HIV/AIDS Control Program Recruitment: HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ દ્વારા કાઉન્સેલર ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

HIV/AIDS Control Program Recruitment: HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા સારી નોકરી મેળવવાની ઈચ્છા રાખો છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. આ ભરતી હેઠળ અનેક જગ્યાઓ ખાલી છે. ભરતી સંબંધિત વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પદ્ધતિ વિશેની તમામ વિગતો આ લેખમાં આપવામાં આવી છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે આખો લેખ ધ્યાનથી વાંચો.

HIV/AIDS Control Program Recruitment । HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ભરતી
સંસ્થા/વિભાગનું નામHIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ30 SAPTEMBAR 2025
અગત્યની તારીખો:

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ દ્વારા ભરતીની જાહેરાત 29 ઑગસ્ટ 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમબ 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છતા હો, તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલાં જ તમારી અરજી પૂર્ણ કરીને જમા કરો, કારણ કે એક વાર અંતિમ તારીખ વીતી જાય પછી વિભાગ કોઈપણ અરજી સ્વીકારશે નહીં.

અરજી ફી

HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.

પદોના નામ:

HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ કાઉન્સેલર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

✅ ડિલીટ થયેલા જૂના ફોટા પરત મેળવો 2 મિનિટમાં

ઉમેદવાર મિત્રો HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ની ભરતી માં ઓછા માં ઓછી 18 થી 50 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ભરતી માં પદો પ્રમાણે ₹21,000/- સુધી પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

GUJRAT SARKAR : NEW LEPTOP SAHAY YOJNA 2025💻

HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ની ભરતી માં પદો પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી અરજી કરતા પેહલા જાહેરાત વાંચો.

  • પોસ્ટ ગ્રેજ્યુએશન (પસાઈકોલોજી/સોશિયલ વર્ક/સોસિયોલોજી/એન્થ્રોપોલોજી/હ્યુમન ડેવલપમેન્ટ/નર્સિંગ)
  • NACP અથવા કમ્યુનિટી સેટિંગ હેઠળ કામનો અનુભવ
જગ્યાઓ

ઉમેદવાર મિત્રો HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ માં કુલ 01 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

HIV/AIDS નિયંત્રણ કાર્યક્રમ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.

  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવા

એડ્રેસ

દિશા ક્લસ્ટર યુનિટ, અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, સિવિલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-380016 પર મોકલી આપો.

આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

જાહેરાતની માહિતી

Leave a Comment