Operation Blackboard ઓપરેશન બ્લેકબોર્ડ

  • →આ યોજના ની શરૂઆત વર્ષ 1987 માં માં કરવા માં આવી હતી.
  • → આ યોજના નો મુખ્ય ઉદેશ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધાર કરવાનો હતો. 
  • → આ યોજના માં ગુણવતા અને સુવિધા બંન્ને બાબતો પર ભાર મૂકવા ના આવ્યો હતો.
  •  →પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભારભાર મુકવા માં આવ્યો હતો. 
  • →આ યોજના માં 100% માં સહયોગ કેન્દ્ર સરકાર નો હતો. 
  • →આ યોજનામાં દરેક પ્રાથમિક શાળા ને સામેલ કરવાનું લક્ષ્ય રાખવા માં આવ્યું હતું, 

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

Opration blackboard ની ન્યુનતમ 
જોગવાઇ ઓ

AEI / HTAT Imp Question 25

  • ♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ 
    ♦1 – વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ) 
    ♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા
        ♦શાળા માં પુસ્તકાલય પર ભાર 
     ♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે.
        ♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ

    ♦એક આચાર્યખંડનીજોગવાઇ,
    ♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.

     ♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ,
     ♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ,
    💥
     ♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું.
      ♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

Leave a Comment

0

Subtotal