SEC Gujarat Voter List Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.
2. તમારી જિલ્લાની પસંદગી કરો
Dropdown માંથી તમારું જિલ્લો પસંદ કરો.
3. તાલુકો અને ગામ પસંદ કરો
પછી તમારો તાલુકો અને ગામ અથવા વોર્ડ પસંદ કરો.
4. લખાણ કેપ્ચા ભરો
ભરેલી માહિતીની ખાતરી કર્યા પછી “Show” બટન પર ક્લિક કરો.
📌 મુખ્ય કીવર્ડ્સ: Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List
ભારતના દરેક નાગરિક માટે મતદાન કરવું એ બંધનકારક હોવાની સાથે દેશના લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો મુખ્ય અધિકાર છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અથવા વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી મતદાર યાદી જાહેર કરવામાં આવે છે.
જો તમે તમારા ગામની તાજી મતદાર યાદી 2025 ડાઉનલોડ કરવા માગતા હોવ, તો ગુજરાત સરકારની નીચેની અધિકૃત વેબસાઈટ દ્વારા સરળતાથી PDF ફોર્મેટમાં સૂચિ મેળવી શકો છો.
Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List
Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List
📌 તમારા માટે ફાયદાકારક Tips:
✔️ દર નવા વિધાસભા કે પંચાયત ચુટણી પહેલા યાદી ચકાસો
✔️ તમારું નામ ગુમ છે તો Turant Form 6 ભરો
✔️ મતદાર ઓળખપત્રના બિનજરૂરી ફેરફારો માટે e-EPIC પણ ડાઉનલોડ કરો
✔️ ઓનલાઈન સર્વિસમાં સમય બચાવો અને તમારું ડિજિટલ મતદાર નોંધણી ભરો
🔒 સુરક્ષા અને અધિકાર
યાદ રાખો, મતદાર યાદી એ જાહેર દસ્તાવેજ છે, પણ તેનો ઉપયોગ માત્ર ચુંટણી સંબંધિત માહિતી માટે કરવો જોઈએ. વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ ન કરો.
📥 અંતિમ શબ્દ:
તમે તમારા ગામની Photo Voter List Gujarat 2025 PDF ડાઉનલોડ કરવા માંગતા હોવ તો આજે જ ઉપર આપેલી લિંક પરથી પ્રોસેસ ફોલો કરો. કોઈ પણ પ્રશ્ન માટે તમારા નજીકના ERO (Election Registration Officer) અથવા શાખા કચેરીનો સંપર્ક કરો.
ગ્રામ પંચાયત ચૂંટણી 2025 માટે ફરજ પર ગયેલા કર્મચારીઓ માટે જરૂરી પત્રકો, પરિશિષ્ટો અને નમૂનાઓ – સંપૂર્ણ માર્ગદર્શિકા
ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી 2025 માટે તાલુકા અને જિલ્લાના હજારો કર્મચારીઓને ચૂંટણી કામગીરી માટે નીમણૂક કરવામાં આવી છે. આવી કામગીરી દરમ્યાન Returning Officer, Presiding Officer, Sector Officer અથવા Polling Officer તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ કેટલીક મહત્વપૂર્ણ ફરજિયાત કામગીરી માટે વિવિધ પરિશિષ્ટો, પત્રકો અને નમૂનાઓ ભરવાના હોય છે.
આ બ્લોગમાં આપણે જાણીએ કે દરેક ફરજમાં કયો ફોર્મ કેવો છે, કેવી રીતે ભરવો અને ક્યારે વપરાય છે – તે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે.
