એલ ટી સી પ્રવાસ ડાયરી બીલ | Pravas Bhattha Bill T A D A Form in Gujarati
એલ ટી સી પ્રવાસ ડાયરી બીલ TA and DA Form Gujarati: એલ ટી સી ફોર્મ, એલ ટી સી ડાયરી, પ્રવાસ ભથ્થા બીલ, એલ ટી સી પ્રવાસ બીલ. Full form of TA is TA is Travelling Allowance and DA is Dearness Allowance. A particular amount of basic pay is distributed to the workers as a dearness allowance in Panchayat Government and Private Sectors.
TA DA Bill Pravas Bhattha Dayari PDF Form in Gujarati
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
LTC Pravas Bhattha Bill T A D A Form For Gujarat
- The DA is a measure of inflation and salaries paid in Gujarat government employees, public and pensioners.
- DA in salary is living expense change to the allowance and it is calculated as a percentage of Grade pay +Basic pay it is measured.
- TA relates to the quantity of money paid to workers during a business or office trip for the journey as well as other expenses. The price of plane railway and bus tickets, hotel bills and meal expenditures, and so on are usually included.
- T A D A bill is also known as TA DA Dayari, T A and D A Form, Pravas Bill Dayari, Pravas Bhattha Bill.
પ્રવાસ ભથ્થા બીલ ગુજરાતીમા:
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp Chenal | Join Now |
WhatsApp Group2 | Join Now |
WhatsApp Group3 | Join Now |
- ગુજરાતના પંચાયત વિભાગના કર્મચારીઓ અને ખાનગી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીઓ માટે ટી.એ.ડિ.એ. બીલ ફોર્મ ઉપયોગી છે.
- પોતાની કચેરીના કામ માટે કરેલી મુસાફરી માટે જે તે કર્માચારીના મુળ પગારને અનુરૂપ ટ્રાવેલિંગ અને ડિનર એલાઉંસ આપવામા આવે છે.
- પોતાની મુખ્ય પગાર શાખામાથી ટી.એ.ડિ.એ. બીલ મંજુર કરવા માટે પ્રવાસ ભથ્થા ફોર્મ ભરવામા આવે છે જે ને ટી.એ.ડિ.એ ફોર્મ પણ કહેવાય છે.
- આ ઉપરાંત જો કોઇ LTC Block બોગવે તો તેઓ LTC Ta Da Form તરિકે પણ આ બીલ ભરીને પોતે એલ.ટી.સી.મા કરેલ પ્રવાસ ખર્ચ માટે ઉપયોગ કરી શકે છે.
- અહિ તમને ટી.એ.ડિ.એ ફોર્મ PDF File મા આપેલ છે જેને તમે મોબાઇલ કે કમ્પ્યુટરમા ડાઉનલોડ કરી શકો છો.