ગુજરાતમાં સરકારી શિક્ષકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. એક પ્રકારે આનંદના સમાચાર જ કહી શકાય. શાળામાંથી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે મહેકમ 50 ટકા જળવાતું હોય તો તત્કાલ છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. 15 ઓક્ટોબર પહેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ શિક્ષણ વિભાગ દ્વારા જ અધિકારીક રીતે આપવામાં આવ્યો છે.
આ ઉપરાત શાળાનાં કુલ વિદ્યાર્થી નહી પરંતુ ધો.1થી 5 તથા 6થી 8માં અલગ એકમ ગણી મહેકમ જાળવવા માટે સ્પષ્ટતાથી આદેશ આપવામાં આવ્યો છે. એકમ દીઠ 50 ટકા મહેકમ જળવાવું જરૂરી હોવાની પણ અપીલ કરવામાં આવી છે. મહેકમ પછી પણ છુટા ન કરે તેવા કેસમાં શિક્ષણઅધિકારીની જવાબદારી રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. શાળામાંથી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ અપાયો છે.
મહેકમ 50 ટકા જળવાતું હોય તો છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળામાંથી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ અપાયો છે. નિયમ પ્રમાણે મહેકમ 50 ટકા જળવાતું હોય તો છૂટા કરવા આદેશ અપાયો છે. જેથી શિક્ષકો પોતાનાં પસંદગીનાં જિલ્લામાં બદલી થઇ શકશે. આ આદેશનાં પગલે બદલી માંગી રહેલા શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહેકમ પછી પણ છુટા ન કરે તેવા કેસોમાં શિક્ષણઅધિકારીની જવાબદારી રહેશે. શાળામાંથી શિક્ષકો છૂટા ન થયા હોવાથી બદલી થઈ હોવા છતાં નવી શાળામાં હાજર થઇ શકતા નહોતા. જો કે હવે આ આદેશના પગલે શિક્ષકોના આદેશના પગલે સ્પષ્ટતા થઇ ચુકી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
આજ રોજ શાળા …………………………………………ખાતે SMDC/SMC સભ્યો માટે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાયો. આ તાલીમનો મુખ્ય હેતુ સભ્યોને શાળાના વિકાસ, પારદર્શક વ્યવસ્થાપન અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે માર્ગદર્શન આપવાનો હતો. તાલીમ કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન શાળા મુખ્યશિક્ષકશ્રીએસભ્યોને SMDC/SMC ની ભૂમિકા અને જવાબદારીઓ વિશે માહિતી આપી. ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે નિષ્ણાતો દ્વારા શાળા વિકાસ યોજના, નાણાંકીયવ્યવસ્થાપન, વાલીઓની ભાગીદારી, વિદ્યાર્થીઓની હાજરી સુધારણા તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનીટરીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
SAT-1 2025-26 ( પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26) DATA ENTRY બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં લેવાનાર આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT-1 2025-26) ના ગુણની DATA ENTRY XAMTA પર શરુ કરવામાં આવશે. દૈનિક જે વિષયની કસોટી લેવાશે તે વિષયની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષાની DATA ENTRY તા. 06/10/2025 થી શરુ કરવામાં આવશે. જે તા. 15/11/2025 સુધી શરુ રહેશે. અને તા. 25/11/2025 સુધીમાં પ્રથમ સત્રાંત કસોટીના તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સાથે XAMTA App ની link મોકલી આપેલ છે જે દરેક શાળાના શિક્ષક મિત્રો સુધી ઉપલબ્ધ થાય અને નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળામાં DATA ENTRY બાકી રહેશે તેમના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહિ અંતે તેની જે તે કક્ષાએ જવાદારી નક્કી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
SAT-1 2025-26 ( પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26) DATA ENTRY બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં લેવાનાર આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT-1 2025-26) ના ગુણની DATA ENTRY XAMTA પર શરુ કરવામાં આવશે. દૈનિક જે વિષયની કસોટી લેવાશે તે વિષયની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષાની DATA ENTRY તા. 06/10/2025 થી શરુ કરવામાં આવશે. જે તા. 15/11/2025 સુધી શરુ રહેશે. અને તા. 25/11/2025 સુધીમાં પ્રથમ સત્રાંત કસોટીના તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સાથે XAMTA App ની link મોકલી આપેલ છે જે દરેક શાળાના શિક્ષક મિત્રો સુધી ઉપલબ્ધ થાય અને નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળામાં DATA ENTRY બાકી રહેશે તેમના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહિ અંતે તેની જે તે કક્ષાએ જવાદારી નક્કી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
SAT-1 2025-26 ( પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26) DATA ENTRY બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં લેવાનાર આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT-1 2025-26) ના ગુણની DATA ENTRY XAMTA પર શરુ કરવામાં આવશે. દૈનિક જે વિષયની કસોટી લેવાશે તે વિષયની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષાની DATA ENTRY તા. 06/10/2025 થી શરુ કરવામાં આવશે. જે તા. 15/11/2025 સુધી શરુ રહેશે. અને તા. 25/11/2025 સુધીમાં પ્રથમ સત્રાંત કસોટીના તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સાથે XAMTA App ની link મોકલી આપેલ છે જે દરેક શાળાના શિક્ષક મિત્રો સુધી ઉપલબ્ધ થાય અને નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળામાં DATA ENTRY બાકી રહેશે તેમના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહિ અંતે તેની જે તે કક્ષાએ જવાદારી નક્કી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
સભ્યોને શાળા વિકાસ માટે નવી પહેલો હાથ ધરવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવાનો સંકલ્પ અપાયો. તાલીમમાં ઉપસ્થિત સભ્યોેઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રશ્નો દ્વારા પોતાના સંશયોનું નિરાકરણ મેળવ્યું.