📌 High CPC Keyword આધારિત મહત્વના મુદ્દા
Gram Panchayat Election Forms for Employees
Gujarat GP Election 2025 RO Presiding Officer Guidelines
Gram Panchayat Election Documentation PDF
Sarpanch Election Forms for Polling Staff
Annexure Format for RO/PO/Sector Officer
Gujarat GP Election Circulars for Government Staff
👨🏫 કર્મચારીઓ માટે પસંદગી કરેલ મહત્વપૂર્ણ ફોર્મ અને તેમના ઉપયોગ
પત્રક / ફોર્મ
વાપરવાનો હેતુ
ભરનાર અધિકારી
Annexure A-H
ઉમેદવારી સ્વીકાર/રદ/ચકાસણી માટે
Returning Officer
Form 3, 3A
સરપંચ/સભ્ય માટે ઉમેદવારી ફોર્મ
ઉમેદવાર, RO સમક્ષ
Form 4
ઉમેદવારી સામે અક્ષેપ
જાહેર જનતા, RO પાસે
Form 6
ઉમેદવારી પાછી ખેંચવા માટે
ઉમેદવાર
Form 20
મતગણતરી બાદ ચકાસણી ફોર્મ
Presiding Officer/Counting Staff
Form 21, 22
પરિણામ જાહેર કરવા માટેના પત્રક
Returning Officer
Form 25
ચૂંટાયેલા ઉમેદવારને પ્રમાણપત્ર
Returning Officer
📋 Returning Officer માટે ફરજિયાત Annexures
Annexure A: ઉમેદવારી પત્રક સ્વીકાર્ય છે કે નહિ તે અંગેની નોંધ
Annexure B: ઉમેદવારી ફોર્મ રદ કરવા અંગેની નોંધ
Annexure C to H: વિવિધ ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજીકરણ માટે
🔎 Presiding Officer અને Polling Officer માટે મહત્વપૂર્ણ નોંધો:
મતદાનથી 2 દિવસ પહેલા તમામ ચૂંટણી સામગ્રી મળી જાય અને ચેક કરો.
શાળા માં સહઅભ્યાસક પ્રવૃતિના ભાગરૂપે અને બાળકોમાં લેખન કૌશલ્ય, સર્જનાત્મક શક્તિ નો વિકાસ થાય સાથે સાથે પરીક્ષા લક્ષી તૈયારીના ભાગ રૂપે શાળાઓમાં નિબંધ લેખનનું આયોજન કરવું જરૂરી છે. અહી અમે નિબંધ લેખન નું માસવાર આયોજન આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. સ્થાનિક કક્ષા મુજબ નિબંધ માં ફેરફાર પણ હોય શકે. તો નિબંધનું માસવાર આયોજન નીચે આપેલ લિક પરથી download કરી શકો છો
ભારત દેશ માં ત્રણ ઋતુઓ નો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળા ની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસા માં વરસાદ આવે છે તેથી તેને “વર્ષાઋતુ” કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના વર્ષાઋતુ રહે છે.
બધી ઋતુઓ માં વર્ષાઋતુ ઘણી ઉપયોગી છે. વર્ષાઋતુ માં આકાશ માં કાળાં કાળાં વાદળો છવાઈ જાય છે. વાદળો ના ગડગડાટ, વીજળી ના ચમકારા અને પવન ના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદ નું આગમન થતાં જ લોકો ખુશ ખુશ થઇ જાય છે. વરસાદ નું આગમન થતાં ચારે બાજુ ભીની માટી ની સુગંધ આવે છે.
વરસાદ ના આગમન થી મોર કળા કરી ને નાચે છે. દેડકા ડ્રાઉં..ડ્રાઉં… કરે છે. વરસાદ માં બાળકો પાણી માં છબછબિયાં કરે છે. બાળકો કાગળ ની હોડી બનાવી ને પાણી માં તરતી મૂકે છે. બાળકો વરસાદ માં ગીતો પણ ગાય છે. બાળકો ને વરસાદ માં નાહવા ની ખૂબ જ મજા આવે છે.
વરસાદ માં ઘણી વાર આકાશ માં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે. બાળકો મેઘધનુષ જોઈ ને આનંદ માં આવી જાય છે. લોકો વરસાદ માં ગરમ ગરમ ભજીયા અને દાળવડા ખાઈ ને વરસાદ ની મજા લે છે. લોકો વરસાદ માં છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરે છે. પવન ના સુસવાટા સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને કાગડો બનતી જોવા ની પણ મજા આવે છે.
નિબંધ લેખન : વર્ષાઋતુ || essay gujrati varsharutu
ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ
ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ છે. ખેડૂતો વર્ષાઋતુ ની આતુરતા થી રાહ જુએ છે કારણકે વરસાદ થી જ ખેતરો માં સારો પાક થાય છે. વરસાદ નું આગમન થતાં જ ખેડૂતો આનંદ માં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડી ને વાવણી કરે છે. વરસાદ આવવા થી ખેતરો માં લીલોછમ પાક લહેરાવા લાગે છે.
વર્ષાઋતુ એટલે અવનવાં તહેવારો ની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો પણ વર્ષાઋતુ માં જ આવે છે. આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસ થી ઉજવે છે. વર્ષાઋતુ માં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવાં પાણી થી છલકાઈ જાય છે.
