LC માં નામ લખવાં બાબત આજનો મહત્વ નો EDUCATION પરિપત્ર

શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત આજનો લેટેસ્ટ પત્ર નો નમુનો

સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને તમામ પ્રકારની શાળાઓમાં બાળક પ્રવેશ મેળવે ત્યારે નામ લખવાની અથવા તેના રજીસ્ટર માં નામ નોકરીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય છે.


✅ જ્યારે બાળક શાળા નો અભ્યાસ પૂર્ણ કરે કે અન્ય જગ્યાએ પ્રવેશ મેળવી ત્યારે તેનું લિવિંગ સર્ટિફિકેટ LC પ્રમાણપત્ર કાઢવામાં આવે છે.
આ પ્રમાણપત્રમાં નામ પિતાનું નામ માતાનું નામ અટક જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ બધી બાબતો ખૂબ જ મહત્વની બાબતો છે

🔛 રાજ્ય સરકારની બીજી વિવિધ યોજનાઓ અંતર્ગત બાળકના નામમાં ઘણીવાર ફેરફાર જોવા મળતો હોય છે.

APAAR ID, આધારકાર્ડ LC જેવા તમામ ડોક્યુમેન્ટ્સ માં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી તેવી વિનંતી સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરથી કરવામાં આવેલ છે

➡ શું એક રૂપ હોવું જોઈએ

➡ શું એક રૂપ હોવું જોઈએ

વિદ્યાર્થીનું નામ
પિતાનું નામ
માતાનું નામ
 અટક
જાતિ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

vyaktitv vikas patrk B Downlod now

SCE Patrako SCE “વ્યક્તિત્વ વિકાસ પત્રક” Pragati_Patrak-B, ધોરણ- 3 થી 8 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં “વ્યક્તિત્વ વિકાસ પત્રક” Pragati_Patrak-B એ ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે તેમાં નોંધ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ આપત્રકમાં નોંધ શરૂ કરવામાં આવે છે અને વર્ષાન્તે તેના આધારે વિદ્યાર્થિનીએ પ્રગતિ નક્કી કરાય છે. […]

Time table //time tebal Gujarat Primary Education Circular, its interpretation and various time tebal

સમય પત્રક //time tebal ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ના time tebal ના પરિપત્ર તેનું અર્થઘટન અને વિવિધ time tebal  વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert નિયામકશ્રીનો પરિપત્ર ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 […]

HTAT ભરતી 2025 : દિવ્યાંગઉમેદવાર માટેની ભરતી notification download now HTAT NEW BHARTI

મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી Head teacher […]