નમસ્કાર મિત્રો મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.
મુંબઈ સામાન્ય ભવિષ્યની નિયમો નો અમલ ગુજરાત રાજ્યમાં 01.10.1936 થી કરવામાં આવ્યો હતો અને 01.04.1976 ભવિષ્યની જી સાથે વીમા યોજના ની પણ શરૂઆત કરવામાં આવી હતી.
👉GPF આખરી ઉપાડ ફોર્મ નમૂનો | DOWNLOD |
👉 sabarkanth gpf namuno | downlod |
➡️ સભ્યપદ અને નિયુક્તિ
💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત
💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે
💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે
💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.
💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે.

👍 15 ઓગસ્ટ માટે 3 સુપર best સ્પીચ (શોર્ટ એન્ડ સ્વીટ ) ⤵
23.6.2000 મુજબ નિયુક્તિ
જૂથ ➡1
- પતિ
- પત્ની
- અપરણિત પુત્ર
- પરિણીત પુત્ર
- અપર્ણી પુત્રી
- અપરણી પુત્ર
- અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
- વિધવા પુત્રી,
- અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
જૂથ 2
- 18 વર્ષથી નીચેના ભાઈ
- અપરણિત બહેન
- વિધવા બહેન
- માતા-પિતા
- પ્રાધાન્ય જૂથ એકના સભ્યને આપવાનું જો તે ન હોય તો જ જૂથ 2 ના સભ્યને લાભ મળી
- જૂથ એક નો સભ્ય પ્રાપ્ત થતા જૂથ દેના સભ્યની લાભ ન મળે.
આ પણ વાંચો :::
Gujarat Karmayogi Health Protection Scheme
✅ કુટુંબ એટલે શું
પુરુષ બચતદાર
બચતદાર ની પત્ની અથવા પત્નીઓ
બચત દારના બાળકો
બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો
બચત દાર ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી
➡ સ્ત્રી બચતદાર
બચત દારનો પતિ અને બાળકો
બચત દાર ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો
બચત દારના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે
બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે
નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.
ફાળાની શરત અને દર
- શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50%
- ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે
- નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
- હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે
- કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે
- એક માસથી વધુ LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી
- ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.
વ્યાજ
દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે
હાલ વ્યાજનો દર 8.7 ટકા છે (no shor)
GPF અગત્ય ના Faq
નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય | એક વખત |
કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? | ફરજ મોકૂફી દરમિયાન |
કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે ) | મકાન ખરીદવા માટે |
ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે? | સંબંધિત વહીવટી વિભાગ |
સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ? | 12 થી 14 હપ્તા |
સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે? | 24 |
પ્રોવિડન્ડ ફંડ માંથી અંશત આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? | ફોર્મ ત્રણ ~3 |
ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય? | 6 (છ ) માસ |
સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ? | 50 મહિના |
સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે? | કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે |
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય? | છ માસ |
એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો? | ફાળો કપાત ન થાય |
એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે? | મંજૂર કરી શકાય |
જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? | એકાઉન્ટ જનરલ |
વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે? | એકાઉન્ટ જનરલ |
કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? | મૂળ પગારના 10% |
નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે? | જમા રકમના 90 ટકા |
સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? | સપ્ટેમ્બર |
પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય | એકવાર |
જીપીએફમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? | એક લાખ પચાસ હજાર |
All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26