LC માં નામ લખવાં બાબત આજનો મહત્વ નો EDUCATION પરિપત્ર

શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત આજનો લેટેસ્ટ પત્ર નો નમુનો

સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને તમામ પ્રકારની શાળાઓમાં બાળક પ્રવેશ મેળવે ત્યારે નામ લખવાની અથવા તેના રજીસ્ટર માં નામ નોકરીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય છે.


✅ જ્યારે બાળક શાળા નો અભ્યાસ પૂર્ણ કરે કે અન્ય જગ્યાએ પ્રવેશ મેળવી ત્યારે તેનું લિવિંગ સર્ટિફિકેટ LC પ્રમાણપત્ર કાઢવામાં આવે છે.
આ પ્રમાણપત્રમાં નામ પિતાનું નામ માતાનું નામ અટક જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ બધી બાબતો ખૂબ જ મહત્વની બાબતો છે

🔛 રાજ્ય સરકારની બીજી વિવિધ યોજનાઓ અંતર્ગત બાળકના નામમાં ઘણીવાર ફેરફાર જોવા મળતો હોય છે.

APAAR ID, આધારકાર્ડ LC જેવા તમામ ડોક્યુમેન્ટ્સ માં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી તેવી વિનંતી સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરથી કરવામાં આવેલ છે

➡ શું એક રૂપ હોવું જોઈએ

➡ શું એક રૂપ હોવું જોઈએ

વિદ્યાર્થીનું નામ
પિતાનું નામ
માતાનું નામ
 અટક
જાતિ

 

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment