Hemchandracharya University Recruitments :Recruitment of more than 5900, open interviews will be held

ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
વિભાગHNGU સંલગ્ન વિવિધ સેલ્ફ ફાયનાન્સ કોલેજો
પોસ્ટપ્રિન્સિપાલથી લઈને ટ્યુટર સુધી વિવિધ
જગ્યા2672
એપ્લિકેશન મોડવોકઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ25,26 અને 28 ઓગસ્ટ 2025
ઈન્ટરવ્યુ સ્થળહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ

Notifecation

Hemchandracharya University Recruitments : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે. જેમાં વિવિધ કોલેજો માટે પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાયબ્રેરિયન સહિતની કુલ 5900 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવનાર ઈચ્છુક વ્યક્તિ આગામી 25, 26 અને 28 ઓગસ્ટ, 2025 (સોમ, મંગળ અને ગુરુવાર) સવારે 9 વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે વોક-ઈન-ઓપન ઈન્ટરવ્યૂમાં જઈ શકે છે. 

જરૂરી ડોક્યુમેન્ટ

ઈન્ટરવ્યૂ સમયે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટની ત્રણ નકલ કરાવીને લાવાની રહેશે. ભરતી સંદર્ભે લુઘતમ લાયકાતના ધોરણો સહિતની માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ngu.ac.in પરથી મળી રહેશે. 

સત્તાવાર વેબસાઈટ

 લુઘતમ લાયકાતના ધોરણો સહિતની માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટngu.ac.in

NOTIFECATION

ઉમેદવારો માટે ખાસ સૂચન

દર્શાવેલ ખાલી જગ્યાઓમાં કે કોલેજની સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ફેકલ્ટી વાઈઝ ઈન્ટવ્યુની તારીખ, સમય અને સ્થળ સહિતનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાોરએ ધ્યાને લેવી.

સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ભરતી સંદર્ભે યુનિવર્સિટી દ્વારા ફક્ત પ્લેટફોર્મ પુરું પાડવામાં આવેલું છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

તારીખ25 ઓગસ્ટ 2025 (સોમવાર), 26 ઓગસ્ટ 2025 (મંગળવાર) 28 ઓગસ્ટ 2025(ગુરુવાર)
સમયસવારે 9 કલાકે
સ્થળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, પાટણ

આ ભરતી માટે રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ઈન્ટરવ્યુના સમયે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા પોતાનો સંપૂર્ણ હબાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો, અસલ પ્રમાણપત્રો તથા જરૂરિયાત હોય તો એન.ઓ.સી સાથે સ્વખર્ચે યુનિવર્સિટીની વેબસાઈટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમયે હાજર રહેવું.

also read artikal

Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under

BANK JOB / Recruitment for these positions including manager in Bank of Baroda, know the selection process

Teacher Bharti 2025

Leave a Comment

0

Subtotal