કાર્યક્રમનો સમાપન મુખ્યશિક્ષકશ્રીના આભાર પ્રસ્તાવ સાથે કરવામાં આવ્યો. તાલીમના અંતે સભ્યો દ્વારા શાળાના હિત માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
India Army bharti 2025 : ધો.10, 12 અને ITI પાસ માટે ઈન્ડિયન આર્મીમાં નોકરીની તક, વાંચો બધી માહિતી indian army group c bharti 2025 : ડાયરેક્ટોરેટ જનરલે વિવિધ જગ્યાઓ માટે ગ્રુપ સી ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ સૂચના દ્વારા યુવાનોને આર્મી બેઝ પર મોકલવામાં આવશે. ઉમેદવારો 4 ઓક્ટોબરથી આ ભરતી માટે અરજી કરી શકશે.
Indian Army New Recruitment 2025: ભારતીય સેનામાં જોડાવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેનામાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડાયરેક્ટોરેટ જનરલે વિવિધ જગ્યાઓ માટે ગ્રુપ સી ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ સૂચના દ્વારા યુવાનોને આર્મી બેઝ પર મોકલવામાં આવશે. ઉમેદવારો 4 ઓક્ટોબરથી આ ભરતી માટે અરજી કરી શકશે. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, અને સબમિશન કરવાની અંતિમ તારીખ 24 ઓક્ટોબર, 2025 છે.
આ ભરતી ઝુંબેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સના કોર્પ્સમાં લોઅર ડિવિઝન ક્લાર્ક, ફાયરમેન, વાહન મિકેનિક, ફિટર, વેલ્ડર, ટ્રેડ્સમેન, કૂક અને ઇલેક્ટ્રિશિયન જેવા ગ્રુપ સીની કુલ 194 જગ્યાઓ ભરવામાં આવશે.
જરૂરી લાયકાત શું છે?
આ ભારતીય સેના ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું કે 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અથવા સંબંધિત ક્ષેત્રમાં ITI ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. જો કે, અનામત શ્રેણીઓ નિયમો અનુસાર વયમાં છૂટછાટ માટે પાત્ર રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન, સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર તમામ શાખાઓના કર્મચારીઓ માટે ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આનો હેતુ હાજરી વ્યવસ્થામાં નિયમિતતા, એકરૂપતા, ચોકસાઈ અને પારદર્શિતા લાવવાનો છે. આ સિસ્ટમ હેઠળ નિયમિત કર્મચારીઓ, પ્રતિનિયુક્તિ આધારિત, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, કોલર તથા કન્સલ્ટન્ટ્સ સૌને ફરજિયાત હાજરી નોંધાવવી પડશે. હાજરી સંબંધિત તમામ નિયમો, કચેરી સમય, રજાના નિયમો, પગાર જોડાણ તથા અન્ય પ્રક્રિયા માટેનું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ( આ સાથે સંલગ્ન છે. ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમથી જનરેટ થતી હાજરીની માહિતી પગાર તથા સેવાને લગતી વહીવટી પ્રક્રિયામાં માન્ય રહેશે.
નિયમો, કચેરી સમય, રજાના નિયમો, પગાર જોડાણ તથા અન્ય પ્રક્રિયા માટેનું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)
ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરીનો સિસ્ટમ 1 ઓક્ટોબર 2025 થી અમલ કરવામાં આવશે.
તમામ કર્મચારીઓએ આ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરીનો સિસ્ટમ ટ્રાઇલ બેઝ પર હોઇ તમામ કર્મચારીઓને જયાં સુધી અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સધુી હાજરી રજીસ્ટ્રરમાં પણ સહી કરવાની રહેશે.
પ્રથમ તબક્કામાં સ્ટેટ પ્રોજેકટ ઓફિસ માટે ફરજિયાત અમલ કરવાનો રહેશે. ત્યારબાદ ક્રમશઃ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ, BRC, CRC અને અન્ય તમામ કચેરી માટે ફરજિયાત લાગુ કરવામાં આવશે. જેમાં નિયમિત, કોન્ટ્રાક્ટ, પ્રતિનિયુક્તિ, કન્સલ્ટન્ટ તથા આઉટસોર્સ તમામ કર્મચારીઓ માટે લાગુ.
(1)આ પરિપત્ર સમગ્ર શિક્ષા, ગાંધીનગર વડી કચેરીના સરકારશ્રીના નિયમિત કર્મચારીઓ, પ્રતિનિયુક્તિઆધારીત કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ તથા કન્સલ્ટન્ટ, કોલર કર્મચારીઓને સમાન રીતે લાગુ પડશે.
