SMC Recruitment 2025: સુરત શહેરમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરત મહાનગરપાલિકા (SMC) ફાયર વિભાગમાં વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 43 જગ્યાઓ ભરાશે, જેમાં ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર સહિતના પદો સામેલ છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઊંચો પગાર તથા કાયમી નોકરીની તક મળશે. અરજી પ્રક્રિયા 25 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ 9 ઑક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Ojas GSSSB Searcher (Finger Print) Recruitment 2025 last date, online apply link in Gujarati: ઓજસ ગુજરાત ભરતી અંતર્ગત સર્ચર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
Ojas GSSSB Searcher (Finger Print) Bharti 2025 : ગુજરાત સરકારમાં કાયમી નોકરી શોધી રહેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગ હસ્તકના ખાતા વડા નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના સર્ચર (ફિંગર પ્રિન્ટ વિભાગ) વર્ગ-3 સંવર્ગની 04 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી સર્ચર પોસ્ટની ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
ગૃહ વિભાગમાં સર્ચર વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ₹26,000 નો ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક કામકરી જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગરા પંચ પ્રમાણે ₹25,500થી ₹81,100 (લેવલ-4)ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું પરખ રિપોર્ટમાં “PARAKH “ગુજરાત ટોપ ટેન માંથી બહાર લો પરફોર્મિંગ સ્ટેટસમાં મળ્યું સ્થાન
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલા પરખ “PARAKH “રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તર ને લઈને ચોકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલા પરખ “PARAKH ” રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરની લઈને ચોકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 પરફોર્મિંગ ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા લો પરફોર્મિંગ 10 રાજ્યોની યાદીમાં થયો છે.
જે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય છે રિપોર્ટમાં માત્ર રાજ્યનું સ્તર જ નહિ પરંતુ જિલ્લા વાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. દેશના સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે. jema જામનગર જિલ્લાની 21 મો ક્રમ આપવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાની 28 માં ક્રમે છે ખેડા જીલ્લો 44 માં ક્રમે છે. છોટાઉદેપુર 47 માં ક્રમે છે. પોરબંદર જિલ્લો 48 માં ક્રમે આવે છે.
➡ દેશના 50 લો પરફોર્મિંગ માં ગુજરાતના 5 જિલ્લાઓ
આ જિલ્લાઓનું શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન દર્શાવે છે. રાજ્યના અંતરિયાળ અને અન્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓમાં તાત્કાલિક સુધારવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. પરખના આ રિપોર્ટથી ગુજરાત શિક્ષણ વિભાગ, રાજ્ય સરકાર, રાજ્ય સરકારના ગુણોત્સવ અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે. તો માની રહ્યા છે કે આ રિપોર્ટ રાજસ્થાનની શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે નકર પગલાં લેવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી છે.
Report download📥
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. ➡ આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે. ➡ સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. ➡ તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Government Job Recruitment 2025: સરકારી વિભાગોમાં 4582 નવી જગ્યાઓ, 2570 પોસ્ટ રદ્દ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા Latest Government Jobs 2025 માટે નવા ભરતી કેલેન્ડર (Recruitment Calendar) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 10 વર્ષમાં રાજ્યના વિવિધ વિભાગોમાં 2.06 લાખથી વધુ ભરતી થવાની છે. તાજેતરમાં જાહેર કરાયેલ માહિતી મુજબ 4582 New Vacancies ઊભી કરાઈ છે, જ્યારે 2570 પોસ્ટ રદ્દ કરવામાં આવી છે.
Face recognition and Biometric Attendance system હાજરી પૂરવા બાબતનો આજનો લેટેસ્ટ પરિપત્ર
ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download
સરકારી વિભાગોની 55 કેડરમાંથી 23 કેડરમાં ભરતીની જાહેરાત. 2023 થી 2033 દરમ્યાન કુલ 2,06,000+ Government Jobs ભરાશે.
સૌથી વધુ ભરતી.
Home Department, Health Department, Education Department માં સૌથી વધુ ભરતી.
