mahemdavad nagarpalika Bharti : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
mahemdavad nagarpalika Bharti : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
મહેમદાવાદપોસ્ટ 2025ની મહત્વની માહિતી
સંસ્થા | મહેમદાવાદ નગરપાલિકા |
પોસ્ટ | સીટી મેનેજર |
જગ્યા | 1 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ | 19 ઓગસ્ટ 2025 |
ઈન્ટરવ્યુ સ્થળ | મહેમદાવાદ |
મહેમદાવાદ job 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકામાં સીટી મેનેજર 11 માસ કરાર આધારિત જગ્યા માટે 19 ઓગસ્ટ 2025ના સોમવારના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદએ હાજર રહેવું.
મહેમદાવાદ નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
મહેમદાવાદ નગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તોઉમેદવારે B.E/B.tech-Enviroment, B.E/B.tech environment, M.E/M.tech-civilની ડિગ્રી કરેલી હોવી જોઈએ.
પગાર ધોરણ – અનુભવ
આ ભરતી માટે અનુભવની વાત કરીએ તો ઉમેદવારોએ ડિગ્રી મળ્યા પછીની 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પોસ્ટ 11 માસ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારને 30,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
મહેમદાવાદ નગરપાલિકાભરતી જાહેરાત – PDF
મહેમદાવાદ નગરપાલિકાભરતી જાહેરાત – PDF
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ
ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે રાખીને ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.
ઈન્ટરવ્યુ તારીખ | 19 ઓગસ્ટ 2025 |
ઈન્ટરવ્યુ સમય | બપોરે 12 વાગ્યાથી |
સ્થળ | મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદ, જિલ્લો- ખેડા |
જ્ઞાન સહાયક ભરતી,,, ઑનલાઇન ફોર્મ ભરવાના શરૂ…
news read :: 🚨 APK ફાઈલ ખોલતાં જ 9.65 લાખ ઉડી ગયા – સાવધાન રહો!