અનાવૃષ્ટિ લીલો દુકાળ અતિવૃષ્ટિ
ક્યારેક વધારે વરસાદ પડવા થી “અતિવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિ થી નદી, નાળા, જળાશયો પાણી ગામડાઓ ડૂબી જાય છે કે છલકાઈ જાય છે. મકાનો પડી જાય છે. લોકો નું જન જીવન ઠપ થઇ જાય છે. ખેતરો ના પાક ધોવાઈ જવા થી પાક નાશ પામે છે. અને ખેડૂતો ને મોટું નુકસાન થાય છે. તેને “લીલો દુકાળ” પણ કહે છે.
જો વરસાદ ઓછો પડે તો “અનાવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અનાવૃષ્ટિ એટલે અનાજ પાકતું નથી અને ઘાસ ઊગતું નથી. નદી, નાળા, જળાશયો પાણી વગર સૂકવવા લાગે છે. તેને “સૂકો દુકાળ” પણ કહે છે. ખેડૂતો ને અનાવૃષ્ટિ થી ખુબ જ નુકસાન થાય છે. ખેતરો માં અનાજ, શાકભાજી, ફળો ના પાક માં નુકસાન થવા થી જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ માં મોંઘવારી વધતી જાય છે.
ધંધા રોજગાર માં ભારે નુકસાન થાય છે. આમ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જનજીવન છિન્ન ભિન્ન થઇ જાય છે. વર્ષાઋતુ માં કાદવ કીચડ અને ગંદકી ના કારણે ઘણી વાર માખી અને મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, મરડો વગેરે જેવા રોગો ફેલાય છે.
વર્ષાઋતુ માનવ જીવન માટે ખુબ જ ઉપયોગી ઋતુ છે. વરસાદ થી જ આપણ ને અનાજ અને પાણી મળે છે. આપણા જીવન નો મુખ્ય આધાર જ અનાજ અને પાણી છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન નો મુખ્ય આધાર છે. વર્ષાઋતુ ને “અન્નપૂર્ણા” પણ કહે છે. અને કવિઓ એ વર્ષાઋતુ ને “ઋતુઓ ની રાણી” પણ કહી છે.
Ojas GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ITI પાસે ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આવા ઉમેદવારો માટે સરકારી નોકરીનો દરવાજો ખોલ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની કૂલ 66 જગ્યાઓ ભરવાની છે. જેની કેટેગરી પ્રમાણેની જગ્યાઓ વિશે કોષ્ટકમાં માહિતી આપેલી છે.
કેટેગરી
જગ્યા
બિન અનામત
22
આર્થિક રીતે નબળા
6
અનુ.જાતિ
3
અનુ.જન જાતિ
21
કુલ
66
GSSSB ભરતી 2025, શૈક્ષણિક લાયકાત
સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્ષ
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
સીધી પસંદગી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારે નિમણૂક સમયે ગુજરાત સરકારના સેક્રેટરી લાઇસન્સિંગ બોર્ડ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધણી કરાવવી પડશે.
Ojas નવી ભરતી: વય મર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવાની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો, 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરાશે.
સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
વાયરમેન વર્ગ-3 માટે પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 રૂપિયા ફીક્સ પગાર મળશે. ત્યારબાદ સંતોષ કારક કામગીરી બાદ ઉમેદવારને સાતમાન પગાર પંચના (લેવલ-2) ₹19,900- ₹63,200ના પગાર ધોરણમાં નિમણૂક મેળવવાને પાત્ર થશે.
ખેડામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાછેલ્લે આ ભરતી નું નોટિફિકેશન અને તેના ઇમેજ આપવામાં આવી છે. જેમાં સંપૂર્ણ માહિતી છે. આ પત્ર ગુજરાત માં અને ખેડા, નડિયા.
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલ નડિયાદમાં પરીક્ષા વગર જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડી.ઈ.આઈ.સી વિભાગ માટે વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત આપી છે. આ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પોસ્ટની વિગત નીચે કોષ્ટકમાં આપેલું છે.
પોસ્ટ
જગ્યા
ઓપ્ટોમેટ્રીસ્ટ
1
ઓડિયોલોજીસ્ટ
1
ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ
1
સ્ટાફ નર્સ
3
કુલ Total job
6
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઓપ્ટોમેટ્રીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી
ઓડિયોલોજીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ
ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ:– ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હિયરિંગ લેંગવેજ એન્ડ સ્પીચમાં ડિપ્લોમાં
📌 શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું માસવાર આયોજન હવે તૈયાર!
ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો માટે શૈક્ષણિક રીતે ખૂબ જ ઉપયોગી અને સમય બચાવનાર Ready to Print માસવાર આયોજન 2025-26 હવે ઉપલબ્ધ છે. ધોરણ 3 થી 8 સુધીના તમામ વિષયોનાં અધ્યયન અઠવાડિક આયોજન, પાઠક્રમ અનુરૂપ કવર્સ અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખી આ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
શિક્ષકમિત્રો માટે આ પ્રકારનું Ready to Print Massvar Aayojan 2025-26 એ એક દૈનિક અભ્યાસક્રમ નિયંત્રણનું મહત્વપૂર્ણ સાધન છે. જો તમે તમારા શિક્ષણ કાર્યમાં વ્યવસ્થિતતા લાવવી ઇચ્છો છો તો આ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આજે જ ડાઉનલોડ કરો અને શૈક્ષણિક વર્ષ 2025-26 ને સફળ બનાવો.
Gujarat All District Primary School Jaher ane Marjiyat Raja List 2025 PDF. Gujarat State Government All Primary School Holiday (Raja) List 2025 – Darek Jilla ni Prathmik Shala Jaher Raja List, Marjiyat Raja List, Bank Raja List Download : Gujarat General Administration Department has released Holiday List of Year 2025, This List is Very Useful for All Schools and College Holiday in Year 2025, in This Holiday List 3 Types are Holidays Include – General Holiday (Jaher Raja),Optional Holiday(Marjiyat Raja),Bank Holiday (Bank Raja). you can download Gujarat Holiday List 2025 PDF from below links
GSSSB Revenue Talati Preliminary Exam Syllabus 2025 : આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.
Revenue Talati Syllabus and Exam Pattern 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં મહેસૂલ તલાટી વર્ગ 3ની કૂલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 12 જૂન 2025ના રોજ પૂર્ણ થનારી છે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓએ આ ભરતી માટે અરજી ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં મહેસૂલ તલાટી ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ માટે પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે.
પરીક્ષામાં કયા કયા વિષયો પૂછાશે
મહેસૂલ તલાટી ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 200 ગુણનું રહેશે. જેની વિસ્તારથી માહિતી આ પ્રમાણે છે.
વિષય
ગુણ
GUJRATI
20
ENGLISH
20
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ
30
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો
30
પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
30
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
30
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
40
કુલ
200
ક્યા વિષયમાં કેટલા મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછાઈ શકે છે?
ગુજરાતી વિષય
રૂઢિપ્રયોગનો અર્થ
કહેવતનો અર્થ
સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
છંદ
અલંકાર
શબ્દસમૂહ માટે એક શબ્દ
જોડણી શુદ્ધિ
લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
સંધિ જોડો કે છોડો
સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો
અંગ્રેજી વિષય
Tensee
Active Voice And Passive Voice
Narration (Direct-Indirect)
Transformation of Sentences
Use of Articles and Determiners
Use of Adjectives, Prepositions and Conjunctions
Verbs and Adverbs
Nouns and Pronouns
Use of Idiomatic Expressions
Synonyns/Antonyms
One Word Substitutions
Affixes
Word that cause confusion like homonyms/Homophones
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ-અર્થ વ્યવસ્થા
ભારતીય બંધારણ – ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિક્તાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધામંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
ભારતમાં ન્યાયપાલિકા-માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ
બંધારણીય સંસ્થાઓ-સત્તા, કાર્યો અને જવાબદારી
વૈદ્યાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ
સ્થાનિક સરકાર
કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
જાહેર માહિતી અધિકારી અધિનિમય (RTI act 2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો
સુશાસન-શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા
અર્થશાસ્ત્ર
ભારતીય અર્થતંત્ર – સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થેયલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
કૃષિ ક્ષેત્ર – મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેક્નોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યૌગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ
ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું – ઊર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલા સંસ્થાઓ
ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા- ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાંકિય મુદ્દાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ
ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિ વારસો
ઇતિહાસ
સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ
વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
ગુજરાતના રાજવંશો- મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ
સ્વતંત્રતા ચળવ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
મહાગુજરાત આંદોલન
ભૂગોળ
સામાન્ય ભૂગોળઃ- સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
ભૈતિક ભૂગોળઃ- ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિઃ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળઃ વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.