(2)દરેક કર્મચારીએ સવારે ૧૦:૩૦ કલાક સુધીમાં ફરજિયાત હાજરી ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમમાં હાજરી પુરી પોતાની જગ્યા પર હાજર થવાનું રહેશે. આવી રીતે સાંજના ૦૬:૦૦ કલાક કે ત્યારબાદ જ પોતાની જગ્યા છોડવાની રહેશે અને ત્યારે પણ નીકળતી વખતે પોતાની હાજરી રજીસ્ટર કરવાની રહેશે.
(3)રવિવાર તથા 2જો અને 4થો શનિવાર રજા રહેશે. રજાઓ રાજ્ય સરકારના GAD ના નિયમ મુજબ રહેશે. 1લો, 3જો અને જો હોય તો 5મો શનિવાર કાર્યકારી દિવસ ગણાશે.
(4) હાજરી ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક મશીનથી જ કરવાની રહેશે.
(5)દિવસમાં 2 વખત (આવતાં અને જતાં) હાજરી પુરાવાની રહેશે. પ્રથમ “IN” ગણાશે અને અંતિમ “OUT” એમ 2 વખત ) હાજરી ગણાશે. મહિને મહત્તમ 2 વાર 60 મિનિટ સુધી ગ્રેસ પિરિયડ મંજૂર.
(6) 2 વાગ્યા પછી આવનાર કે 2:30 વાગ્યા પહેલાં જનારને હાફ-ડે ગણાશે.
(7) ફિલ્ડ કામ માટે કર્મચારીને geo-fenced મોબાઇલ FR એપથી હાજરી કરવી પડશે.
(8)ઈલેક્ટ્રીસીટી/મશીન ખરાબી, મુસાફરી કે મેડિકલ કારણસર હાજરી ન ભરવાના સંજોગોમાં 2 દિવસમાં લેખિત પુરાવા સાથે રિપોર્ટિંગ શાખા અધિકારીને રજૂઆત આપવાની રહેશે. એક નકલ મહેકમ શાખામાં આપવાની રહેશે.
(9)હાજરીનો ડેટા સંલગ્ન શાખા દ્વારા સંગ્રહ કરી સુરક્ષિત રીતે રાખવાનો રહેશે તથા પગાર પ્રક્રિયા સાથે સીધો જોડાશે. તમામ નિયમોનું કડક પાલન ફરજિયાત કરવાનું રહેશે
(10) કોઈ કારણોસર સવારે ૧૦:૩૦ કલાક બાદ વધુમાં વધુ ૧૦ મીનીટ (એટલે કે ૧૦:૪૦ કલાક સુધી) છૂટ આપવામાં આવશે.
(11) કોઈ પણ કારણોસર શાખા અધિકારીશ્રીને જાણ કર્યા વગર કોઈ પણ કર્મચારી સવારે ૧૦:૪૦ કલાકે કે ત્યારબાદ કચેરીમાં આવશે કે સાંજે ૦૬:૦૦ કલાક પહેલા કચેરી છોડીને જશે તો તે દિવસે જે -તે કર્મચારીને તેના નિયંત્રણ અધિકારીશ્રીની જાણ હેઠળ **લેટ કર્મીંગ’ / ‘અર્લી ગોઇંગ’ યાદી આપવામાં આવશે.
(12) એક માસમાં આવા ત્રણ ‘લેટ કીંગ’ / ‘અર્લી ગોઈંગ’ યાદી મેળવનાર કર્મચારીશ્રીની અડધા દિવસની પરચૂરણ રજા ગણાશે. મહિનામાં ત્રણ દિવસથી વધુ થશે તો ગણવામાં આવશે.
(13) નવા હાજર થનાર કે કોઈ પણ કારણોસર ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એટેન્ડન્સ સીસ્ટમમાં રજીસ્ટર ન ધરાવતા કર્મચારીઓને ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એટેન્ડન્સ સીસ્ટમમાં રજીસ્ટર કરાવવાની જવાબદારી, કર્મચારીની પોતાની, તેમના શાખા/નિયંત્રણ અધિકારીશ્રી તથા મહેકમ શાખાની રહેશે
(14) ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમમાં હાજરી રજીસ્ટર ન થતી હોય તો કર્મચારીએ મહેકમ શાખાનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. આવા કર્મચારીએ જયાં સુધી એટેન્ડન્સ સીસ્ટમમાં હાજરી રજીસ્ટર ન થાય ત્યાં સુધીના સમયગાળા માટે મહેકમ શાખાના હાજરી રજીસ્ટરમાં આવતા-જતાની એન્ટ્રી કરવાની રહેશે.
(15) કચેરીના કામે ફિલ્ડમાં ગયેલ કર્મચારીઓએ તેઓના ફિલ્ડની કામની જગ્યાએથી ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમની geo-fenced મોબાઇલ FR એપથી દ્વારા પોતાની હાજરી પુરવાની રહેશે. ફિલ્ડમાં ગયેલ કર્મચારી દ્વારા ઓનલાઇન હાજરી જેતે શાખાના અધિકારીશ્રીના મોબાઇલ એપ પર એપ્રુવલ માટે આવશે. જેને શાખા અધિકારીશ્રીના એપ્રુવલ મળ્યા બાદ જ કર્મચારીની જે તે દિવસની હાજરી ગણાશે.