4582 New Vacancies Created અને 2570 Posts Cancelled.
બેરોજગાર ઉમેદવારો માટે Sarkari Naukri Opportunities વધી.
📊 Vacancy Details by Department (2025):
Health Department (હેલ્થ વિભાગ) 1578
Engineering / Public Works 2244
Department 94353
Higher Technical Education 2874
Corporate Affairs 154
Labour Department 3407
Civil Supplies 625
Law & Justice 2257
Medical Services 1320
Income Tax 11612
Home Department 43389
Industry & Mines 684
Transportation 558
Labour & Employment 3781
Agriculture 4679
Urban Development 15513
Rural Development 1074
Commerce 4996
Science & Technology 181
Telecom & Electronics 1229
Social Justice & Empowerment 956
Scientific Department 743
Boarding Education 1006
Women & Child Development 142
🎯 Future Recruitment Plans (Upcoming Government Jobs 2025–2033):
ગુજરાત સરકાર દ્વારા Education Department માં સૌથી વધુ ભરતી થવાની છે. તાજેતરના આંકડા મુજબ 63,615 Teacher Recruitment (શિક્ષક ભરતી) ભરવાની છે. ઉપરાંત Health, Police, Administration, Engineering, Agriculture, Rural Development વગેરે વિભાગોમાં પણ હજારો જગ્યાઓ ખાલી કરવામાં આવશે.
✅ Conclusion (નિષ્કર્ષ):
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલું આ ભરતી કેલેન્ડર Sarkari Naukri 2025 ઇચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ અવસર છે. આગામી 10 વર્ષમાં સરકારી નોકરીઓની સંખ્યા વધી જવાના કારણે બેરોજગાર યુવાઓને રોજગારીના નવા દરવાજા ખૂલશે. OJAS Gujarat Portal અને GPSC Official Website પર નિયમિત અપડેટ્સ મેળવવા જરૂરી છે.
📌 Important Links (અગત્યની લિંક્સ):
🖇 GPSC Official Website Visit Now 🖇 OJAS Gujarat Portal (Apply Online) Apply Here 🖇Recruitment Calender PDF Download 🖇 Join WhatsApp Channel for Sarkari Naukri Updates Join Now 🖇 Join Telegram Group for Government Jobs Join Now
🔎 Keywords:
Latest Government Jobs 2025, Gujarat Govt Jobs, Sarkari Naukri 2025, Apply Online, OJAS Recruitment, GPSC Jobs, Gujarat Vacancy 2025, High Salary Government Jobs, Upcoming Recruitment 2025, Teacher Recruitment 2025, Health Department Jobs, Police Bharti Gujarat, Employment News Gujarat, Govt Job Alert 2025, Sarkari Result Gujarat.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારત સરકારે જાહેર કરેલી Unified Pension Scheme (UPS) માટેની છેલ્લી તારીખ હવે બસ થોડા જ દિવસ દૂર છે. હાલ National Pension System (NPS) માં જોડાયેલા અને નિવૃત્તિ પછી નક્કી પેન્શન મેળવવા ઇચ્છતા સરકારી કર્મચારીઓએ 30 સપ્ટેમ્બર, 2025 પહેલા UPS માં બદલાવ કરવાની તક છે.
જાન્યુઆરી 2025માં જાહેર કરાયેલી આ સ્કીમમાં જૂન પછીથી અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ UPS ના 8 મોટા બદલાવ કે જેના કારણે આ સ્કીમ વધુ આકર્ષક બની ગઈ છે.
પાછા NPS માં જવાની તક
જો કોઈ કર્મચારી UPS માં જોડાયા બાદ સ્કીમ અનુકૂળ ન લાગે તો તેમને એક જ વાર પાછા NPS માં જવાની મંજૂરી મળશે. આ લવચીકતા કર્મચારીઓને સલામતી આપે છે.
સેવામાં મૃત્યુ કે અશક્તિ પર સુરક્ષા
જો કર્મચારી ડ્યૂટી દરમિયાન મૃત્યુ પામે કે અશક્ત થઈ જાય તો તેમના પરિવારને CCS (Pension) Rules અનુસાર આર્થિક સુરક્ષા મળશે.
પેન્ડિંગ કેસમાં પણ લાભ
અગાઉ, નિવૃત્તિ સમયે વિભાગીય કે ન્યાયિક કેસ પેન્ડિંગ હોય તો લાભ અટકાવાતા હતા. હવે UPS હેઠળ આવા કર્મચારીઓને પણ પેન્શનના લાભો મળશે.
ટેક્સ રાહત
UPS અંતર્ગત મળતો લમ્પસમ રકમ પર આવકવેરો લાગશે નહીં. આ મોટો ફેરફાર કર્મચારીઓના પેન્શન અને ટેક્સ બંને પર ભાર ઘટાડે છે.
પ્રારંભિક સમય મર્યાદા વધારીને હવે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કરવામાં આવી છે. સાથે જ 1 એપ્રિલ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે જોડાયેલા નવા કર્મચારીઓ પણ UPSમાં સ્વિચ કરી શકે છે.
નિષ્કર્ષ UPS સ્કીમમાં થયેલા આ બદલાવ કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટેક્સ રાહતથી લઈને ગ્રેચ્યુઇટી, મૃત્યુ-અશક્તિ સુરક્ષા અને સ્વૈચ્છિક નિવૃત્તિ પર પેન્શન સુધીની સુવિધાઓ UPS ને વધુ આકર્ષક બનાવે છે. જો તમે હજી સુધી નિર્ણય લીધો નથી તો 30 સપ્ટેમ્બર પહેલા UPS માં જોડાવા અંગે વિચારી લો.
Disclaimer: આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરાયો છે. નિર્ણય લેવામાં પહેલા સત્તાવાર UPS/સરકારી સૂચનાઓની ચકાસણી કરવી જરૂરી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.
ઓ.આઈ.સી. ગર્લ્સ એજ્યુકેશન સ્ટેટ પ્રોજેકટ કચેરી ગાંધીનગરથી પ્રેરીત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ……………….. પ્રાથમિક શાળામાં “ઉજાસ ભણી” યોજવામાં આવેલ હતો. વિષય વસ્તુ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું સંબંઘીત વક્તવ્ય શાળાના શિક્ષકશ્રી ……………………… દ્વારા પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ હતું. જેમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગથી થતું નુકશાન, સોશ્યલ મીડિયા એફક્શન એટલે શું? કયા-ક્યા સોશ્યલ મીડિયા આપણને અસુરક્ષિત માર્ગે કેવી રીતે લઈ જાય છે? આવું ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સમયાંતરે કોની સલાહ લેવી જોઈએ? આવી સલાહ શા માટે લેવી જોઈએ? તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? સાયબર ક્રાઈમ એટલે શું? ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કયારે અને કેવી રીતે સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ? આવા જરૂરી મુદ્દાઓ વર્ણવી લીધા હતાં. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં જરૂરી નોંધ પણ કરી હતી. આ કાર્યક્રમના અંતે ‘કઠોળભેળ’ના પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
……………………….. પ્રાથમિક શાળામાં ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિષયના વક્તા હતા ………………………………………………………………………………………… ખૂબ જ સરળ શૈલીમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, ચોરી ન કરવી વગેરે મૂલ્યોની વિવિધ ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. દરેક વ્યક્તિને પોતાના મૂલ્યો હોય છે. આ મૂલ્યો કુટુંબ ,મિત્રો, જાતિ, ધર્મ, સામાજિક વાતાવરણ વગેરે જેવા અનેકવિધ પરિબળોના આધારે ઘડાતા હોય છે .વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા આ મૂલ્યોનો સિંચન થતું જ હોય છે. સૌથી વધારે મહત્વની બાબત આ ઉંમરે મિત્રતાની છે .મિત્રો સારા હોવા જોઈએ એ વિશે સમજાવતા શ્રી ……………………………………… મગર અને વાંદરો, કૃષ્ણ અને સુદામા તથા દુર્યોધન અને કંસની મિત્રતા કેવા પરિણામો લાવી તેની સુંદર છણાવટ કરી.
સાથે સાથે વ્યસન કરવાથી આપણને પોતાને તથા દેશને કેવું નુકસાન થાય છે તેની સમજ આપી.