સાંસ્કૃતિક વારસો
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ
ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો
પર્યાવરણ, વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
પર્યાવરણ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્વનાં એવોર્ડ
વન અને વન જીવન સંરક્ષણ
ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
આપત્તિ વ્યવસ્થાપન
જળ, જમીન અને વાયુ પ્રદૂષણ-અસરો અને અટકાવવાના ઉપાયો
વિજ્ઞાન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી – વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
અંતરિક્ષ-અવકાસ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
ભારતની ઊર્જા નીતિ
માહિતી અને સંસ્થા તકનીકોઃ- (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા.
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
👉 શું બંને સરકારી કર્મચારી પોતાનું અલગ ‘G’ કાર્ડ કઢાવી શકે?
હા, બંને કર્મચારી (કર્મચારી-૧ અને કર્મચારી-૨) પોતપોતાનું અલગ ‘G’ કાર્ડ મેળવવા માટે સંપૂર્ણ પાત્ર છે.
કારણ- બંને વ્યક્તિઓ યોજનાના લાભાર્થી કર્મચારી (Employee) છે, સરકારી પેરોલ પર છે, અને પોતાનો યુનિક ID (Employee Code) ધરાવે છે. તેથી, ‘G’ કાર્ડ વ્યક્તિગત ID-wise જનરેટ થાય છે.
નોંધ : આ પાત્રતામાં કોઈ કર્મચારી બીજા પર નાણાકીય રીતે આશ્રિત છે કે નહીં તે પ્રશ્ન અપ્રસ્તુત છે, કારણ કે બંને પોતે જ લાભાર્થી કર્મચારી છે.
મુદ્દો ૨: નાણાકીય મર્યાદા (Financial Limit)
👉 જો બંને પાસે અલગ કાર્ડ હોય, તો શું લિમિટ ₹૨૦ લાખ થશે?
મૂળભૂત સિધ્ધાંત બેવડો લાભ નહીં (No Double Benefit): સરકારી નીતિનો મુખ્ય સિદ્ધાંત એક જ કૌટુંબિક એકમ (Family Unit) ને બેવડો લાભ આપવાનું ટાળે છે.
નિયમની જોગવાઈ- ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અને G કાર્ડ યોજના મુજબ, મેડિકલ લાભ “કુટુંબ દીઠ વાર્ષિક ₹૧૦ લાખ” ની મર્યાદામાં મળે છે.
કવરેજ – ભલે બંને કર્મચારી અલગ ‘G’ કાર્ડ ધરાવતા હોય, કાયદેસર રીતે તેઓ એક કૌટુંબિક એકમ (One Family Unit) ગણાય છે.
બંને કાર્ડનો સંયુક્ત વાર્ષિક લાભ ₹૧૦ લાખ પ્રતિ કુટુંબ જ રહેશે. તે ₹૨૦ લાખ (₹૧૦ લાખ + ₹૧૦ લાખ) થશે નહીં.
સારાંશ: G-Card વ્યક્તિ દીઠ બને છે, પરંતુ લાભની મર્યાદા કુટુંબ દીઠ મળે છે.
મુદ્દો ૩: પસંદગીના વિકલ્પો અને હિતાવહ પ્રથા (Choice of Option & Best Practice)
બંને કર્મચારીએ ફરજિયાતપણે લેખિતમાં ઘોષણા કરીને નીચેના બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે:
વિકલ્પ A: કોઈ એક કર્મચારી (કર્મચારી-૧) મુખ્ય કાર્ડ ધારક બનશે, અને બીજા કર્મચારી (કર્મચારી-૨) તથા આશ્રિત બાળકોનો સમાવેશ મુખ્ય કાર્ડ ધારકના આશ્રિત તરીકે કરવામાં આવશે.
સૌથી હિતાવહ: એક જ કાર્ડ હોવાથી વ્યવસ્થાપન સરળ બને છે અને ડબલ ક્લેમ/વહીવટી ગૂંચવણ ટાળી શકાય છે.
વિકલ્પ B: બંને કર્મચારી પોતાનું અલગ ‘G’ કાર્ડ કઢાવી શકે છે. પરંતુ, આશ્રિત બાળકોને બેમાંથી કોઈ એકના કાર્ડમાં જ સમાવેશ કરવો પડશે અને ₹૧૦ લાખની મર્યાદા સંયુક્ત ગણાશે.
બે કાર્ડ જાળવવાનો કોઈ નાણાકીય લાભ મળતો નથી અને વહીવટી કાર્યવાહી વધી શકે છે.