(16)કર્મચારી કચેરી કામે કચેરી સમય પહેલા (સવારે ૧૦:૩૦ પહેલા બહાર ગયેલ હોય અને કચેરી કામે બહાર ગયેલ કર્મચારીને કચેરીના કામ માટે વધુ સમય બહાર રહેવુ પડે (સાંજે ૬:૦૦ પછી) તો તેવા કર્મચારીએ હાજરી સીસ્ટમમાં In & Out ની એન્ટ્રી કરવા કચેરીએ આવવાની જરૂર રહેશે નહી. તેવા કર્મચારીઓને ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમની geo-fenced મોબાઇલ FR એપથી પણ In & Out ની એન્ટ્રી કરી શકશે.
(17) કચેરી કામે સ્થાનિક કક્ષાએ બહાર કે ફિલ્ડમાં ગયેલ કર્મચારીઓએ In & Out ની એન્ટ્રી ને શાખા અધિકરીશ્રીએ એપ્રુવલ આપવાની રહેશે. ત્યારબાદ જ કર્મચારીની હાજરી માન્ય ગણાશે.
(18) કર્મચારીએ આખા દિવસ રજા અને અડધા દિવસની રજાનો રીપાર્ટ શાખા અધિકારીશ્રીની મંજુરી લઇ મહેકમ શાખામાં આપવાનો રહેશે.
(19) તમામ કર્મચારીઓને તાલીમ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
(20) માર્ગદર્શન અને મદદ માટે મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. ટેકનીકલ સપોર્ટ માટે MIS શાખાનો સંપર્ક કરવાનો રહેશે
(21) તા.૩૧.૧૨.૨૦૨૫ સુધી Facial Attendance અને Officer Register માં પણ હાજર પૂરવાની રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
કેન્દ્રએ કોચિંગ સંસ્કૃતિનો અંત લાવવા માટે એક મોટી પહેલ કરી છે; પીએમ ઈ-વિદ્યા એ ઘરેથી અભ્યાસ કરવાનો એક માર્ગ છે.
કેન્દ્ર સરકારને શાળાઓ બાળકો માટે પીએમ ઈ-વિદ્યાની શરૂઆત છે જેનો ઉદ્દેશ્ય કોચિંગ સંસ્કૃતિને સમાપ્ત કરવી છે. બાલવાટિકાથી બારમા સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વિદ્યાર્થીઓની અભ્યાસ સામગ્રી ટીવી ચેનલો અને મોબાઇલ એપ પર મફત ઉપલબ્ધ થશે. વિદ્યાર્થી ચૅટના માધ્યમથી જવાબો આપી શકે છે. એનસીઆરટીની દેખરેખમાં એક વિશિષ્ટ ટીવી ચેનલ અને મોબાઇલ એપ બનાવવામાં આવ્યું છે.
બાળકો પીએમ ઈ-વિદ્યા દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે.
જો તમારું બાળક શાળામાં છે અને તમે દર મહિને તેમના ટ્યુશન અને કોચિંગ પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી રહ્યા છો, તો હવે તમે આ ટાળી શકો છો. તમારું બાળક હવે PM e-Vidya દ્વારા તેમના ઘરેથી જ કોચિંગ કરતાં વધુ સારું શિક્ષણ મેળવી શકે છે.
શાળાના બાળકોમાં ઝડપથી વધી રહેલી કોચિંગ સંસ્કૃતિને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ પહેલ કરી છે. કિન્ડરગાર્ટનથી લઈને 12મા ધોરણ સુધીના તમામ વિષયો માટે અભ્યાસ સામગ્રી હવે ટીવી ચેનલો અને પીએમ ઈ-વિદ્યા હેઠળ લોન્ચ કરાયેલી મોબાઇલ એપ્સ પર ઉપલબ્ધ થશે, જેને બાળકો તેમની સુવિધા મુજબ જોઈ અને વાંચી શકશે.
જો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો તેઓ ચેટ દ્વારા જવાબો મેળવી શકશે. આ બધું બિલકુલ મફત હશે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના દેખરેખ હેઠળ શાળાના બાળકો માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં, દરેક વર્ગ માટે એક સમર્પિત ટીવી ચેનલ સાથે, એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે. આ iOS અને Android બંને મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. આમાં, પ્રથમ વખત, બાલવાટિકા એટલે કે પૂર્વ-પ્રાથમિક માટે એક સમર્પિત ચેનલ અને મોબાઇલ એપ્લિકેશન📲 બનાવવામાં આવી છે.
નોંધપાત્ર રીતે, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સહિત દેશના શ્રેષ્ઠ શિક્ષકોને અભ્યાસ સામગ્રી તૈયાર કરવા અને વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. NCERT ના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોબાઇલ એપ્લિકેશન લોન્ચ થયાના લગભગ બે અઠવાડિયામાં 10 મિલિયન વિદ્યાર્થીઓ PM e-Vidya📲 એપ્લિકેશન સાથે જોડાયા છે.