શાળામાં ,ઘરમાં તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. દેશના એક સારા નાગરિક બની દેશને મદદરૂપ થવું જોઈએ . આ માટે સારો અભ્યાસ કરો તથા ઉચ્ચ ડિગ્રી મેળવી દેશને મદદરૂપ બનો વ્યસનો નહીં કરવાના તથા સારું ભણવા માટે તેમણે બાળકોને ઉભા કરી, હાથ ઉંચે કરાવીને પ્રતિજ્ઞા પણ લેવડાવી.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી 8th Pay Commission – Salary કેટલો વધશે?
👉 8th Pay Commission Latest Update 2026-2028:
કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ employees અને 65 લાખ pensioners માટે એક મોટી ખુશખબર છે. 8મું પગારપંચ (8th Pay Commission) 1 જાન્યુઆરી 2026થી effective date સાથે લાગુ થશે. જોકે તેનો full implementation 2028 સુધી થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025માં 8th CPC માટે મંજૂરી આપી હતી, પરંતુ હજી સુધી official notification, Terms of Reference (ToR) અને commission members list જાહેર કરાઈ નથી.
8th Pay Commission – Salary કેટલો વધશે?
🔹 Current Basic Salary (Level-1): ₹18,000
🔹 New Basic Salary (Expected 8th CPC): ₹44,000 સુધી
➡ 8th CPC માં fitment factor 2.46 લાગુ થઈ શકે છે.
➡ Salary structureમાં DA (Dearness Allowance) reset થશે.
Salary Calculation Example (Level 6 Employee):
📌 7th CPC (Current):
Basic Salary: ₹35,400
DA (55%): ₹19,470
HRA (27%): ₹9,558
Total Salary = ₹64,428
📌 8th CPC (Expected with 2.46 Fitment Factor):
New Basic Salary = ₹35,400 × 2.46 = ₹87,084
DA = 0% (reset થશે)
HRA (27%) = ₹23,513
Total Salary = ₹1,10,597
👉 એટલે કે, salary લગભગ double થઈ જશે.
Fitment Factor શું છે?
Fitment Factor એટલે multiplier number, જેના દ્વારા નવી basic salary નક્કી થાય છે.
➡ Formula: Current Basic × Fitment Factor = New Basic
➡ 7th CPC માં એ 2.57 હતો.
➡ 8th CPC માં એ 2.46 થવાની શક્યતા છે.
8th Pay Commission 2028 સુધી કેમ લાગશે?
દરેક pay commission ની રચના (setup) થી લઈને full implementation સુધી સામાન્ય રીતે 2–3 વર્ષ લાગે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Bank Of Baroda Recruitment 2025: બેંક ઓફ બરોડા ભરતી 2025 દ્વારા બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, અરવલ્લી ભરતી 2025 માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. પોસ્ટનું નામ ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડર, વોચમેન કમ ગાર્ડનર. અરજી કરવાની છેલ્લી તારીખ 10/101/2025. (બરોડા RSETI, અરવલ્લી – BSVS દ્વારા પ્રાયોજિત) બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, અરવલ્લી માટે કામચલાઉ કરારના આધારે નીચેની પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પોસ્ટ્સની વિગતો નીચે મુજબ છે. પોસ્ટ, પોસ્ટની લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યું છે
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૧૨/૧૦/૨૦૨૫ રવિવાર ના રોજ OMR Based લેખિત Sp.TET-1-2025 પરીક્ષા (૧૫૦ પ્રશ્નો, ૧૫૦ ગુણ, ૧૨૦ મિનિટનો સમય રહેશે.) સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમ્યાન અને Sp.TET-11-2025 પરીક્ષાનું (૧૫૦ પ્રશ્નો, ૧૫૦ ગુણ, ૧૨૦ મિનિટનો સમય રહેશે.) બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ પરીક્ષા માટેની હોલટીકીટ તા:૨૯/૦૯/૨૦૨૫ थी તા:૧૨/૧૦/૨૦૨૫ સવારે ૧૦.૦૦ કલાક સુધી આ કચેરીની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.