તમારી યુનિફોર્મમાં દેશ માટે ફરજ બજાવવાની તક ક્યારે મળશે? તો હવે એ સપનું સાકાર થવાનું છે. પોલીસ ભરતી 2025 ગુજરાતના લાખો યુવાનો માટે આશાનો કિરણ બની આવી રહી છે. સૂત્રો અનુસાર, ગુજરાત સરકાર ડિસેમ્બર 2025માં આશરે 13,000થી વધુ જગ્યાઓ પર નવી પોલીસ ભરતી જાહેર કરવા જઈ રહી છે. પોલીસ ભરતી 2025 gujarat police bharti 2025
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
આ ભરતીમાં PSI, LRD (હથિયારી અને બિનહથિયારી લોકરક્ષક) અને SRP જેવી મહત્વપૂર્ણ જગ્યાઓનો સમાવેશ થશે. હાલની 12,000 લોકરક્ષક ભરતીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે, અને તેના પૂરા થતાં જ આ નવી ભરતીની પ્રક્રિયા શરૂ થશે.
ડિસેમ્બર 2025માં કેટલી જગ્યાઓ પર થશે પોલીસ ભરતી?
- રાજ્યના પોલીસ દળમાં જવાનોની અછત પૂરી કરવા માટે સરકારે મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. નીચે આપેલા આંકડા તમને આ ભરતીની વ્યાપકતા સમજાવશે:
પદનું નામ અંદાજિત જગ્યાઓ
પોલીસમેન (કુલ) | 13,000+ |
બિન હથિયારી લોકરક્ષક (LRD) | 7000+ |
હથિયારી લોકરક્ષક (LRD) | 2,500+ |
એસ.આર.પી (SRP) 3,000+ | 3,000+ |
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) | 684 |
યુવાનો માટે સુવર્ણ તક – હવે શરૂ કરો તૈયારી!
- જો તમે પોલીસ દળમાં જોડાવાનું સ્વપ્ન જોતા હો, તો હવે રાહ ન જુઓ. આ ભરતી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. શારીરિક અને લેખિત બંને પરીક્ષાઓ માટે તૈયારી શરૂ કરવાનો આ જ યોગ્ય સમય છે. gujarat police bharti 2025
- સરકારના ભરતી બોર્ડે પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડિસેમ્બર માસમાં કોઈ પણ સમયે આ ભરતીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તેથી, જે યુવાનોની ઈચ્છા છે “મારી પણ ખભે આવશે એ ખભાની પટ્ટી,” તેઓએ દૈનિક દોડ, ફિટનેસ અને અભ્યાસને પોતાના દિવસનો હિસ્સો બનાવી લેવો જોઈએ.
પોલીસ ભરતી 2025ના સંકેતો – શું મળી શકે મોટી ભેટ?
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp Chenal | Join Now |
WhatsApp Group2 | Join Now |
WhatsApp Group3 | Join Now |
હાલની લોકરક્ષક ભરતીની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. પરિણામ જાહેર થયા પછી નવી ભરતીની જાહેરાત થવાની શક્યતા છે. જો બધું યોજના મુજબ ચાલે, તો ડિસેમ્બર 2025માં ગુજરાતના યુવાનોને મળશે સૌથી મોટી ભેટ – નવી પોલીસ ભરતીની જાહેરાત.
આ માત્ર એક નોકરી નથી, આ છે ગૌરવ, સેવા અને સ્વપ્ન પૂરા કરવાની તક. પોલીસની નોકરી માત્ર પગાર નહીં, પણ જવાબદારી અને સન્માન સાથે
પોલીસ ભરતી 2025 કેવી રીતે કરશો અરજી?
ભરતીની જાહેરાત પછી, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ – ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકશે. સામાન્ય રીતે પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
- OJAS વેબસાઈટ પર જાઓ
- “પોલીસ ભરતી 2025”ની લિંક ખોલો
- તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરો
- તમારા ફોર્મ સબમિશનનો પ્રિન્ટ રાખવો ભૂલશો નહીં.