Gujarat Bharti 2025 : અરવલ્લી જિલ્લામાં સારા પગારની નોકરીઓ, અહીં વાંચો બધી માહિતી
Arvalli Bharti 2025 : અરવલ્લી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Mehsana bharti 2025 : ITIથી લઈને કોલેજ પાસ માટે મહેસાણામાં નોકરીઓ,સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર
FLN ૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન
Nmms Question Paper Answer Key
READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26
Gujarat Bharti 2025, Arvalli bharti 2025 : અરવલ્લી જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા યુવાનો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારીત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝરની કુલ 05 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે.
| અરવલ્લી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. |
અરવલ્લી ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | પી.એમ. પોષણ યોજના કચેરી |
| પોસ્ટ | જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર |
| જગ્યા | 5 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારીત |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| ભરતી જાહેર થયાની તારીખ | 11-11-2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર |
| ક્યાં અરજી કરવી | સરનામુ નીચે આપેલું છે |
અરવલ્લી ભરતી 2025 અંતર્ગત શૈક્ષણિક લાયકાત
| અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારીત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝરની કુલ 05 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. જેની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે. |
| પોસ્ટ | જગ્યા |
| જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર | 1 |
| તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર | 4 |
| કુલ | 5 |
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
| પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ. પોષણ સુપરવાઈઝરની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અંગેની માહિતી સંસ્થાની કચેરીએ નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલી છે. |
| પોસ્ટ | પગાર (માસિક ફિક્સ) |
| જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર | ₹18,000 |
| તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર | ₹25,000 |
અરજી કેવી રીતે કરવી
- અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે.
- નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
- નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
- મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત-ઈમેઈલ દ્વારા જાણકવામાં આવશે.
ભરતીની જાહેરાત-

અરજી મોકલવાનું સરનામું
જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લી
ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

