપત્ર નો ઢાંચો અને ગુણ: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

નોંધ➖ અંધ ઉમેદવારોની પરીક્ષામાં નિયમન અનુસાર વધારાનો સમય મળવા પાત્ર થશે
પરીક્ષા ફી

આવક મર્યાદા
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદા ને ધ્યાને લેવામાં આવતી નથી
નોંધ: આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીની પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રીના ઠરાવ ક્રમાંક મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરીટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓની તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરીટ માં આવનાર 2900 ( ગ્રામ્ય 1500 શહેરી 1000 ટ્રાઇબલ 400) વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
ઓનલાઇન અરજી કરવાની રીત
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે ઉમેદવાર તારીખ 1. 10. 2025 બપોરના 2:00 વાગે 15. 10. 2025 રાત્રિના 23.59 કલાક દરમિયાન પરીક્ષા ફોર્મ અરજી પત્રક ભરી શકશે. ઉમેદવાર અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અરજી પત્રક કન્ફર્મ કર્યા બાદ ફ્ર્રી ભર્યા બાદ અરજી માન્ય ગણાશે.
- ✅ સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ફરવાનું રહેશે
- ✅ સૌપ્રથમ www.sebexam.org પર જવું
- ✅ એપ્લાય ઓનલાઈન APPLY ONLINE ઉપર ક્લિક કરવું
- ✅ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 સામે APPLY now ઉપર ક્લિક કરવું
- ➡ APPLY now ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે એપ્લિકેશન ફોર્મમાં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે
- ✅u dise number નંબર નાખતા વિદ્યાર્થીઓની આપોઆપ વિગતો આવી જશે તે સિવાય ફોર્મમાં બાકી રહેતી વિગતો જાતે ભરવાની રહેશે
- ✅ શાળાના ડાયસ નંબરના આધારે શાળાની વિગતો આપોઆપ આવી જશે
- ✅ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ માટે ધોરણ પાંચ નું પરિણામ અને માતમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ માટે ધોરણ આઠ ના પરિણામ ના આધારે પરિણામ ની વિગતો ભરવાની રહેશે.
- ✅ આપેલ બોહેદરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
- ✅ હવે સબમીટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સબમિટ થશે અહીં ઉમેદવારનો કર્ફોર્મેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારી સાચી રાખવાનું રહેશે.
- ✅ હવે પ્રિન્ટ એપ્લિકેશન / વિચરણ પર ક્લિક કરવી. અહીં તમારો કન્ફોર્મેશન નંબર ટાઈપ કરો અને તમારી જન્મ તારીખ ટાઈપ કરો ત્યારબાદ સબમીટ પર ક્લિક કરો.
- ✅ અરજી પત્રક ની પ્રિન્ટ કાઢી લેવી પ્રિન્ટ ની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અને સ્ક્રીન નો ફોટો લઈ લેવો.
➡ ફી ભરવાની રીત
ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ની પ્રિન્ટ કાઢતા પહેલા ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ થી ફી ભરી શકાશે
PSC -SSC EXAM NOTIFECATION 2025
PSC -SSC EXAM WEBSITE
✅ આ લિંકથી ફક્ત શાળાનો ડાયસ કોડ નાખી PSE ની એકસાથે તમામ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો ⤵
PSC SSC હોલ ટિકિટ અહીંયા થી ડાઉનલોડ કરો
PSC -SSC EXAM OLD PEPAR
PSE અને SSE શિષ્યવૃતિ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર….
| PSC -SSC EXAM OLD PEPAR 2024 | DOWNLOD |
| PSC -SSC EXAM OLD PEPAR 2023 | DOWNLOD |
| PSC -SSC EXAM OLD PEPAR 2022 | DOWNLOD |
| PSC -SSC EXAM OLD PEPAR 2021 | DOWNLOD |
| PSC -SSC EXAM OLD PEPAR 2020 | DOWNLOD |