ધ્યેય તમામ 250 મિલિયન શાળા-વયના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે, ખાસ કરીને દૂરના અને વંચિત વિસ્તારોમાં રહેતા બાળકો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને કોઈપણ સમયે તેમના વર્ગ અભ્યાસ સામગ્રીને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. તે 30 ભારતીય ભાષાઓમાં વિકસાવવામાં આવી રહી છે.
એ નોંધવું યોગ્ય છે કે પીએમ ઈ-વિદ્યા પાછળનો વિચાર કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઉભરી આવ્યો હતો, જેમાં ૨૦૦ ટીવી ચેનલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તે ગયા વર્ષે જ ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ થયું હતું. હવે નવા સુધારાઓ ચાલી રહ્યા છે.
પીએમ ઈ-વિદ્યા હેઠળ શરૂ કરાયેલી 200🤖 ટીવી ચેનલોમાંથી, NCERT એકલા 16 ચેનલોની માલિકી ધરાવે છે, જ્યારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને🤖 પાંચ-પાંચ ચેનલો ફાળવવામાં આવી છે. મણિપુરમાં બળવાખોરીને ધ્યાનમાં રાખીને, તેને દસ ટીવી ચેનલો ફાળવવામાં આવી છે. આ ટીવી ચેનલો બાળકોને 24 કલાક શિક્ષણ આપે છે. NCERT રાજ્ય ચેનલો પર આપવામાં આવતી અભ્યાસ સામગ્રીનું પણ નિરીક્ષણ કરે છે અને જો જરૂર પડે અથવા નબળી ગુણવત્તાના કિસ્સામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.
NEET-JEE જેવી પરીક્ષાઓને કોચિંગના ચુંગાલમાંથી મુક્ત કરવાની પહેલ
શાળાના બાળકોને કોચિંગ સંસ્કૃતિમાંથી મુક્ત કરવા માટે આ પહેલ પહેલા, કેન્દ્ર સરકારે NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને કોચિંગના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે જરૂરી પગલાં લીધાં છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરી છે. આ પરીક્ષાઓની પેટર્ન એવી રીતે તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે કે કોચિંગ વિનાના બાળકો પણ તેમાં સરળતાથી પસંદગી પામી શકે. સમિતિએ આ અંગે અનેક બેઠકો પણ યોજી છે, જેમાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે યોજાનારી આ પરીક્ષાઓમાં આ સંબંધિત કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Face Recognition / Biometric Attendance System હવે સમગ્ર શિક્ષા (Samagra Shiksha), Gujarat માં ફરજિયાત અમલમાં મુકાઈ રહ્યું છે. Gujarat Council of School Education, State Project Office, Gandhinagar દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ હવે તમામ કર્મચારીઓએ Facial Attendance System દ્વારા હાજરી આપવી ફરજિયાત રહેશે.
આ circular મુજબ નિયમિત, deputation આધારિત, contract આધારિત, outsourced, consultant તેમજ caller staff – સૌને biometric / face recognition દ્વારા હાજરી આપવી પડશે. આ સિસ્ટમ 01 October 2025 થી અમલમાં આવશે.
🎯 Key Objectives of Biometric Attendance System
Attendance process માં Transparency અને Accuracy લાવવી.
Uniformity in Office Hours.
Salary, Leave અને Administrative Process સાથે Direct Integration.
Manual Register ઉપરાંત Digital Face Recognition System માં Attendance ફરજિયાત.
✅ આ Circular Gujarat Government Employees માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે હવે Salary Processing, Leave Approval, Attendance Data – બધું જ આ Facial Recognition System સાથે જોડાશે.
👉 તેથી તમામ કર્મચારીઓએ આ નવા નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | Swachhta Tya Prabhuta Nibandh in Gujarati
શું તમે ગુજરાતીમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Swachhta Tya Prabhuta Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો
સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ સ્વચ્છતા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ વિષે ગુજરાતીમાં નિબંધ
પ્રસ્તાવના
સ્વચ્છતાની જરૂર
ગામડાં અને શહેરોની ગંદકી
ગંદકીની અસર
સ્વચ્છતાની અસર
સ્વચ્છતા માટેના ઉપાયો
ઉપસંહાર
જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા.
ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati
સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય, તો જીવવાની કેવી મજા આવે ! પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઊતરી આવે !
આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ , કપડાં વગેરે સ્વચ્છ હોવાં જોઈએ. આપણું ઘર મોટું હોય, તેમાં સુંદર રાચરચીલું હોય પણ તે સ્વચ્છ હોય , તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે.
ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાંમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો લેફાલે છે. લોકોનાં શરીર, કપડાં અને ઘર પણ ઘણાં ગંદાં હોય છે. શહેરોની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે . ઠેર ઠેર અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂંકે છે; પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે.
કચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.
ચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.
સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે.
આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં પ્રસારમાધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. શાળાના શિક્ષણકાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ. દરેક બાળક શાળાના સફાઈ-કાર્યક્રમમાં જોડાય અને સફાઈકામ કરવામાં નાનમ ન અનુભવે. મહિનામાં એક વાર શાળામાં સફાઈસપ્તાહ ઊજવવું જોઈએ. વળી ગામના અને શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો વગેરેની સફાઈના કાર્યક્રમો પણ યોજવા જોઈએ. આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે. સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુધડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | સ્વચ્છતા નિબંધ – 100 શબ્દો
આપણામાં ઘણી કુટેવો છે. આપણે જ્યાંત્યાં ગંદકી કરીએ છીએ. ગમે ત્યાં કચરો નાખીએ છીએ. ગમે ત્યાં થૂંકીએ છીએ. જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારીને દીવાલો ગંદી કરીએ છીએ. ખુલ્લામાં કુદરતી હાજતે જઈએ છીએ. કચરાપેટી હોય પરંતુ તેમાં કચરો નાખવાની તસ્દી લેતા નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આપણે રોગોના સહેલાઈથી ભોગ બનીએ છીએ.
અવારનવાર સફાઈ કાર્યક્રમો રાખવા જોઈએ. સ્વચ્છતા રાખવાથી આપણાં તન અને મન તાજગી અનુભવે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ વધે છે. રોગચાળો ફેલાતો અટકે છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં સુંદરતા. સ્વચ્છતા ત્યાં પવિત્રતા.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે નિબંધ એટલે કે Swachhta Tya Prabhuta Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
➡ સમયગાળો: 16 સપ્ટેમ્બર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025
➖ પ્રસ્તાવના
ભારત સરકારના મહત્વકાંક્ષી “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત…………. પ્રાથમિક શાળા તાલુકો….. દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શાળાના પોલીસને સ્વચ્છ રાખવાનો ન હતો પરંતુ વિદ્યાર્થીઓ,શિક્ષકોની સમગ્ર ગ્રામીણ સમુદાયમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ કેળવવાનો હતો. 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 15 દિવસના અભિયાનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સૌની ઉત્સાહપૂર્વ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા આ પખવાડિયા એ શાળાના શૈક્ષણિક માહોલની સ્વચ્છતા ની ભાવનાથી તરબોળ કરી દીધો હતો.
➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ
પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.
➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ
પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.
➖17 અને 18 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા જાગૃતિ દિવસ
સ્વચ્છતા ની માત્રશાળા પૂરતી સીમિત ન રાખતા તેને સમુદાય સુધી લઈ જવા માટે આ બે દિવસ સ્વચ્છતા જાગૃતિ દિવસ તરીકે ઉજવાય આ પ્રવૃત્તિમાં ધોરણ છ થી આઠ ના બાળકોએ મુખ્ય ભૂમિકા ભજવી.
સ્વચ્છતા જાગૃતિ રેલી : શાળાના બાળકોએ બેનરો અને સૂત્રો સાથે ગામમાં એક મોટી સ્વચ્છતા રેલી કાઢી સ્વચ્છ ભારતનું સંકલ્પ “ગંદકી હટાવો દેશ બચાવો” જેવા સૂત્રો ત્યાંથી આખું ગામ ગુંજી ઉઠ્યું.
ચિત્ર સ્પર્ધા: વિદ્યાર્થીઓએ સ્વસ્થાને લગતા સુંદર અને પ્રેરક ચિત્રો બનાવ્યા આ ચિત્રોમાં પાણી બચાવો, કચરાનું વ્યવસ્થાપન, શોચાલય ઉપયોગ આ વિશે આવરી લેવામાં આવ્યા હતા.
વકૃત્વ સ્પર્ધા: બાળકોએ સ્વચ્છતા ના ફાયદા ગંદકીના ગેરફાયદા અને સ્વચ્છ ભારત મિશનમાં નાગરિકોની ભૂમિકા વિશે પ્રેરણા નાયક પ્રવચનો વક્તવ્ય આપ્યા હતા.
પોસ્ટર સ્પર્ધા : આકર્ષક પોસ્ટરો બનાવી નિશાની દિવાલ ઉપર લગાવવામાં આવ્યા જેથી દરેક પસાર થનાર વ્યક્તિ સ્વચ્છતા નું સંદેશ જોઈ શકે,
➖19 સપ્ટેમ્બર 2025 ગ્રીન સ્કૂલ ઝુંબેશ
“ગ્રીન સ્કુલ જુમ્બેશ“આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સ્વસ્થતા નું મહત્વ સમજાવવામાં આવ્યું તેઓએ શાળાના મેદાનમાં નવા છોડ વાવવા માં આવ્યા અને તેની સંભાળ રાખવાની જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ બાળકો પ્રકૃતિ પરથી પ્રેમ અને તેના પ્રત્યે સંરક્ષણની ભાવના જગાડી.
