HAR GHAR TIRANGA ESSAY IN GUJRATI

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

હર ઘર તિરંગા અભિયાન નિબંધ HAR GHAR TIRANGA ESSAY IN GUJRATI

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારે સ્વાતંત્ર સેનાનીઓની શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઈતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રીય તહેવારની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને આ ઉત્સવની સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ એવું નામ આપવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત નો એક કાર્યક્રમ “હરઘર” તિરંગા છે. આજે આપણે આ અભિયાનની વિગતવાર ચર્ચા કરીશું તેમજ હર ઘર તિરંગા અભ્યાને નિબંધ લેખન સ્વરૂપે સમજીશું.

👁 15 મી ઓગસ્ટ સંચાલન
સ્ક્રીપટ
downlod

હર ઘર તિરંગા એ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત અભિયાન છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ એવી અપેક્ષા રાખે છે કે દરેક ભારતીય 15મી ઓગસ્ટે પોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે. આ અભિયાન અંતર્ગત ઓગસ્ટ માસ દરમિયાન ધ્વજ વંદન કરવા અનુરોધ કરાયો છે.

આનાથી તમામ દેશવાસીઓ સુધી રાષ્ટ્રધ્વજ નું મહત્વ પહોંચાડવામાં મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ધ્વજ દિવસ પર આ અભિયાનની જાહેરાત કરી હતી. આનાથી ભારતના લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આનંદની ભાવના કેળવવામાં મદદ મળશે. આ અભિયાન અંતર્ગત અનેક પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની પ્રોત્સાહન આપવાનો છે.

👁 વિદ્યાર્થી જાણકારી રાષ્ટ્ર્ર ધ્વજ વિશે

હર ઘર ત્રિરંગા essay pdf ફાઈલ

હર ઘર ત્રિરંગા essay pdf ફાઈલdownlod
what up chenal join click here

હર ઘર ત્રિરંગા essay world ફાઈલ

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment