Gujarat career Weekly Bharti 2025

ગણેશ ચતુર્થી 2025 થી લઈ આ મહિનાના અંત સુધીમાં ગુજરાત અને ભારત રાજ્યમાં નોકરી માટે ઘણા બધા નોટિફિકેશન પડેલા છે. આ બધી ભરતીઓ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. અઠવાડિયું સરકારી નોકરી માટે મહત્વનું છે. ગુજરાતમાં આંગણવાડી થી લઈને ડેરી sbi બેન્ક, નગરપાલિકા પાલિકા ની નોકરીઓ ખૂબ જ મહત્વની છે. આ ભરતીઓ બંધ થાય તે પહેલા અરજી કરી દો.

Weekly Bharti 2025 : આ અઠવાડિયું સરકારી નોકરીઓ માટે મહત્વનું, ગુજરાત આંગણવાડીથી લઈને SBI બેંકની ભરતીઓ થશે બંધ

Saptahik Sarkari Bharti 2025 Form List Last Date:

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મોટી ભરતીઓની યાદી તમારા માટે તૈયાર છે. આ અઠવાડિયે ગુજરાતમાં આંગણવાડી, GSSSB, બેંક, ISRO જેવી મોટી ભરતીઓની છેલ્લી તારીખ પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો. બધી અરજીઓ ઓનલાઈન લેવામાં આવી રહી છે. જો તમે લાયક હોવા છતાં આ ભરતીઓમાં ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો, તો તમે સરકારી નોકરી મેળવવાની સારી તક ગુમાવી શકો છો. સંપૂર્ણ યાદી નીચે આપેલ છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025 (Gujarat Anganwadi bharti 2025)

ગુજરાતમાં 10મા અને 12મા પાસ મહિલાઓ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓ કાર્યકર અને તેડાગરની 9000 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે.

ગુજરાત આંગણવાડીમાં ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Bharti 2025)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હસ્તકના નિયામક આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હસ્તકના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમના ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ વર્ગ-3ની કુલ 261 જગ્યાઓ માટે ઉમેદાવરો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આ જગ્યા માટે આજે 25 ઓગસ્ટ 2025, અરજી કરવાની છેલ્લી તારીખ છે.

ISRO ભરતી 2025 (ISRO bharti 2025)

ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈજેશન દ્વારા તાજેતરમાં LPSC યુનિટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયન જેવી કૂલ 22 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. જે માટે અરજ કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025ના દિવસે પુરી થાય છે.

SBI, IBPS ક્લાર્ક ભરતી 2025 (SBI bharti 2025)

BPS અને SBIમાં ક્લાર્ક ભરતી બહાર પડી છે. SBIમાં IBPS ક્લાર્કની 10,277 અને ક્લાર્કની 6589 જગ્યાઓ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. કોઈપણ સ્નાતક જે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તે ફોર્મ ભરી શકે છે. ઉમેદવારો SBI ક્લાર્ક માટે છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી અને IBPS ક્લાર્ક માટે 28 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે.

બેંક ઓફ બરોડા ભરતી 2025 (BOB bharti 2025)

બેંક ઓફ બરોડામાં 417 મેનેજર અને ઓફિસર પોસ્ટ્સ માટે અરજીઓ ચાલુ છે. જો સ્નાતક ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોય તો તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી વિન્ડો સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in પર છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી ખુલ્લી છે. પગાર 64620 રૂપિયાથી 93960 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.

https://tinyurl.com/2s42scbr

મિશન વાત્સલ્ય ભરતી

ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), નડિયાદ, જિ.ખેડા માટે મંજુર જગ્યાઓ પૈકી નીચે મુજબના પદો માટે કોન્ટ્રાક્ટ આધારે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત રહેશે

LICમાં ભરતી

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

બેંક ઓફ મહારાષ્ટ્રમાં ભરતી

The Bank of Maharashtra, a leading public sector bank in India, has announced the Bank of Maharashtra Recruitment 2025 notification for the post of Generalist Officer – Scale II. This recruitment offers more than 500 vacancies across the India, providing a great opportunity for banking aspirants to secure a stable career in the government sector.

દૂધસાગર ડેરીમાં ભરતી

તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.

Leave a Comment