મુદ્દા-૪. જરૂરી પ્રક્રિયા (Action Required)
બંને કર્મચારીએ તેમના કચેરી / સંસ્થાના વહીવટી વિભાગ (Administration Section) નો સંપર્ક કરવો પડશે અને:
નિયત ફોર્મમાં સંયુક્ત ઘોષણાપત્ર રજૂ કરવું, જેમાં સ્પષ્ટપણે જણાવેલ હોય કે કયા કર્મચારીના ‘G’ કાર્ડ હેઠળ સમગ્ર કુટુંબનો ₹૧૦ લાખનો લાભ લેવામાં આવશે.
જો કર્મચારીઓ જુદા-જુદા વિભાગોમાં હોય, તો આ ઘોષણાપત્ર બંને વિભાગોમાં જમા કરાવવું જરૂરી છે, જેથી ડેટાનું યોગ્ય સંકલન (Dual Benefit Restriction) થઈ શકે
કર્મયોગી પોર્ટલમાં આધાર કાર્ડ અને ફેમિલી ડિટેલ અપડેટ કરવી.
આધાર અને કુટુંબના સભ્યોને એડ કરવામાં માટે… સૌ પ્રથમ કર્મયોગી પોર્ટલ પર લોગીન થવું. ત્યાર બાદ my profile માં જવું જેમાં ID Number માં આધાર અને family members માં કુટુંબના સભ્યો એડ કરવા.
આધાર કર્મચારીનો જ એડ કરવાનો છે.
પ્રમાણપત્રમાં જે સભ્યોના નામ છે તે જ સભ્યોને એડ કરવા.
HRPN નંબર આપને GMAIL માં અને TEXT મેસેજમાં રજીસ્ટ્રેશન સમયે આવેલ છે. તે જોઈ લેવું.
પાસવર્ડ ભૂલી ગયા હોવ તો FORGET પાસવર્ડ કરી નવો પાસવર્ડ બનાવી શકશો.
પાસવર્ડ યાદ હોય તો મોબાઇલ નંબરથી પણ લોગીન થઈ શકાય.
HRPN નંબર મળતો જ નથી તો જેને આપની એન્ટ્રી કરી હોય તેઓએ જો નોંધ્યો હશે તો મળી શકે…
છતાં ન મળે તો તાલુકા લોગીન માંથી મેળવી શકશો.
પતિ પત્ની બંને જોબ કરતા હોય તો અલગ કાર્ડ બની શકે ધ્યાન એ રાખવું કે સભ્યોં બેવડાય નહીં.
કુટુંબના સભ્યો એડ કર્યો ત્યારે કર્મચારીએ પોતાને એડ કરવાના નથી. તે આપોઆપ આવી જશે એટલે કર્મચારી સિવાયના સભ્યોને એડ કરવા 👏👏👏👍👍👍
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ માટે સોમવાર થી G card નું વિધિવત શુભારંભ કરવામાં આવશે
🧾સેવામા રહેલા સરકારી કર્મચારીઓ માટે PMJAY G કાર્ડ પ્રક્રિયા:
1. પ્રમાણપત્ર એકત્રિત કરો
2. પ્રમાણપત્ર સબમિટ કરો
3. E-KYC પ્રક્રિયા કરો
4. PMJAY G કાર્ડ જનરેટ થશે
👴નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયા:
1. પ્રમાણપત્ર મેળવો
2. SHA ગુજરાતને સબમિટ
3. E-KYC કરાવવી ફરજિયાત
4. G કાર્ડ generat થશે
PMJAY “G” કાર્ડ કેવી રીતે મેળવવું? – સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરો માટે
આયુષ્માન ભારત PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) દેશના નાગરિકોને આરોગ્ય સુરક્ષા આપવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. ખાસ કરીને ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના (Gujarat Karmayogi Health Security Yojana) હેઠળ હાલના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે PMJAY “G” કેટેગરીનું ઇ-હેલ્થ કાર્ડ ઉપલબ્ધ છે, જેનાથી તેઓને નિયત હોસ્પિટલોમાં રોકાણ વગરના સારવાર લાભ મળે છે.
CASHLESS HELTH BENEFIT PACKAGE ની WORLD ફાઈલ DOWNLOD
PMJAY G Card Download, Ayushman Bharat for Government Employees, Free Health Card for Pensioners, Gujarat Health Card Scheme, How to apply PMJAY G Card, વગેરે.