GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? તેની વ્યાખ્યા ઓ, પરિશિષ્ટો અને તેની જાણકારી આપવાનો આ આર્ટિકલ માં પ્રયત્ન કર્યો છે. રજા ના નિયમો ની આ પોસ્ટ સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.

અમલ 15.11.2002
કુલ પ્રકરણ 9
કુલ નિયમો 101
કુલ પરિશિષ્ટ 3
કુલ નમૂના 9
ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા મુંબઈ મુલકી સેવા નિયમો 1959
2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 
2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ સુંદરસિંહ ભંડારી 
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ 
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ એ ,પી જે અબ્દુલ કલામ 
નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની )ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ 
નાણાં વિભાગ ના અગ્રસચિવ  તે વખતના (સહી છે તેમની )એસ .જી માંકડ 
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ 
પ્રકરણ નિયમ કેટલા 
1. સામાન્ય1-8 =8
2 .વ્યાખ્યા – જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે 9=1
3.સામાન્ય શરતો 10-23=14
4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત 24-45=22
5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો 46-68=23
6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર 69-76=8
7. અભ્યાસ રજા77-94=18
8 પ્રકીર્ણ95-100=6
9.રદ કરવા બાબત અને અપવાદો 101=1
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ 
  • પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ
  • પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ
  • પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના 

ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે

ખેલ મહાકુંભ માહિતી ➡✅

Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!

નમૂનો  તેની વિગત /નમૂનો શું છે .
નમૂનો -1રજા મેળવવા અથવા લંબાવવા અરજી 
નમૂનો -2રજાનો હિસાબ 
નમૂનો -3સરકારી કર્મચારી ઓને રજા  રજા ના દિવસો લંબાવવા અથવા રૂપાંતરિત રજા ની ભલામણ અંગેનું તબીબી પ્રમાણપત્ર 
નમૂનો-4રજા પરથી પાછા  ફરતા યોગ્યતા અંગે નું તબીબી  પ્રમાણપત્ર 
નમૂનો -5સરકારી કર્મચારી ના કુટુંબના સભ્યની બીમારી ના આધારે રૂપાંતરિત રજા માટે નું  તબીબી  પ્રમાણપત્ર
નમૂનો -6અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પરના સરકારી કર્મચારીએ કરી  ને આપવાનું ખત
નમૂનો -7જે કાયમી નોકરી  પરના સરકારી કર્મચારી ને અભ્યાસ રજા લંબાવવા સરકારી કર્મચારીએ કરી  ને આપવાનું ખત
નમૂનો -8અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત 
નમૂનો -9અભ્યાસ અંગેની રજા લંબાવવાની મંજૂરી મેળવવા અને કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત 

તારીખ 19. 9. 2025 ના રોજ થયેલ HTAT નું અંગ્રેજી ભાષાના પરિપત્ર નું સંપૂર્ણ અર્થઘટન ગુજરાતીમાંવિષય : HEAD TEACHER III ભરતી નિયમોમાં સુધારો

Leave a Comment

0

Subtotal