Online joj::Golden opportunity to get a government job, ₹ 40,800 salary,

ઓજસ નવી ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ
પોસ્ટઆર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ, વર્ગ-3
જગ્યા14
વય મર્યાદા18 to 37
એપ્લિકેશન મોડOnline
Application last day 24 jun 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત8
આર્થિક રીતે નબળા વર્ગ1
અનુ.જાતિ0
અનુ.જન.જાતિ2
સા.શૈ.પ.વર્ગ3
TotL14

GSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇતિહાસ / રાજકીય વિજ્ઞાન / જાહેર ક્ષેત્રમાં બીજા વર્ગ સાથે અનુસ્નાતક ડિગ્રી

સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ઇતિહાસ / રાજકીય વિજ્ઞાન / જાહેર ક્ષેત્રમાં પ્રથમ વર્ગની સ્નાતક ડિગ્રી

કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ

ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.

Ojas New Bharti 2025 માટે વય મર્યાદા

ઓજસ નવી ભરતી 2025 માટે પગાર ધોરણ

GSSSB Archives Assistant bharti 2025 notificationDownload

અરજી કેવી રીતે કરવી?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે

અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે

જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.

ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

This week is important for government jobs, many vacancies will be completed, apply immediately

Gujarat Government Jobs Last Date to Apply Online: આ અઠવાડિયે યુવાનો સામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોસ્ટ ગાર્ડથી લઈને બેંક ભરતી સહિત ઘણી સુવર્ણ તકો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂનથી લઈને 29 જૂન 2025, આ સપ્તાહમાં પૂરી થવા જઈ રહી છે. GSSSB Weekly Bharti 2025, Central Bank, Indian Coast Guard Jobs, […]

Gyansahayak Recruitment 2025

Complete Guide & Information for 11-Month Contractual Teaching Assistants in Government-Aided Residential Primary Ashram Schools of Gujarat 11-Month Contract-Based Gyansahayak Recruitment in Gujarat: Introduction The Government of Gujarat has consistently led innovative efforts in the field of education. One such progressive initiative is the recruitment of Knowledge Assistants (Gyan Sahayaks) on an 11-month contractual basis […]

Apply Online for Garden Department Vacancies Last Date – 08 July 2025

Garden Department.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજારો રૂપિયાની નોકરી મેળવો AMC The Ahmedabad Municipal Corporation (AMC) has released an official notification (Advertisement No. 02 to 04/2025-26) inviting online applications for various posts in the Garden Department. Eligible candidates can apply by 08 July 2025 (11:59 PM) through the official AMC website. 📊 AMC Garden Department Recruitment 2025: Particular Details […]