
શાળા માં સહઅભ્યાસક પ્રવૃતિના ભાગરૂપે અને બાળકોમાં લેખન કૌશલ્ય, સર્જનાત્મક શક્તિ નો વિકાસ થાય સાથે સાથે પરીક્ષા લક્ષી તૈયારીના ભાગ રૂપે શાળાઓમાં નિબંધ લેખનનું આયોજન કરવું જરૂરી છે. અહી અમે નિબંધ લેખન નું માસવાર આયોજન આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. સ્થાનિક કક્ષા મુજબ નિબંધ માં ફેરફાર પણ હોય શકે. તો નિબંધનું માસવાર આયોજન નીચે આપેલ લિક પરથી download કરી શકો છો



નિબંધ લેખન માસ વારઃ આયોજન pdf downlod
ધોરણ 6 માસવાર pdf
ધોરણ 7 માસવાર pdf
ધોરણ 8 માસવાર pdf
ગુજરાતી નિબંધ ની best pdf માટે અહીંયા ક્લિક કરો