જાણો 15 ઓગસ્ટ 2025 ની થીમ : હર ઘર તિરંગા અને સ્વચ્છતા ની થીમ પર સ્વાતંત્ર પર્વની ઉજવણી

સ્વાતંત્ર પર્વ 2025 15 ઓગસ્ટ 2025 ની ઉજવણી ની તૈયારીઓ ગુજરાતમાં ચાલુ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર દિવસની ઉજવણી રંગીચંગે થાય તે માટે રાજ્ય સરકાર / ગુજરાત સરકારના લોકલાડીલા મંત્રી શ્રી હર્ષ સંઘવી એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી 33 જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓને હર ઘર તિરંગાની ઉજવણી અંગેની માર્ગદર્શન આપ્યું હતું. આ માર્ગદર્શન 15 મી ઓગસ્ટ 2025 ની ઉજવણી સંદર્ભે હતું.
આ વર્ષે તિરંગાનું કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજવાનો છે
તબક્કો 1➡ પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપની અને સ્પર્ધાઓ વોલ પેઇન્ટિંગ લેટર ડ્રાઈવ ક્વિઝ વગેરે યોજવામાં આવશે.
બીજો તબક્કો ➡ બીજો તબક્કો 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સામુદાયિક સફાઈ ઝુંબેશ તિરંગા યાત્રા અને ઇસ ફાટ્રેકચર અને સ્વચ્છતા દિવસ સાથે યોજાશે
ત્રીજો તબક્કો➡ ત્રીજો તબક્કો 12 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ સ્વતંત્ર દિવસની તૈયારી અને ઉજવણી સાથે યોજાશે
શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર સમારોહનું આયોજન કરાશે
હરઘરતિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. સુજલ, સ્વચ્છ ગામનો સંકલ્પ લેવામાં આવશે.
✅ શાળાઓમાં, ગ્રામ પંચાયતોમાં, વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરાશે, વિવિધ સમુદાયો સંસ્થાઓ સાથે બાળકોની ભાગીદારી સૂચિત કરાશે અને તે દિવસે હર ઘર તિરંગા અભિયાન તળે હર ઘર તિરંગા સેલ્ફી લેવા અને અપલોડ કરવા માટે બધા જ બાળકો અને ગામના યુવાનો પ્રોત્સાહિત કરવામાં આવશે.
✅ શાળા અને ગામની દીવાલોની જાહેર ઇમારતોની દીવાલોની સજાવટ કરવામાં આવશે
ALSO READ ::
Dearness Allowance Calculation (DA Merger)
Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under