Gujarat Police Recruitment 2025

  • લખિત પરીક્ષા
    શારીરિક કસોટી
    દસ્તાવેજ ચકાસણી
    મેડિકલ પરીક્ષા
પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા મે 2025
પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા પૂર્ણ: જુલાઈ 2025
બીજા તબક્કાની ભરતી શરૂ:ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025
ભરતી પ્રક્રિયા પૂર્ણ:સપ્ટેમ્બર 2026

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) પરીક્ષાનું કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
ઓજાસ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
હોમપેજ પર, “Call Letter” અથવા “Download Call Letter” નામનું ટેબ/લિંક શોધો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા (15 જૂન 2025) માટે કોલલેટર 7 જૂન 2025, બપોરે 1:00 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે.
“લોકરક્ષક/PSI કોલ લેટર 2025” અથવા સંબંધિત લિંક પર ક્લિક કરો.
તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, અથવા અન્ય જરૂરી વિગતો (જેમ કે જન્મ તારીખ) દાખલ કરો. આ વિગતો તમે અરજી ફોર્મ ભરતી વખતે મેળવેલ હશે.
વિગતો દાખલ કર્યા પછી, “Download” અથવા “Submit” બટન પર ક્લિક કરો.
તમારું કોલલેટર PDF ફોર્મેટમાં દેખાશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરી લો

BSF Constable Sports Quota Recruitment 2025 – Apply Online for 241 VacanciesClick here
MGVCL Vidyut Sahayak Junior Engineer Civil Recruitment 2025 | Apply Online | Notification | Eligibility @mgvcl.comclick here
Bank of Baroda LBO Recruitment 2025 – Apply Online for 2500 Local Branch Officer Postsclick here
RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા એન્જિનિયર ભરતી માટે ઓનલાઈન અરજી શરૂclick here
Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment