Opportunity to become NaYAB Section Officer in Gujarat Government, read complete information here

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
વિભાગસચિવાલય, ગુજરાત વિધાનસભા, ગુ.જા.સે.આ.
પોસ્ટનાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર,વર્ગ-3
job 102
વય મર્યાદા20થી 35 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડOnline
અરજી કરવાની છેલ્લી તારીખ09-07-2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in

GPSC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

postsection jobs
નાયબ સેક્શન અધિકારી
સચિવાલય
sachivalay92
નાયબ સેક્શન અધિકારી
સચિવાલય
vidhansabha1
નાયબ સેક્શન અધિકારી
સચિવાલય
ગુજરાત જાહેર સેવા આયોગ9

કુલ 102

ojas /ઓજસ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

0jas/Gujarat Bharti 2025 માટે વય મર્યાદા

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પગાર ધોરણ

notification 🔔 નોટિફિકેશન downlod

અરજી કેવી રીતે કરવી

  1. આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  2. અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
  3. જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
    • અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
      • અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.

Leave a Comment