નિપૂણ ભારતનું ધ્યેય

નિપૂણ ભારતનું ધ્યેય ➖ વર્ષ 202627 સુધીમાં ધોરણ ત્રણ સુધીના બાળકો વાંચન લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ કરવું.
👁️ બાલવાટિકા
- ➖ મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણ ની ઓળખ કરી ૧૦ સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
- ➖ બે ત્રણ મૂળાક્ષરથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
- ➖ સંખ્યા વસ્તુ આકાર અને ઘટનાઓની ક્રમમાં ગોઠવી શકે.
👁️ ધોરણ એક 1
- ➖ ઓપરીચીત લખાણમાંથી ચાર પાંચ સરળ શબ્દોથી બનતા નાના વાક્યોને વાંચી શકે.
- ➖ 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
- ➖ સરળ સરવાળા બાદબાકી કરી શકે.
👁️ ધોરણ 2
- ➖ એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
- ➖999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
- ➖99 99 સુધીની સંખ્યાનું બાદબાકી કરી શકે
👁️ધોરણ 3
- ➖એક મિનિટમાં 60 શબ્દનું સમજ સાથે વાંચન.
- ➖9999 સુધી સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
- ➖ સરળ ગુણાકાર ના દાખલા ગણી શકે.

➡ વિવિધ પરીક્ષાઓ ની માહિતી અને તેનું મટીરીયલ અહીંયાથી ડાઉનલોડ કરો
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.