PGVCL Bharti 2025: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા કંપની સેક્રેટરી પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. કંપની કાનૂન, કાનૂની પાલન અને કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રે અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
ભરતીની મુખ્ય વિગતો
સંસ્થા નામ | પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) |
પદ નામ | કંપની સેક્રેટરી |
કુલ જગ્યાઓ | 01 |
સ્થાન | કોર્પોરેટ ઓફિસ, રાજકોટ |
અરજી કરવાની રીત | ઑફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ) |
છેલ્લી તારીખ | 09 સપ્ટેમ્બર 2025 |
લાયકાત અને અનુભવ
- 💥કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ફરજિયાત છે.
- 💥ICSI સભ્યતા હોવી જરૂરી છે.
- 💥LL.B ડિગ્રી ધરાવતા ઉમેદવારને વિશેષ પ્રાથમિકતા મળશે.
- 💥ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ પબ્લિક લિમિટેડ કંપની (₹100 કરોડથી વધુ ટર્નઓવર) અથવા રાજ્ય/કેન્દ્ર સરકારની PSUમાં ફરજિયાત છે.
- 💥કંપની કાનૂન, રિપોર્ટ/મીટિંગ મિનિટ્સ તૈયાર કરવી, SEBI નિયમો, કોર્પોરેટ ગવર્નન્સ અને કાનૂની બાબતોમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
ADC Bank Apprentice Clerk Recruitment 2025 — સંપૂર્ણ માર્ગદર્શિકા
પગાર અને સુવિધાઓ
👉પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹55,600 થી ₹1,10,100 સુધીનો પગાર મળશે. સાથે અન્ય ભથ્થાં અને સુવિધાઓ કંપનીના નિયમ મુજબ મળશે.
વય મર્યાદા
મહત્તમ વય | 40 વર્ષ (20 ઑગસ્ટ 2025 સુધી).40 વર્ષ (20 ઑગસ્ટ 2025 સુધી). |
અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ 5 વર્ષ સુધીની છૂટ મળશે.
પસંદગી પ્રક્રિયા
- 👉ઉમેદવારની લાયકાત અને અનુભવ આધારિત શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
- 👉ત્યારબાદ ઇન્ટરવ્યુ અથવા અન્ય પ્રક્રિયા દ્વારા અંતિમ પસંદગી થશે.
કેવી રીતે અરજી કરવી ?
📝નિર્ધારિત ફોર્મ ડાઉનલોડ કરીને ભરી લો.
📝પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક સર્ટિફિકેટ, અનુભવ પ્રમાણપત્ર, ICSI સભ્યપદનો પુરાવો વગેરે દસ્તાવેજો જોડો.
📝અરજી ફક્ત RPAD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલો:
ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025
Addl. General Manager (HR), Paschim Gujarat Vij Company Ltd., Corporate Office – “PGVCL Seva Sadan”, નાણા માવા મેઇન રોડ, રાજકોટ – 360004
ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો
એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)