➖ 20 અને 21 સપ્ટેમ્બર 2025 સમુદાય જાગૃતિ દિવસ :-
શાળાએ માત્ર પોતાના પૂરતું સીમિત ન રહેતા સમુદાયની પણ આ અભિયાનમાં જોડ્યો ધોરણ છ થી આઠ ના બાળકોએ રાત્રિના સમયે ગામના મુખ્ય “શૌચાલય ઉપયોગ” કરવું, કચરાનું યોગ્ય નિકાલ અને “પાણી બચાવો” જેવા હતા સરળ અને સ્થાનિક ભાષામાં ભોજવાયેલા આ નાટક એ ગ્રામ જનો ના હૃદયની સ્પર્શ કર્યો અને તેઓની સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું.
વ્યક્તિગત સ્વચ્છતાના ભાગરૂપે આ બે દિવસ તરીકે ઉજવાય .આરોગ્ય વિભાગના પ્રતિનિધિની મદદથી બાળકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી દરેક વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન દ્વારા હાથ ધોતા શીખવામાં આવ્યું. તેમને ભોજન પહેલા અને પછી તેમાં શૌચાલન ઉપયોગ કર્યા બાદ હાથ ધોવા શા માટે જરૂર છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. પાણીની સ્વચ્છતા જાળવવા અને પીવાના પાણીના સુરતની સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યું.
➖24 અને 25 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા ભાગીદારી દિવસ :-
આ દિવસોમાં શાળાએ ગ્રામજનો અને વાલીઓની સ્વચ્છતા અભિયાનમાં સક્રિય પણ જોડ્યા. સ્વચ્છતા ભાગીદારી દિવસ વાલીઓને ગ્રામજનોના સહકારી ગ્રામસભા નું કાર્ય હાથ ધરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ગામના આગેવાનો યુવાનો અને વડીલો પણ સફાઈમાં જોડાયા. આ પ્રવૃત્તિ “સ્વચ્છતા એ સૌની જવાબદારી” છે એ સંદેશની મૂર્તિમંત કર્યો.
પખવાડિયાના આદિવાસી પ્રાર્થના સભામાં તમામ બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી શાળાના શિક્ષકોએ તેમને સ્વચ્છ અને સુગર રહેવાના ફાયદાઓ વિશે જણાવ્યું. દાંત સાફ કરવા, નિયમિત સ્થાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, નખ કાપવા વાળ ઓળવા જેવા દૈનિક કાર્યનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત સ્વચ્છતા નું મહત્વ સમજાવવાનું હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભોજન પહેલા અને પછી હાથ ધોવા માસ પહેરવા અને સામાજિક અંતર ચરાવવા વિશે સમજ આપવામાં આવી.
➖ 27 સપ્ટેમ્બર 2025:- સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ
આ દિવસે વર્ગખંડ સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું દરેક વર્ગખંડની સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનની થીમ પર સુશોભિત કરવામાં આવ્યું હતો આ પ્રદર્શન જોવા માટે વાલીઓની પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
28 અને 29 સપ્ટેમ્બર 2025 સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ :-
સ્વચ્છતાના અંતિમ ચરણમાં શાળા દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું આ બે દિવસની બેઠકોમાં શિક્ષકોની પ્રિન્સિપાલ દ્વારા સ્વછતા માટે રણનીતિ ઘડવામાં આવી. આ પ્લાનમાં નિયમિત સફાઈ, કચરાપેટીનો ઉપયોગ, વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહન અને સ્વચ્છતા ની મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા પખવાડિયા ના ભવ્ય સમાપન સમારોમો સમગ્ર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓની નામોની પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકોને ગામના આગેવાનો, એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
નિષ્કર્ષ
……. પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આ સ્વસ્થતા પકવાડી અત્યંત સફર અને પ્રેરણાદાયક રહ્યું આ કાર્યક્રમ માત્ર સફાઈ પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ શિક્ષકોની ગ્રામજનો પ્રત્યેની જવાબદારી ભાવના કેળવવામાં સફર રહ્યો. આ અભિયાનની સાબિત કરી બતાવી કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરે તો સ્વચ્છતા નું સ્વપ્ન સાકાર કરી શકાય છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની અટલ ઇનોવેશન મિશન (AIM ) ના સહયોગથી 13 ઓક્ટોબર 2025 ના રોજ વિકસિત ભારત બિલ્ડા થોન (VBB ) 2025 નું આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પહેલું ઉદ્દેશ વિદ્યાર્થીઓ (6 થી 12) ની વિકસિત ભારત @2047 ના વિઝન સાથે સંકલિત આત્માને પર ભારત સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત થીમ પર વિચાર અને પ્રોટો ટાઈપ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે.
તમામ શાળાઓને નીચેના YouTube લિંક દ્વારા કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરવામાં આવે છે:
વિકસિત ભારત બિલ્ડા થોન 2025 ના મુખ્ય દિવસે 13 ઓક્ટોબર 2025 ના રોજ 10 થી 12 વાગ્યા સુધી SYNCHRONIZED TINKERING લાઈવ કવરેજ સાથે થશે જે તમામ શાળાઓના ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી નવીનતા ચરણ ઉભી કરશે.
आत्मनिर्भर भारत का आह्वान, विकसित भारत का निर्माण
📢 Buildathon is here! 🚀 Announcement on September 23, 2025 • Mega Event on October 13, 2025 From 10:00 AM – 12:00 PM 🎉
Viksit Bharat Buildathon Themes
Share your ideas/prototypes under any of these Four themes.
AatmanirbharBharat 📢 Building self-reliant systems, tools, and solutions
Swadeshi Fostering indigenous ideas and knowledge systems 📢
VocalForLocal Promoting local products, crafts, and resources 📢
✅ આચાર્યો મુખ્ય શિક્ષકની ભૂમિકા
ભાગીદારીની પ્રોત્સાહન આપો : ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓ માં બિરલાઠોળની સક્રિય પણે પ્રોત્સાહન આપો
નોંધણી સુનિશ્ચિત કરો : ખાતરી કરો કે બધી વિદ્યાર્થી ટીમો શિક્ષકો દ્વારા સત્તાવાર પોર્ટલ પર સમય મર્યાદા સુધીમાં નોંધણી કરાવે.
માળખાગત સુવિધા પૂરી પાડો : ટીમોની પ્રોજેક્ટ કરવા અને બનાવવામાં અનુકૂળ વાતાવરણ વેબ વર્ગખંડ પૂરું પાડો
સબમીશનની ખાતરી કરો: વિદ્યાર્થીઓની તેમની અંતિમ એન્ટ્રીઓ વિચારો પ્રોટોટાઈપ અપલોડ કરવામાં માર્ગદર્શન આપો.
પ્રમોશન અને આઉટરીચ :અંતિમ દિવસ પહેલા વિદ્યાર્થીઓનુંચિત કરવા માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરો. બિલ્ડાથોન થી (આત્મનિર્ભર,સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધિ )
શાળામાં 4 ક્લબ રજૂ કરીને, શાળામાં સ્પર્ધાઓ, જીંગલ ક્વિઝ નું આયોજન કરીને બિલ્ડ ફોન પોસ્ટરો પ્રદર્શિત કરીને,પ્રિન્ટેડ ટીશર્ટ જેવા ઇવેન્ટ બ્રાન્ડેડ મર્ચ ચેન્નાઇઝનો ઉપયોગ કરીને અને વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજવા માટે ઉદ્યોગના માર્ગદર્શકોને આમંત્રિત કરીને આ કરી શકાય છે.
➡ શાળાઓમાં મુખ્ય સ્થળોએ વિભાગ દ્વારા શેર કરાયેલ પોસ્ટર પ્રદર્શિત કરો
➡ વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે વ્યાપક પણે વિકસિત ભારત અને લોગોનો પ્રચાર પ્રસાર કરવો.સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા વાર્ષિક દિવસ વિગેરેમાં કરી શકાય છે.
નોંધણી અને સબમીશનમાં સહાય કરો : હોટલ પર વિદ્યાર્થી ટીમો ની નોંધણી કરો અને પોર્ટલ VBB. MIC. GOV. IN ) પર ટીમવાર સબમિશન વિચાર proto ટાઈપ પૂર્ણ કરો
માર્ગદર્શક વિદ્યાર્થી ટીમો : વિચારધારા સમસ્યાનો નિરાકરણ અને પુરટો ટાઈપ વિકાસ માટે માર્ગદર્શન
થીમ સમજાવો : ખાતરી કરો કે વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટની ચાર મુખ્ય થીમ સાથે સમજે છે અને સરેખિત કરે છે આત્મનિર્ભ ભારત સ્વદેશી વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત
Thim બનાવો ધોરણ છ થી 12 ના પાઠ સાત સભ્યોની ટીમો જોડાવો
નવીનતા લાવો ચારમાંથી કોઈ પણ ટીમ પર સર્જનાત્મક વિચારો પર વિચાર કરો અથવા ઉકેલ વિકસાવો અને તમારા વિચારનું ભૌતિક અથવા ડિજિટલ પ્રોટો ટાઈપ બનાવવા માટે સાથે મળીને કામ કરો.
વિડીયો બનાવો અને સબમિટ કરો : તમારા પ્રોજેક્ટ વિચાર અથવા પ્રોટો ટાઈપની દર્શાવતો એક નાનો વિડીયો બે મિનિટથી ઓછો બનાવો અને તેને પોર્ટલ પર સબમીટ કરો
The Department of School Education and Literacy, Ministry of Education, in collaboration with Atal Innovation Mission (AIM), NITI Aayog and AICTE, is organising Viksit Bharat Buildathon 2025 on 13th October 2025.
This nationwide innovation movement will engage over 5 crore students from more than 3 lakh secondary and senior secondary schools of India. Students interested to participate for Vikshit Bharat Buildathon 2025 can reach out to their teachers for registration
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
SMC Recruitment 2025: સુરત શહેરમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરત મહાનગરપાલિકા (SMC) ફાયર વિભાગમાં વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 43 જગ્યાઓ ભરાશે, જેમાં ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર સહિતના પદો સામેલ છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઊંચો પગાર તથા કાયમી નોકરીની તક મળશે. અરજી પ્રક્રિયા 25 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ 9 ઑક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.